નાયબ મુખ્યમંત્રીના વરદ હસ્તે માંડલ તાલુકામાં વિકાસ કાર્યોનું લોકાર્પણ

નાયબ મુખ્યમંત્રીના વરદ હસ્તે માંડલ તાલુકામાં વિકાસ કાર્યોનું લોકાર્પણ

નાયબ મુખ્યમંત્રીશ્રીએ આજે અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકામાં રસ્તા, આરોગ્ય સહિત વિવિધ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીશ્રીએ ૪૩ કરોડ ૪૯ લાખના ખર્ચે માંડલ-એંદલા-રામપુરા-સંગપુરા-કડી રોડનું ખાતમુહૂર્ત, માંડલમાં ર કરોડ ૬૭ લાખના ખર્ચે વિશ્રામ ગૃહનું અને વિંઝુવાડા ખાતે રૂપિયા ૪ કરોડ ૪૦ લાખના ખર્ચે ર્નિર્મિત સરકારી આયુર્વેદ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું.

Mandal Taluka Vikas Karyonu Lokarpan 01
375

Get real time updates directly on you device, subscribe now.

નાયબ મુખ્યમંત્રીના વરદ હસ્તે માંડલ તાલુકામાં વિકાસ કાર્યોનું લોકાર્પણ

નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિભાઇ પટેલે જણાવ્યું કે, શહેરોની સુવિધાઓ જેવી જ આંતરમાળખાકીય સુવિધાઓ રાજ્યના તમામ વિસ્તારોને મળી રહે તે માટે રાજ્ય સરકારશ્રી પ્રયાસો કરી રહી છે.

Mandal Taluka Vikas Karyonu Lokarpan 11
Mandal Taluka Vikas Karyonu Lokarpan 11
Related Posts
1 of 358
  • શહેરો જેવી જ આંતરમાળખાકીય સુવિધાઓ રાજ્યના તમામ વિસ્તારોને મળે તેવા રાજ્ય સરકારશ્રીના પ્રયાસો – નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ
  • નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના વરદ્ હસ્તે અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકામાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ
  • માંડલ-એંદલા-રામપુરા-સંગપુરા-કડી રોડનું રૂપિયા ૪૩ કરોડ ૪૯ લાખના ખર્ચે ખાતમુહૂર્ત
  • વિંઝુવાડા ખાતે રૂપિયા ૪ કરોડ ૪૦ લાખના ખર્ચે સરકારી આયુર્વેદ હોસ્પિટલનું લોકાર્પણ
  • માંડલમાં રૂપિયા ૨ કરોડ ૬૭ લાખના ખર્ચે વિશ્રામગૃહનું લોકાર્પણ
Mandal Taluka Vikas Karyonu Lokarpan 10
Mandal Taluka Vikas Karyonu Lokarpan 10

નાયબ મુખ્યમંત્રીશ્રીએ આજે અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકામાં રસ્તા, આરોગ્ય સહિત વિવિધ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીશ્રીએ ૪૩ કરોડ ૪૯ લાખના ખર્ચે માંડલ-એંદલા-રામપુરા-સંગપુરા-કડી રોડનું ખાતમુહૂર્ત, માંડલમાં ર કરોડ ૬૭ લાખના ખર્ચે વિશ્રામ ગૃહનું અને વિંઝુવાડા ખાતે રૂપિયા ૪ કરોડ ૪૦ લાખના ખર્ચે ર્નિર્મિત સરકારી આયુર્વેદ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું.

Mandal Taluka Vikas Karyonu Lokarpan 08
Mandal Taluka Vikas Karyonu Lokarpan 08

મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં રોડ-રસ્તા અને આરોગ્ય સહિતની આંતરમાળખાકીય સુવિધાથી રોજગારીની તકો વિપુલ પ્રમાણમાં વધી છે. નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે વધુમાં જણાવ્યું કે, માંડલ તાલુકો રોડ-રસ્તા સહિતની આંતરમાળખાકીયને લીધે બન્યો છે, પરિણામે રોજગારીની તકો પણ વધી છે.

Also You like to read
1 of 171
Mandal Taluka Vikas Karyonu Lokarpan 07
Mandal Taluka Vikas Karyonu Lokarpan 07

નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્યના તમામ તાલુકાઓની જરૂરિયાત પ્રમાણે વિકાસના કામોને રાજ્ય સરકાર અગ્રતા આપી રહી છે. આ સાથે નાયબ મુખ્યમંત્રીએ ઔદ્યોગિત વિકાસની સાથે ખેડૂતોના હિતની ચિંતા આ સરકારે કરી છે તેની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી.

Mandal Taluka Vikas Karyonu Lokarpan 06
Mandal Taluka Vikas Karyonu Lokarpan 06

આ પ્રસંગે સુરેન્દ્રનગરના સંસદસભ્ય ડો.મહેન્દ્રભાઇ મુંજપરાએ જણાવ્યું કે, માંડલ તાલુકામાં રાજ્ય સરકાર દ્વારા રસ્તાઓનું લોકાર્પણ કરીને સુરેન્દ્રનગર, મહેસાણા અને વીરમગામના રીંગ રોડ જેવું કાર્ય કર્યું છે. સરકારી આયુર્વદ હોસ્પિટલનું લોકાર્પણ કરીને માંડલ તાલુકામાં આરોગ્યને લઇને રાજ્ય સરકાર દ્વારા વિકાસનું કામ કરવામાં આવ્યું છે.

Mandal Taluka Vikas Karyonu Lokarpan 05
Mandal Taluka Vikas Karyonu Lokarpan 05

આ પ્રસંગે અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મહેશ બાબુ, વિરમગામના ધારાસભ્ય શ્રી લાખાભાઇ ભરવાડ, પૂર્વ ધારાસભ્યશ્રી ડૉ.તેજશ્રીબેન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. (માહિતી બ્યુરો-અમદાવાદ / માનવાલા)

Mandal Taluka Vikas Karyonu Lokarpan 04
Mandal Taluka Vikas Karyonu Lokarpan 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

:: Gallery ::

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More