મોડાસાના ભામાશા ખાતે રોજગાર અને એપ્રેન્ટીસશીપ ભરતીમેળો યોજાયો

મોડાસાના ભામાશા હોલ, એમ.એલ.ગાંધી કોલેજ કેમ્પસ ખાતે રોજગાર અને એપ્રેન્ટીસશીપ ભરતીમેળો યોજાયો

અરવલ્લી જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને આઈ.ટી.આઈ મોડાસા ધ્વારાભામાશા હોલ, એમ.એલ.ગાંધી કોલેજ કેમ્પસ, મોડાસા ખાતે સાબરકાંઠા-અરવલ્લી સંસદ સભ્યશ્રી દિપસિંહ રાઠોડના ના અધ્યક્ષ સ્થાનેજિલ્લા કક્ષા નોરોજગાર અને એપ્રેન્ટીસશીપ ભરતીમેળો યોજાયો.

Modasa Na Bhamashah Khate Rojgar Ane Apprenticeship Bharati Melo Yojayo 02
200

Get real time updates directly on you device, subscribe now.

પ્રાંસંગિક પ્રવચનમાં સાંસદશ્રીએ  ઉમેદવારોને  શુભેચ્છા પાઠવતાં જણાવ્યુ હતુ કે  આવા રોજગાર મેળાઓ યોજી સરકાર રોજગારી પુરી પાડે છે અને ખાનગી કંપનીઓને આવા નિપુણ કારીગરો એકજ જગ્યાએથી  મળી  જાય છે  ઉમેદવારોએ પોતાની કારકિર્દિ બનાવવાની સોનેરી તકો સાંપડી છે ત્યારે આવી તકને જવા દેવી જોઇએ નહી આ જિલ્લામાંથી  રાજયના અન્ય જિલ્લામાં સરકારી અથવા ખાનગી કંપનીઓમાં ઉમેદવારો રોજગારી મેળવે તે જરૂરી છે.

Related Posts
1 of 359
Modasa Na Bhamashah Khate Rojgar Ane Apprenticeship Bharati Melo Yojayo 01
Modasa Na Bhamashah Khate Rojgar Ane Apprenticeship Bharati Melo Yojayo 01
Also You like to read
1 of 171

આ ઉપરાંત સરકારની વિવિધ ચાલી રહેલ યોજનાઓનો પણ લાભ લેવા જણાવ્યુ હતું. પ્રાસંગિક પ્રવચનમાં જિલ્લા કલેકટરશ્રી અમૃતેશ ઔરંગાબાદકરે ઉમેદવારોને અરવલ્લી જિલ્લો નવીન હોઇ જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લામાં બેરોજગારો એપ્રેન્ટીસશીપહેઠળ તાલીમ મેળવી એક કુશલ કારીગર તૈયાર થઇ પોતાના પગભર બનવા અનુરોધ કર્યો  હતો.

Modasa Na Bhamashah Khate Rojgar Ane Apprenticeship Bharati Melo Yojayo 02
Modasa Na Bhamashah Khate Rojgar Ane Apprenticeship Bharati Melo Yojayo 02

આ ભરતી મેળામાં અરવલ્લી જિલ્લાના બે હજાર કરતા પણ વધુ ઉમેદવારો અનેપચ્ચીસ કરતા પણ વધુ ખાનગી એકમોના પ્રતિનિધિઓ પસંદગી અર્થે આ ભરતીમેળામાં હાજર રહેલ, આ ભરતીમેળામાં બારસોકરતા પણ વધુ ઉમેદવારો વિવિધ ખાનગી એકમોમાં પ્રાથમિક પસંદગી પામેલ ઉપરાંત મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના અંતર્ગત એકસો સાત એપ્રેન્ટીસશીપ તાલીમાર્થીઓની પ્રાથમિક પસંદગી થયેલ.

આ ભરતી મેળામાં, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ ધામણીયા, નાયબ નિયામકશ્રી (રોજગાર) અમદાવાદ, આઇ.ટી.આઇ. મોડાસાના આચાર્યશ્રી પુરોહિત, સાબર ડેરીના પૂર્વ ચેરમેનશ્રી જેઠાભાઇ  પટેલ, અરવલ્લી રોજગાર અધિકારીશ્રી એ.એલ.દેસાઇ, પ્રાંત અધિકારીશ્રી મોડાસા અને તથા એપ્રેન્ટીસ શીપ તાલીમાર્થી ઉમેદવારો ઉપસ્થિતિ રહયા હતા.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More