- Advertisement -

મેગા મેડિકલ કેમ્પમા સેવા આપનારને સન્માન : ભાવનગર

માન.મંત્રીશ્રી સુશ્રી વિભાવરીબેન દવે પ્રેરીત ભાવનગર ખાતે યોજાઈ ચુકેલા મેગા મેડિકલ કેમ્પમા સેવા આપનારનો સન્માન કાર્યક્રમ યોજાયો

ભાવનગરની સરકારી મેડીકલ કોલેજના ઓડીટોરીયમ હોલ ખાતે માન.મંત્રીશ્રી સુશ્રી વિભાવરીબેન દવે પ્રેરીત ભાવનગર ખાતે યોજાઈ ચુકેલા મેગા મેડિકલ કેમ્પમા સેવા આપનારનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમા માન.મંત્રીશ્રીએ મેયરશ્રી મનહરભાઈ મોરી, સ્થાયી સમિતિના ચેરમેનશ્રી યુવરાજસિંહ ગોહિલ, શહેર સંગઠનના શ્રીરાજુભાઈ બાંભણીયા, શ્રીયોગેશભાઈ બદાણી, જિલ્લા આયોજન અધિકારીશ્રી, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મનિષ ઠાકર, મેડીકલ કોલેજના ડિન ડૉ.હેમંત મહેતા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.તાવીયાડ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના શ્રીપાંડે, શહેરી વિસ્તારના મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડૉ.સિન્હા, સર.ટી.હોસ્પિટલના મેડીકલ સુપ્રી. ડો.વિકાસ સિન્હા, વહિવટી અધિકારી હાર્દિક ગાઠાણી, આર.એમ.ઓ. ડૉ. તુષાર આદેશરા, પેરા મેડીકલ, ફાર્મસી, સિક્યુરીટી મહિલા તથા પુરુષ, બ્લડ બેંક સ્ટાફ, આઉટસોર્સના પુરુષ તથા મહિલા કર્મચારીઓ, વર્ગ ૪ના કર્મચારીઓ, મહાનગરપાલિકાના સ્ટાફ સહિતનાને ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા.

Mega Medikala Kempa Ma Seva Apanara Ne Sanmana Bhavanagara 03

- Advertisement -

- Advertisement -

317

Get real time updates directly on you device, subscribe now.

મેગા મેડિકલ કેમ્પમા સેવા આપનારને સન્માન : ભાવનગર

Mega Medikala Kempa Ma Seva Apanara Ne Sanmana Bhavanagara 04

  • માન.મંત્રીશ્રી સુશ્રી વિભાવરીબેન દવે પ્રેરીત ભાવનગર ખાતે યોજાઈ ચુકેલા મેગા મેડિકલ કેમ્પમા સેવા આપનારનો સન્માન કાર્યક્રમ યોજાયો
  • માન.મંત્રીશ્રીએ સર.ટી.હોસ્પિટલના, મહાનગરપાલિકાના સ્ટાફ તથા વહિવટી તંત્રના  કેટલાક અધિકારીઓને ટ્રોફી આપી સન્માનિત કર્યા
Related Posts
1 of 398
Mega Medikala Kempa Ma Seva Apanara Ne Sanmana Bhavanagara 03
Mega Medikala Kempa Ma Seva Apanara Ne Sanmana Bhavanagara 03
Also You like to read
1 of 209

ભાવનગરની સરકારી મેડીકલ કોલેજના ઓડીટોરીયમ હોલ ખાતે માન.મંત્રીશ્રી સુશ્રી વિભાવરીબેન દવે પ્રેરીત ભાવનગર ખાતે યોજાઈ ચુકેલા મેગા મેડિકલ કેમ્પમા સેવા આપનારનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમા માન.મંત્રીશ્રીએ મેયરશ્રી મનહરભાઈ મોરી, સ્થાયી સમિતિના ચેરમેનશ્રી યુવરાજસિંહ ગોહિલ, શહેર સંગઠનના શ્રીરાજુભાઈ બાંભણીયા, શ્રીયોગેશભાઈ બદાણી, જિલ્લા આયોજન અધિકારીશ્રી, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મનિષ ઠાકર, મેડીકલ કોલેજના ડિન ડૉ.હેમંત મહેતા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.તાવીયાડ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના શ્રીપાંડે, શહેરી વિસ્તારના મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડૉ.સિન્હા, સર.ટી.હોસ્પિટલના મેડીકલ સુપ્રી. ડો.વિકાસ સિન્હા, વહિવટી અધિકારી હાર્દિક ગાઠાણી, આર.એમ.ઓ. ડૉ. તુષાર આદેશરા, પેરા મેડીકલ, ફાર્મસી, સિક્યુરીટી મહિલા તથા પુરુષ, બ્લડ બેંક સ્ટાફ, આઉટસોર્સના પુરુષ તથા મહિલા કર્મચારીઓ, વર્ગ ૪ના કર્મચારીઓ, મહાનગરપાલિકાના સ્ટાફ સહિતનાને ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા.

Mega Medikala Kempa Ma Seva Apanara Ne Sanmana Bhavanagara 02

માન.મંત્રી સુશ્રી વિભાવરીબેન દવે એ જણાવ્યુ હતુ કે મારા સ્વર્ગસ્થ પતિની પુણ્યતિથિએ માવતર સંસ્થા તેમજ રાજ્ય સરકારના સુંદર સહયોગથી ભાવનગરની એસ.એન.ડી.ટી. મહિલા કોલેજ ખાતે મેગા મેડિકલ કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ કેમ્પમા અંદાજે ૧૭ હજાર જેટલા દર્દીઓને સ્થળ પર તપાસી જરૂરી સારવાર માટે કેટલાક દર્દીઓને સર.ટી. હોસ્પિટલ ભાવનગર તેમજ અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામા આવ્યા હતા. આ મેગા મેડીકલ કેમ્પમા સેવા આપનારને આજે ટ્રોફી તેમજ સન્માન પત્ર અર્પણ કરી હુ ધન્યતા અનુભવુ છુ અને સાથે સાથે તમામને નતમસ્તક વંદન કરી ઋણ સ્વિકાર કરી રહી છુ. આ કાર્યક્રમને અંતે સમુહમા રાષ્ટ્રગીતનુ ગાન કરવામા આવ્યુ હતુ. (એન.સી.પરમાર/ હિતેન પરમાર)

Mega Medikala Kempa Ma Seva Apanara Ne Sanmana Bhavanagara 01

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More