મુખ્યમંત્રીએ પારસીઓને પતેતી પર્વની શુભેચ્છા પાઠવી

મુખ્યમંત્રીએ પારસીઓને પતેતી પર્વની શુભેચ્છા પાઠવી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પારસીઓના નવા વર્ષ પતેતી પર્વની સમસ્ત પારસી પરિવારોને મુબારક પાઠવી છે. મુખ્યમંત્રીશ્રીએ ‘પતેતી મુબારક‘ પાઠવતા સંદેશમાં જણાવ્યું છે કે, આપણા સમાજજીવનમાં સદીઓથી દૂધમાં સાકરની જેમ ભળી ગયેલી પારસી કોમ સામાજિક સમરસતા, સંવાદિતા અને આપસી પ્રેમનું જવલંત ઉદાહરણ પુરૂં પાડી રહી છે. તેમણે સૌ પારસી પરિવારો માટે નવું વર્ષ સુખદાયી અને સમૃધ્ધિસભર રહે તેવી શુભેચ્છાઓ પણ વ્યકત કરી છે.

Vijayabhai Rupani 01
518

Get real time updates directly on you device, subscribe now.

મુખ્યમંત્રીએ પારસીઓને પતેતી પર્વની શુભેચ્છા પાઠવી

Related Posts
1 of 302

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પારસીઓના નવા વર્ષ પતેતી પર્વની સમસ્ત પારસી પરિવારોને મુબારક પાઠવી છે.

Also You like to read
1 of 116
  • પારસીઓના પતેતી પર્વે પતેતી મુબારક પાઠવતા મુખ્યમંત્રીશ્રી

 

Vijayabhai Rupani 01
Vijayabhai Rupani 01

મુખ્યમંત્રીશ્રીએ ‘પતેતી મુબારક‘ પાઠવતા સંદેશમાં જણાવ્યું છે કે, આપણા સમાજજીવનમાં સદીઓથી દૂધમાં સાકરની જેમ ભળી ગયેલી પારસી કોમ સામાજિક સમરસતા, સંવાદિતા અને આપસી પ્રેમનું જવલંત ઉદાહરણ પુરૂં પાડી રહી છે.

તેમણે સૌ પારસી પરિવારો માટે નવું વર્ષ સુખદાયી અને સમૃધ્ધિસભર રહે તેવી શુભેચ્છાઓ પણ વ્યકત કરી છે. (સી.એમ.-પીઆરઓ/અરૂણ)

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More