નર્મદા જિલ્લાનો વરસાદ ૧૨૭૧ મિ.મિ. સાથે જિલ્લામાં મોખરે

નર્મદા જિલ્લાનો વરસાદ મોસમના કુલ વરસાદમા દેડીયાપાડા તાલુકો ૧૨૭૧ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરે

રાજપીપલા, મંગળવાર : નર્મદા જિલ્‍લામાં તા. ૧૩ મી  ઓગસ્ટ, ૨૦૧૯ ને મંગળવાર ના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક  દરમિયાન સાગબારા તાલુકામાં-૪ મિ.મિ., ગરૂડેશ્વર તાલુકામાં-૨ મિ.મિ., વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્લાના અન્ય તાલુકામાં વરસાદ બિલકુલ નોંધાયો ન હોવાના અહેવાલ નર્મદા જિલ્‍લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્‍ત થયાં છે.

Cm And Deputy Cm Inspect Sardar Sarovar Dam 11
331

Get real time updates directly on you device, subscribe now.

નર્મદા જિલ્લાનો વરસાદ મોસમના કુલ વરસાદમા દેડીયાપાડા તાલુકો ૧૨૭૧ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરે

Related Posts
1 of 302

રાજપીપલા, મંગળવાર : નર્મદા જિલ્‍લામાં તા. ૧૩ મી  ઓગસ્ટ, ૨૦૧૯ ને મંગળવાર ના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક  દરમિયાન સાગબારા તાલુકામાં-૪ મિ.મિ., ગરૂડેશ્વર તાલુકામાં-૨ મિ.મિ., વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્લાના અન્ય તાલુકામાં વરસાદ બિલકુલ નોંધાયો ન હોવાના અહેવાલ નર્મદા જિલ્‍લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્‍ત થયાં છે.

Also You like to read
1 of 116

જિલ્‍લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૧૨૭૧ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે તિલકવાડા  તાલુકો-૧૧૦૩ મિ.મિ. સાથે દ્વિતિય  સ્થાને, નાંદોદ તાલુકો-૧૦૮૧ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, ગરૂડેશ્વર તાલુકો-૧૦૭૯ મિ.મિ. વરસાદ સાથે  ચોથા ક્રમે  અને સાગબારા તાલુકો-૯૯૫  મિ.મિ. વરસાદ સાથે પાંચમાં સ્થાને રહેવા પામ્યો છે.

Cm And Deputy Cm Inspect Sardar Sarovar Dam 05
Cm And Deputy Cm Inspect Sardar Sarovar Dam 05

જિલ્‍લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ- ૧૩૧.૮૩ મીટર, કરજણ ડેમ- ૧૦૯.૫૨ મીટર, નાના કાકડીઆંબા ડેમ- ૧૮૭.૭૩ મીટર અને ચોપડવાવ ડેમ- ૧૮૭.૪૫ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ ૧૯.૩૦ મીટર હોવાના અહેવાલ જિલ્‍લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્‍ત થયાં છે.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More