- Advertisement -

માંગરોળના આત્રોલીમાં પશુઆરોગ્ય કેમ્પ યોજાયો

માંગરોળના આત્રોલીમાં યોજાયેલ પશુઆરોગ્ય કેમ્પમાં ૧૫૨૮ પશુને સારવાર અપાઈ

માંગરોળના આત્રોલીમાં પશુઆરોગ્ય કેમ્પમાંગરોળ તાલુકાના આત્રોલી ગામમાં યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં ડો.દિનેશ ડાભી, પશુધન નિરીક્ષક ઈરફાનભાઈ, રાહુલભાઈ બામરોટિયા દ્રવારા પશુ આરોગ્ય કેમ્પમાં ૧૫૨૮ પશુઓને સારવાર આપી હતી. જેમાં પશુઓને ગાયનેક સારવાર, મેડીસીન સારવાર, ડીવર્મીંગ કરવામાં આવે છે. યોજાયો

Mangrol Na Atroli Ma Pasu Arogy Kemp Yojayo 02

- Advertisement -

- Advertisement -

136

Get real time updates directly on you device, subscribe now.

માંગરોળના આત્રોલીમાં યોજાયેલ પશુઆરોગ્ય કેમ્પમાં ૧૫૨૮ પશુને સારવાર અપાઈ

માંગરોળ તાલુકાના આત્રોલી ગામમાં યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં ડો.દિનેશ ડાભી, પશુધન નિરીક્ષક ઈરફાનભાઈ, રાહુલભાઈ બામરોટિયા દ્રવારા પશુ આરોગ્ય કેમ્પમાં ૧૫૨૮ પશુઓને સારવાર આપી હતી. જેમાં પશુઓને ગાયનેક સારવાર, મેડીસીન સારવાર, ડીવર્મીંગ કરવામાં આવે છે.

Mangrol Na Atroli Ma Pasu Arogy Kemp Yojayo 02
Mangrol Na Atroli Ma Pasu Arogy Kemp Yojayo 02
Related Posts
1 of 443

ડો. દિનેશ ડાભીએ જણાવ્યું હતું કે, કેમ્પમાં બીમાર પશુઓને રસીકરણ, ઈન્જેકશન,ડ્રેસીંગ  સહિતની સારવાર આપવામાં આવે છે. જેમાં ડીવર્મીંગ મોટેભાગે ઘેટા બકરાઓમાં વધુ કરવામાં આછે છે. આ કેમ્પમાં ગામના પૂંજાભાઈ ઓડેદરા,કરશનભાઈ ઓડેદરા, અને ભાવનાબેન કેશવાલા એ તેમના પશુને નિશુલ્ક સારવારનો ઘર આંગણે જ લાભ લીધો હતો.

Mangrol Na Atroli Ma Pasu Arogy Kemp Yojayo 01
Mangrol Na Atroli Ma Pasu Arogy Kemp Yojayo 01

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By : gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More