- Advertisement -

મુખ્યમંત્રી સાથે ઉઝબેકિસ્તાન ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેનની ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત

તાશ્કંદમાં યોજાનારા ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફોરમમાં ગુજરાતના વેપાર –ઉધોગના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળને સહભાગી થવા નિમંત્રણ

તેમણે મુખ્યમંત્રીશ્રીને આગામી મહિનામાં તાશ્કંદમાં યોજાનારા ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફોરમમાં ગુજરાતનું વેપાર ઉધોગ ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળ સહભાગી થવા આવે, તે માટે ઉઝબેકિસ્તાનના પ્રેસિડેન્ટે આગ્રહપૂર્વક પાઠવેલું આમંત્રણ પણ આપ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ આ આમંત્રણનો સ્વીકાર કરીને એગ્રિકલ્ચર, માઇનિંગ અને સોલાર સેક્ટર પર ફોક્સ કરતું ડેલિગેશન આ સમિટમાં અવશ્ય સહભાગી થશે તેમ જણાવ્યુ હતું.

Mukhyamantri Sathe Uzbekistan Chamber Of Commerce Chamber Ni Gandhinagar Ma Saujanya Mulakat 05

- Advertisement -

- Advertisement -

108

Get real time updates directly on you device, subscribe now.

મુખ્યમંત્રીશ્રી સાથે ઉઝબેકિસ્તાન ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેનની ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત

તેમણે મુખ્યમંત્રીશ્રીને આગામી મહિનામાં તાશ્કંદમાં યોજાનારા ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફોરમમાં ગુજરાતનું વેપાર ઉધોગ ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળ સહભાગી થવા આવે, તે માટે ઉઝબેકિસ્તાનના પ્રેસિડેન્ટે આગ્રહપૂર્વક પાઠવેલું આમંત્રણ પણ આપ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ આ આમંત્રણનો સ્વીકાર કરીને એગ્રિકલ્ચર, માઇનિંગ અને સોલાર સેક્ટર પર ફોક્સ કરતું ડેલિગેશન આ સમિટમાં અવશ્ય સહભાગી થશે તેમ જણાવ્યુ હતું.

  • તાશ્કંદમાં યોજાનારા ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફોરમમાં ગુજરાતના વેપાર –ઉધોગના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળને સહભાગી થવા નિમંત્રણ
  • મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની આજે ગાંધીનગરમાં ઉઝબેકિસ્તાન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અદ્ખમ અર્કમોવ (Adkham Irkamov)એ  શુભેચ્છા મુલાકાત લીધી હતી.
Mukhyamantri Sathe Uzbekistan Chamber Of Commerce Chamber Ni Gandhinagar Ma Saujanya Mulakat 05
Mukhyamantri Sathe Uzbekistan Chamber Of Commerce Chamber Ni Gandhinagar Ma Saujanya Mulakat 05

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને ગુજરાત ડેલિગેશનની તાજેતરના ભૂતકાળની ઉઝબેકિસ્તાનની મુલાકાતના સંદર્ભમાં ઉઝબેકિસ્તાન સાથે ગુજરાતના ઉદ્યોગકારોએ વિવિધ ક્ષેત્રે જે ૫૯ જેટલા પ્રોજેક્ટ માટે સહભાગીતા કરી છે, તેની પ્રગતિની વિગતો પણ શ્રીયુત અદ્ખમ અર્કમોવ એ મુખ્યમંત્રીશ્રીને આપી હતી.

Mukhyamantri Sathe Uzbekistan Chamber Of Commerce Chamber Ni Gandhinagar Ma Saujanya Mulakat 01
Mukhyamantri Sathe Uzbekistan Chamber Of Commerce Chamber Ni Gandhinagar Ma Saujanya Mulakat 01

ઉઝબેકિસ્તાન ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેનશ્રીને મુખ્યમંત્રીશ્રીએ એમ પણ કહ્યુ કે, આ પ્રોજેકટ ઝડપથી કાર્યરત્ થાય તે માટે ગુજરાત સરકાર પણ ફોલોઅપ કરશે. તેમણે તાશ્કંદમાં યોજાનારા ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફોરમમાં ગુજરાતના ડેલિગેશનની બી-ટુ-બી અને બી-ટુ-જી બેઠકો યોજવા માટે પણ શ્રીયુત અદ્ખમ અર્કમોવને અનુરોધ કર્યો હતો.

Related Posts
1 of 484
Mukhyamantri Sathe Uzbekistan Chamber Of Commerce Chamber Ni Gandhinagar Ma Saujanya Mulakat 02
Mukhyamantri Sathe Uzbekistan Chamber Of Commerce Chamber Ni Gandhinagar Ma Saujanya Mulakat 02

મુખ્યમંત્રીશ્રીએ તેમના ફળદાયી ઉઝબેકિસ્તાન પ્રવાસના સંદર્ભમાં તાશ્કંદ, સમરકંદ બુખારાના ગવર્નરશ્રીઓને સ્નેહયાદ આપી હતી તેમજ ઉઝબેકિસ્તાનના પ્રેસિડેન્ટ દ્વારા ગુજરાત ડેલિગેશન અને તેમના કરવામાં આતિથ્ય સત્કાર માટે પણ હૃદયપૂર્વકનો અભાર વ્યક્ત કર્યો હતો.

Mukhyamantri Sathe Uzbekistan Chamber Of Commerce Chamber Ni Gandhinagar Ma Saujanya Mulakat 03
Mukhyamantri Sathe Uzbekistan Chamber Of Commerce Chamber Ni Gandhinagar Ma Saujanya Mulakat 03

ઉઝબેકિસ્તાન ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેનશ્રીએ મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાતના પગલે ઉઝબેકિસ્તાનમાં જે ડેવલપમેન્ટ રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે, તેની પણ વિગતોથી મુખ્યમંત્રીશ્રીને માહિતગાર કર્યા હતા. આ વેળાએ ઇન્ડેક્ષ્ટ-બીના એમ.ડી. શ્રીમતી નીલમ રાની ઉપસ્થિત રહ્યા હતાં. (સી.એમ.પી.આર.ઓ)

Mukhyamantri Sathe Uzbekistan Chamber Of Commerce Chamber Ni Gandhinagar Ma Saujanya Mulakat 04
Mukhyamantri Sathe Uzbekistan Chamber Of Commerce Chamber Ni Gandhinagar Ma Saujanya Mulakat 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More