- Advertisement -

મોરબીમાં જિલ્લા કક્ષાનો પોલીયો નાબુદી અભિયાન શરુ

અભિયાનના પ્રથમ દિવસે ૧,૧૧,૯૬૧ બાળકોને પોલીયોની રસી પીડાવાઇ

મોરબી તા.૨૦-જાન્યુઆરી મોરબીમાં રવિવારે પોલીયો નાબુદી અભિયાન ૨૦૨૦ના ભાગરૂપે જિલ્લા કક્ષાના પોલીયો બુથનો શુભારંભ જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. જ્યારે જિલ્લાના તમામ તાલુકા મથકોએ પણ તાલુકા કક્ષાના પોલીયો બુથનું ઉદઘાટન કરી જિલ્લાના તમામ બાળકોને પોલીયોના ટીપા પીવડાવાનો પ્રારંભ કરાયો હતો. આ તકે જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Morabi Ma Jilla Kaksa No Poliyo Nabudi Abhiyan Saru 01

- Advertisement -

- Advertisement -

40

Get real time updates directly on you device, subscribe now.

પોલીયો નાબુદી અભિયાન : મોરબીમાં જિલ્લા કક્ષાના પોલીયો બુથનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલ

  • ૧,૨૯,૭૬૬ બાળકોને રસી પીવડાવવાના લક્ષ્યાંક સાથે પ્રથમ દિવસે ૮૬ ટકા કામગીરી પૂર્ણ
  • અભિયાનના પ્રથમ દિવસે ૧,૧૧,૯૬૧ બાળકોને પોલીયોની રસી પીડાવાઇ
  • બાકી રહેલા બાળકોને ઘરે ઘરે જઇ બે દિવસમાં કામગીરી પૂર્ણ કરાશે
Morabi Ma Jilla Kaksa No Poliyo Nabudi Abhiyan Saru 01
Morabi Ma Jilla Kaksa No Poliyo Nabudi Abhiyan Saru 01

મોરબી તા.૨૦-જાન્યુઆરી મોરબીમાં રવિવારે પોલીયો નાબુદી અભિયાન ૨૦૨૦ના ભાગરૂપે જિલ્લા કક્ષાના પોલીયો બુથનો શુભારંભ જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. જ્યારે જિલ્લાના તમામ તાલુકા મથકોએ પણ તાલુકા કક્ષાના પોલીયો બુથનું ઉદઘાટન કરી જિલ્લાના તમામ બાળકોને પોલીયોના ટીપા પીવડાવાનો પ્રારંભ કરાયો હતો. આ તકે જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Morabi Ma Jilla Kaksa No Poliyo Nabudi Abhiyan Saru 02
Morabi Ma Jilla Kaksa No Poliyo Nabudi Abhiyan Saru 02

પોલીયો અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં ૧,૨૯,૭૬૬ બાળકોને રસી પીવડાવવાના લક્ષ્યાંક હતો જેમાં પ્રથમ દિવસે ૮૬ ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. અભિયાનના પ્રથમ દિવસે ૧,૧૧,૯૬૧ બાળકોને પોલીયોની રસી પીડાવાઇ હતી. બાકી રહેલા બાળકોને સોમવાર અને મંગળવારે ઘરે ઘરે જઇ બે દિવસમાં કામગીરી પૂર્ણ કરાશે.

Related Posts
1 of 483
Morabi Ma Jilla Kaksa No Poliyo Nabudi Abhiyan Saru 03
Morabi Ma Jilla Kaksa No Poliyo Nabudi Abhiyan Saru 03

સરકારના પોલીયો નાબુદી અભિયાન ૨૦૨૦ના ભાગરૂપે જિલ્લા કક્ષાના પોલીયો બુથનું શુભારંભ મોરબીની ડિસ્ટ્રીકટ હોસ્પીટલ ખાતેથી જિલ્લા કલેકટર જે.બી.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણા, આરોગ્ય અધિકારી ડો. જે.એમ.કતીરાના હસ્તે કરાયું હતું. આ તકે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ડી.વી.બાવરવા, જિલ્લા આર. સી. એચ. અધિકારી ડૉ. વી. એલ. કારોલીયા, આર. એમ. ઓ. ડો. કે. આર. સરડવા,  આઈ.ઈ.સી. અધિકારી જી.વી.ગાંભવા તથા જિલ્લા પંચાયત અને ડિસ્ટ્રીકટ હોસ્પીટલની સમગ્ર ટીમ હાજર રહી હતી.

Morabi Ma Jilla Kaksa No Poliyo Nabudi Abhiyan Saru 04
Morabi Ma Jilla Kaksa No Poliyo Nabudi Abhiyan Saru 04

મોરબી તાલુકા કક્ષાનું પોલીયો બુથનું ઓપનીંગ મોરબીના રાજપર ગામમાં કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના રાજપર ગામમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી કતીરા, તાલુકા પંચાયત સદસ્ય વિજયભાઈ કોટડીયા, તાલુકા હેલ્થ ઓફીસર ડો. રાહુલ કોટડીયા, તાલુકા સુપરવાઈઝર શૈલેષ પારેજીયા અને નીમુબેન રાઠડની ઉપસ્થિતિ રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા રાજપર ગામના ફાર્માસીસ્ટ ગૌરવ દવે, કિશોરભાઈ તથા વર્ષાબહેને જહેમત ઉઠાવી હતી.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More