માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થાની શુભેચ્છા મુલાકાત

માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થાની શુભેચ્છા મુલાકાત

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં આવેલ “સાબરકાંઠા ચેરીટેબલ ટ્ર્સ્ટ” સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થામાં ૧૨૦ બાળકો છે આ સંસ્થાની મુલાકાત જિલ્લા સમાહર્તાશ્રી પ્રવિણા ડી.કેએ તા. ૧૯ ઓક્ટોબરના રોજ લીધી હતી.

Manasika Divyang Balko Ni Sanstha Ni Shubhechha Mulakata 0
249

Get real time updates directly on you device, subscribe now.

  • બાળકોને તીથિ ભોજન આપતા- જિલ્લા કલેક્ટરશ્રી પ્રવિણા ડી.કે.
Related Posts
1 of 367
Manasika Divyang Balko Ni Sanstha Ni Shubhechha Mulakata 03
Manasika Divyang Balko Ni Sanstha Ni Shubhechha Mulakata 03
Also You like to read
1 of 178

આ બાળકોએ મેળવેલ સિધ્ધિઓ અને મેડલની જાણકારી લીધી હતી. આ બાળકો દ્રારા કરવામાં આવતી વિવિધ પ્રવૃતિઓની જાણકારી મેળવી હતી સાથે બાળકોને આપવામાં આવતી તાલીમ અંગે વિગતો મેળવી હતી. આ દેવના દિધેલા દિવ્યાંગો દ્રારા બનાવવામાં આવેલા દિવાળીના દિવળા નિહાળ્યા હતા.

Manasika Divyang Balko Ni Sanstha Ni Shubhechha Mulakata 01
Manasika Divyang Balko Ni Sanstha Ni Shubhechha Mulakata 01

આ બાળકો અને સંસ્થાના સ્ટાફનો ઉત્સાહ વધારવા સંસ્થાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન સંસ્થાના બાળકોને દિવાળી નિમિત્તે ભોજન પણ કરાવ્યું અને સંસ્થાના સ્ટાફને આ બાળકોને સારી રીતે શિક્ષિત કરવા અને તેમને સાચવવા બદલ તેમની સેવાને બિરદાવી વધુ ઉત્સાહથી આ બાળકોનુ ધ્યાન રાખવા સુચન કર્યા હતા.

Manasika Divyang Balko Ni Sanstha Ni Shubhechha Mulakata 0
Manasika Divyang Balko Ni Sanstha Ni Shubhechha Mulakata 0

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More