- Advertisement -

નવા કટારીયા ગામે સેવા સેતુ કાર્યક્રમ

નવા કટારીયા ગામે સેવા સેતુ કાર્યક્રમમાં સ્થળપર ૧૧૮ અરજીઓનો નિકાલ કરાયો

ભચાઉ તાલુકાના નવા કટારીયા ગામે આજે સાત ગામોના કલસ્ટરનાં યોજાયેલાં સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત ૧૧૮ અરજીઓનો નિકાલ કરાયો હતો. મામલતદાર શ્રી કે. જી. વાછાણી તેમજ ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી શ્રી એમ. એસ. જખણીયાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં ૪૫ આવકના દાખલા, એક વિધવા સહાય, ૧૪ મા-કાર્ડ, ૨૨ આધારકાર્ડ, ત્રણ રાશનકાર્ડ અરજી અને ૩૩ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના એકાન્ટ ખોલવાની કામગીરી પણ આવરી લેવાઇ હતી.

Nava Katariya Gam Seva Setu Karyakram 01

- Advertisement -

- Advertisement -

259

Get real time updates directly on you device, subscribe now.

નવા કટારીયા ગામે સેવા સેતુ કાર્યક્રમમાં સ્થળ પર ૧૧૮ અરજીઓનો નિકાલ કરાયો

ભચાઉ તાલુકાના નવા કટારીયા ગામે આજે સાત ગામોના કલસ્ટરનાં યોજાયેલાં સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત ૧૧૮ અરજીઓનો નિકાલ કરાયો હતો. મામલતદાર શ્રી કે. જી. વાછાણી તેમજ ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી શ્રી એમ. એસ. જખણીયાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં ૪૫ આવકના દાખલા, એક વિધવા સહાય, ૧૪ મા-કાર્ડ, ૨૨ આધારકાર્ડ, ત્રણ રાશનકાર્ડ અરજી અને ૩૩ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના એકાન્ટ ખોલવાની કામગીરી પણ આવરી લેવાઇ હતી.

Nava Katariya Gam Seva Setu Karyakram 01
Nava Katariya Gam Seva Setu Karyakram 01
Also You like to read
1 of 209
Related Posts
1 of 398
Nava Katariya Gam Seva Setu Karyakram 02
Nava Katariya Gam Seva Setu Karyakram 02

વહીવટમાં પારદર્શિતા વધે અને પ્રજાને સેવાઓ સ્થળ ઉપર મળી રહે તે હેતુસર આજના સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત વાંઢીયા, નવા કટારીયા, જુના કટારીયા, લાખાપર, લગધીરગઢ, મોડપર અને ગોડપર એમ સાત ગામોને સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત આવરી લેવામાં આવ્યાં હતા. વિસ્તરણ અધિકારી એસ. જે. ગરાસીયા, નાયબ મામલતદાર વી.જી.ચૌધરી, એન.એચ.ચારણીયા, બી.કે.પટેલ, વિજયસિંહ બી. જાડેજા, વિસ્તરણ અધિકારી ગીતાબેન વગેરેએ જહેમત ઉઠાવી હતી. (વીએભટ્ટ)

Nava Katariya Gam Seva Setu Karyakram 03
Nava Katariya Gam Seva Setu Karyakram 03
Dikario Ne Self Defense Ane Good Touch Bad Touch Ange Jagrut Karatu Mahila Ayoga 0
Dikario Ne Self Defense Ane Good Touch Bad Touch Ange Jagrut Karatu Mahila Ayoga 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More