- Advertisement -

મુળીયાસાનાં પશુઓને સેવાસેતુમાં થઇ સાધનિક સારવાર

જીવીબેન પોપટભાઇ મુળીયાસાનાં પશુઓને સેવાસેતુમાં થઇ સાધનિક સારવાર

ગુજરાતના જિલ્લાઓમાં સેવા સેતુ કાર્યક્રમના પાંચમા તબક્કાની શરૂઆત થઈ ગઈ છે.  નાગરિકોને ઘરઆંગણે પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પહોંચાડવાના હેતુથી સરકાર દ્વારા શરૂ કરાયેલ ‘સેવા સેતુ’ના પાંચમા તબક્કાનો પંચમહાલ જિલ્લામાં તા.૧૦મી ઓક્ટોબર, ૨૦૧૯ના રોજથી પ્રારંભ થયો હતો. આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ સેવાસેતુ કાર્યક્રમની શરૂઆત થઈ હતી.આ સેવાસેતુનો લાભ માણાવદરનાં કોઠડી ગામે પણ કોઠડી અને કલ્સટરનાં ગામોનાં ગ્રામજનો લઇ રહ્યા હતા. સેવાસેતુમાં કોઠડીનાં ખેડુત મહિલા જીવીબેન પોપટભાઇ મુળીયાસા પોતાનાં બે ભેસનાં બચ્ચો લઇને તેમની સારવાર કરાવવા આવી પહોંચતા સેવાસેતુમાં પશુરોગ નદાન સારવાર કેમ્પમાં ડો. દિલીપ પાનેરા અને ડો.ફળદુ તથા પશુધન નિરીક્ષકશ્રી છત્રાળાએ જીવીબેનનાં પશુઓને નિદાન કરી આવશ્યક સારવાર અને દવા આપી હતી. આ તકે જીવીબેને પ્રતીભાવ આપતા જણાવ્યુ હતુ કે આજે અમારા ગામે તો જાણે સરકાર પધારી છે. અમારા સરકારી નાના-મોટા કામ તો અહીં ફટાફટ થાય છે સાથે અમારા અબોલ જીવોની પણ પરવા કરવા દાક્તરો આવ્યા છે એ ખુશીની વાત છે. સાહેબ જો આજે આ દાક્તર ના આવ્યા હોતને તો અમારી પારૂડા(ભેંસનાં બચ્ચા) મોતને ભેટી જાત ભલુ કરજો મુખ્યમંત્રીશ્રી અને સરકારનાં આ બધાય અધિકારીઓનું કે અમારા જેવા ગામડાનાં ગરીબોનાં મુંજવતા પ્રશ્નો ઘરબેઠા ઉકેલી તો શકાય છે.

Muliyasa Na Pasuo Ne Seva Setu Ma Thai Sadhanika Saravara 01

- Advertisement -

- Advertisement -

262

Get real time updates directly on you device, subscribe now.

મુળીયાસાનાં પશુઓને સેવાસેતુમાં થઇ સાધનિક સારવાર

  • જીવીબેન પોપટભાઇ મુળીયાસાનાં પશુઓને સેવાસેતુમાં થઇ સાધનિક સારવાર
  • ગ્રામીણ વિસ્તારોમાં યોજાનારા  સેવાસેતુમાં ૫૭ જેટલી સેવાઓ સેવાસેતુના માધ્યમે
Muliyasa Na Pasuo Ne Seva Setu Ma Thai Sadhanika Saravara 04
Muliyasa Na Pasuo Ne Seva Setu Ma Thai Sadhanika Saravara 04

ગુજરાતના જિલ્લાઓમાં સેવા સેતુ કાર્યક્રમના પાંચમા તબક્કાની શરૂઆત થઈ ગઈ છે. નાગરિકોને ઘરઆંગણે પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પહોંચાડવાના હેતુથી સરકાર દ્વારા શરૂ કરાયેલ ‘સેવા સેતુ’ના પાંચમા તબક્કાનો પંચમહાલ જિલ્લામાં તા.૧૦મી ઓક્ટોબર, ૨૦૧૯ના રોજથી પ્રારંભ થયો હતો.

Muliyasa Na Pasuo Ne Seva Setu Ma Thai Sadhanika Saravara 01
Muliyasa Na Pasuo Ne Seva Setu Ma Thai Sadhanika Saravara 01
Related Posts
1 of 483

આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ સેવાસેતુ કાર્યક્રમની શરૂઆત થઈ હતી.આ સેવાસેતુનો લાભ માણાવદરનાં કોઠડી ગામે પણ કોઠડી અને કલ્સટરનાં ગામોનાં ગ્રામજનો લઇ રહ્યા હતા. સેવાસેતુમાં કોઠડીનાં ખેડુત મહિલા જીવીબેન પોપટભાઇ મુળીયાસા પોતાનાં બે ભેસનાં બચ્ચો લઇને તેમની સારવાર કરાવવા આવી પહોંચતા સેવાસેતુમાં પશુરોગ નદાન સારવાર કેમ્પમાં ડો. દિલીપ પાનેરા અને ડો.ફળદુ તથા પશુધન નિરીક્ષકશ્રી છત્રાળાએ જીવીબેનનાં પશુઓને નિદાન કરી આવશ્યક સારવાર અને દવા આપી હતી. આ તકે જીવીબેને પ્રતીભાવ આપતા જણાવ્યુ હતુ કે આજે અમારા ગામે તો જાણે સરકાર પધારી છે.

Muliyasa Na Pasuo Ne Seva Setu Ma Thai Sadhanika Saravara 02
Muliyasa Na Pasuo Ne Seva Setu Ma Thai Sadhanika Saravara 02

અમારા સરકારી નાના-મોટા કામ તો અહીં ફટાફટ થાય છે સાથે અમારા અબોલ જીવોની પણ પરવા કરવા દાક્તરો આવ્યા છે એ ખુશીની વાત છે. સાહેબ જો આજે આ દાક્તર ના આવ્યા હોતને તો અમારી પારૂડા(ભેંસનાં બચ્ચા) મોતને ભેટી જાત ભલુ કરજો મુખ્યમંત્રીશ્રી અને સરકારનાં આ બધાય અધિકારીઓનું કે અમારા જેવા ગામડાનાં ગરીબોનાં મુંજવતા પ્રશ્નો ઘરબેઠા ઉકેલી તો શકાય છે.

Muliyasa Na Pasuo Ne Seva Setu Ma Thai Sadhanika Saravara 03
Muliyasa Na Pasuo Ne Seva Setu Ma Thai Sadhanika Saravara 03

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By : gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More