- Advertisement -

નરસિંહ મહેતા યુનિ. આયોજિત એક ભારત શ્રેષ્ઠ ભારત થીમ સાથે યોજાયેલ NSS કેમ્પ સંપન્ન

જૂનાગઢ,તા.૧૫  ભક્તકવિ નરસિંહમહેતા યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા આયોજિત રાષ્ટ્રીય કક્ષાનો નેશનલ ઇન્ટીગ્રેશન કેમ્પનો  સમાપન સમારોહ કુલપતિ ડો.ચેતન ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને તા.૧૨ જાન્યુઆરીના યોજાયો હતો.  એક ભારત શ્રેષ્ઠ ભારત થીમ સાથે યોજાયેલ કેમ્પમાં વિવિધ રાજયોમાંથી અલગ-અલગ વિશ્વ વિદ્યાલયોમાંથી પ્રોગ્રામ ઓફિસર્સ, એન. એસ. એસ. સ્વયંસેવકો, પ્રોફેસર્સ, આમંત્રિત મહેમાનો સહિત કુલ ૨૫૦ જેટલા ડેલીગેટસ ભાગ લેવા આવ્યા હતા. સમાપન સમારોહમાં વિવિધ સ્પર્ધામાં વિજેતા થયેલા વિધાર્થીઓને પ્રમાણપત્રો અને ટ્રોફી આપવામાં આવ્યા હતા.

Narasimha Mehta Univ. Ayojit Eka Bharat Shreshtha Bharat Theme Sathe Yojayel Nss Kempa Sampanna

- Advertisement -

- Advertisement -

134

Get real time updates directly on you device, subscribe now.

નરસિંહ મહેતા યુનિ. આયોજિત એક ભારત શ્રેષ્ઠ ભારત થીમ સાથે યોજાયેલ NSS કેમ્પ સંપન્ન

ભક્તકવિ નરસિંહમહેતા યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા આયોજિત રાષ્ટ્રીય કક્ષાનો નેશનલ ઇન્ટીગ્રેશન કેમ્પનો  સમાપન સમારોહ કુલપતિ ડો.ચેતન ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને તા.૧૨ જાન્યુઆરીના યોજાયો હતો.  એક ભારત શ્રેષ્ઠ ભારત થીમ સાથે યોજાયેલ કેમ્પમાં વિવિધ રાજયોમાંથી અલગ-અલગ વિશ્વ વિદ્યાલયોમાંથી પ્રોગ્રામ ઓફિસર્સ, એન. એસ. એસ. સ્વયંસેવકો, પ્રોફેસર્સ, આમંત્રિત મહેમાનો સહિત કુલ ૨૫૦ જેટલા ડેલીગેટસ ભાગ લેવા આવ્યા હતા. સમાપન સમારોહમાં વિવિધ સ્પર્ધામાં વિજેતા થયેલા વિધાર્થીઓને પ્રમાણપત્રો અને ટ્રોફી આપવામાં આવ્યા હતા.

Also You like to read
1 of 86
Narasimha Mehta Univ. Ayojit Eka Bharat Shreshtha Bharat Theme Sathe Yojayel Nss Kempa Sampanna
Narasimha Mehta Univ. Ayojit Eka Bharat Shreshtha Bharat Theme Sathe Yojayel Nss Kempa Sampanna
Related Posts
1 of 439

આ સમારોહમાં જૂનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયરશ્રી હિમાંશુભાઈ પંડયા,મ્યુનીસીપલ કમિશનર શ્રી તુષાર સુમેરા,જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ,યુનિવર્સિટીના સરકાર નિયુક્ત ઈ.સી.મેમ્બર્સ,પૂર્વ મેયર આદ્યશક્તિબેન મજમુદાર સહિતના મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.સમાપન સમારોહમાં સ્વાગત પ્રવચન  એન.એન.એસ.કો ઓર્ડીનેટર ડો. પરાગ દેવાણી, આભાર વિધિ ડો.અલ્કેશ વાછાણીએ તથા કાર્યક્રમનું સંચાલન ડો.નયન ટાંકે કર્યું હતું.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More