નડિયાદના રાજ માર્ગ પર પોલીસ પરેડ યોજાઇ

સમાજમાં કાયદો અને વ્‍યવસ્‍થાનું પ્રસંશનીય કામ પોલીસ મિત્રો દ્વારા કરવામાં આવે છે - મંત્રીશ્રી ભૂપેન્‍દ્રસિંહ ચૂડાસમા

નડિયાદ- લોહપુરુષ સરદાર પટેલ સાહેબની જન્‍મ જયંતિના દિવસે નડિયાદ ખાતે સાંજે પોલીસ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને મંત્રીશ્રી ભૂપેન્‍દ્રસિંહ ચૂડાસમાએ લીલી ઝંડી ફરકાવી પ્રસ્‍થાન કરાવ્‍યું હતું.

Nadiya Na Rajamarga Para Police Parade Yojana 01
244

Get real time updates directly on you device, subscribe now.

નડિયાદના રાજ માર્ગ પર પોલીસ પરેડ યોજાઇ

સમાજમાં કાયદો અને વ્‍યવસ્‍થાનું પ્રસંશનીય કામ પોલીસ મિત્રો દ્વારા કરવામાં આવે છે – મંત્રીશ્રી ભૂપેન્‍દ્રસિંહ ચૂડાસમા

નડિયાદ- લોહપુરુષ સરદાર પટેલ સાહેબની જન્‍મ જયંતિના દિવસે નડિયાદ ખાતે સાંજે પોલીસ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને મંત્રીશ્રી ભૂપેન્‍દ્રસિંહ ચૂડાસમાએ લીલી ઝંડી ફરકાવી પ્રસ્‍થાન કરાવ્‍યું હતું.

Also You like to read
1 of 171
Related Posts
1 of 359
Nadiya Na Rajamarga Para Police Parade Yojana 01
Nadiya Na Rajamarga Para Police Parade Yojana 01

નડિયાદ ખાતે ઇપ્‍કોવાલા હોલ પરિસરમાંથી પોલીસ પરેડ નીકળી રાજ માર્ગ પર ફરી હતી. આ પોલીસ પરેડને પ્રસ્થાન કરાવતા મંત્રીશ્રી ભૂપેન્‍દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્‍યું હતું કે, સમાજમાં શિસ્‍ત અને કાયદાનું પાલન રાત-દિવસ જોયા વિના પોલીસ પરિવારના મિત્રો કરે છે જે કામગીરી ખરેખર બિરદાવવા લાયક છે. સમાજમાં કાયદો અને વ્‍યવસ્‍થાનું પ્રસંશનીય કામ પોલીસ દ્વારા થાય છે તેના કારણે રાજયની પ્રજા સુખ, શાંતિ અને ચેનથી જીવી શકે છે.

Nadiya Na Rajamarga Para Police Parade Yojana 02
Nadiya Na Rajamarga Para Police Parade Yojana 02

આ પ્રસંગે મંત્રીશ્રીએ પોલીસ જવાનોને શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી અર્જૂનસિંહ ચૌહાણ, જિલ્‍લા કલેકટરશ્રી સુધીર પટેલ, પોલીસ અધિક્ષકશ્રી દિવ્‍ય મિશ્ર, નિવાસી અધિક કલેકટરશ્રી રમેશ મેરજા, પ્રાંત અધિકારીશ્રી ઉમંગ પટેલ, અગ્રણીશ્રી દશરથભાઇ પટેલ, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્‍થિત રહયા હતા.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More