મેલેરીયા મુક્ત ૨૦૨૨ ને સાર્થક કરવા ગીર-સોમનાથ જિલ્લાની આરોગ્યશાખા પ્રતિબધ્ધ

મેલેરીયા મુક્ત ૨૦૨૨ ને સાર્થક કરવા ગીર-સોમનાથ જિલ્લાની આરોગ્યશાખા પ્રતિબધ્ધ

ગીર-સોમનાથ તા. ૧૯, મેલેરીયા મુક્ત ૨૦૨૨ ની નેમને સાર્થક કરવા સમગ્ર ભારતની સાથે ગુજરાતમાં વાહકજન્ય રોગને અટકાવવાં ગુજરાત સરકાર પ્રતિબધ્ધ છે. શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં મેલેરીયાનાં રોગને જળમુળમાંથી નાબુદ કરવા આરોગ્યશાખા દ્વારા આરોગ્યલક્ષી વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ગીર-સોમનાથ જિલ્લામાં પણ વાહકજન્ય રોગને અટકાવવાં માટે આરોગ્યશાખા દ્વારા જતુંનાશક દવાનો છટકાવ કરી મેલેરીયા મુક્ત ભારત ૨૦૨૨ ને સાર્થક કરવા પ્રતિબધ્ધ છે.

204

Get real time updates directly on you device, subscribe now.

મેલેરીયા મુક્ત ૨૦૨૨ ને સાર્થક કરવા ગીર-સોમનાથ જિલ્લાની આરોગ્યશાખા પ્રતિબધ્ધ

Related Posts
1 of 298

ગીર-સોમનાથ તા. ૧૯, મેલેરીયા મુક્ત ૨૦૨૨ ની નેમને સાર્થક કરવા સમગ્ર ભારતની સાથે ગુજરાતમાં વાહકજન્ય રોગને અટકાવવાં ગુજરાત સરકાર પ્રતિબધ્ધ છે. શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં મેલેરીયાનાં રોગને જળમુળમાંથી નાબુદ કરવા આરોગ્યશાખા દ્વારા આરોગ્યલક્ષી વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ગીર-સોમનાથ જિલ્લામાં પણ વાહકજન્ય રોગને અટકાવવાં માટે આરોગ્યશાખા દ્વારા જતુંનાશક દવાનો છટકાવ કરી મેલેરીયા મુક્ત ભારત ૨૦૨૨ ને સાર્થક કરવા પ્રતિબધ્ધ છે.

  • મેલેરીયા મુક્ત ૨૦૨૨ ને સાર્થક કરવા ગીર-સોમનાથ જિલ્લાની આરોગ્યશાખા પ્રતિબધ્ધ
  • વાહકજન્ય રોગચારાને અટકાવવાં આલ્ફાસાઇપરમેથ્રીન જતુંનાશક દવાનો છટકાવ
  • ૧૬ ગામો તથા ૫ નેસ વિસ્તારનાં ૫૬૩૭ ઘરોમાં અભિયાન હાથ ધરાયું
Also You like to read
1 of 111

Meleriya Mukta 2022 Ne Sarthaka Karava Gir Somanatha Jillani Arogyasakha Pratibadhdha

ગીર-સોમનાથ જિલ્લાનાં એન.વી.બી.ડી.સી.પી. શાખા દ્વારા મેલેરીયા રોગચાળાનાં અસરકારક નિયંત્રણ અર્થે મેલેરીયા માટે વધુ જોખમી ધરાવતા વિસ્તારોમાં સ્પ્રે સ્ટ્રેટેજી અનુસાર જિલ્લાનાં ચાર તાલુકાનાં ૧૬ ગામો તથા પાંચ નેસની કુલ ૨૯૯૬૪ ની વસ્તિના ૫૬૩૭ ઘરોમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.બી.એલ.આચાર્ય અને જિલ્લા મેલેરીયા અધિકારીશ્રી ડો.કે.બી.નિમાવતનાં માર્ગદર્શન હેઠળ આલ્ફાસાઇપરમેથ્રીન જતુંનાશક દવાનો છટકાવ કરવામાં આવ્યો હતો. આરોગ્યશાખાની ચાર શ્રમયોગીની ટીમ દ્વારા તા. ૨૬/૦૫/૧૯ થી  આ કામગીરી શરૂ કરવાની સાથે તા. ૦૪/૦૭/૧૯ નાં રોજ પૂર્ણ કરવામાં આવી હતી. આ દવાની અસર અસરકારકતા અઢી માસ સુધી રહે છે. આ અભિયાનને સફળ બનાવવાં જિલ્લા આરોગ્યશાખાનાં કર્મચારીઓ, સરપંચશ્રીઓ અને લોકો સહભાગી થયા હતા.

આગામી ૧૦ ઓગષ્ટથી ફરી આ અભિયાન હાથ ધરવામાં આવશે. સૈા સાથે મળી સરકારશ્રીનાં મેલેરીયા એલિમિનેશન ૨૦૨૨ ના ધ્યેયને સાર્થક કરીએ. મેલેરીયાનો અંતની શરૂઆત મારા પ્રયત્નથી સુત્રને સાકાર કરવા ગીર-સોમનાથ જિલ્લા આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવાયું છે.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More