NDRF ના ૨૬ જવાનોનું પોરબંદરમાં આગમન

NDRF ના ૨૬ જવાનોનું પોરબંદરમાં આગમન

પોરબંદરના દરિયા કાઠા વિસ્તારમાં “મહા” વાવાઝોડામાં સહાયરૂપ થવા NDRF ની એક ટીમનું ૨૬ જવાનો સાથે આગમન થયું છે. તેમણે આજે ટુકડા ગોસા સહિત દરિયાકાંઠાનાં ગામોની મુલાકાત લઇ લોકોને વાવાવઝોડાથી ઉભી થનાર સ્થિતીથી માહિતગાર કર્યા હતા. NDRF ટીમનું પોરબંદર ખાતે પોલીસ કોમ્યુનીટી હોલમાં રોકાણ કરાયુ હતું. NDRF ટીમ બચાવ રાહતના અત્યાધુનીક સાધનોથી સજ્જ છે.

Ndrf Na 26 Javano Nu Porabandara Ma Agamana 01
208

Get real time updates directly on you device, subscribe now.

NDRF ના ૨૬ જવાનોનું પોરબંદરમાં આગમન

પોરબંદર તા.૬, પોરબંદરના દરિયા કાઠા વિસ્તારમાં “મહા” વાવાઝોડામાં સહાયરૂપ થવા NDRF ની એક ટીમનું ૨૬ જવાનો સાથે આગમન થયું છે.

Ndrf Na 26 Javano Nu Porabandara Ma Agamana 03
Ndrf Na 26 Javano Nu Porabandara Ma Agamana 03
Also You like to read
1 of 171
Related Posts
1 of 359

તેમણે આજે ટુકડા ગોસા સહિત દરિયાકાંઠાનાં ગામોની મુલાકાત લઇ લોકોને વાવાવઝોડાથી ઉભી થનાર સ્થિતીથી માહિતગાર કર્યા હતા.

Ndrf Na 26 Javano Nu Porabandara Ma Agamana 01
Ndrf Na 26 Javano Nu Porabandara Ma Agamana 01

NDRF ટીમનું પોરબંદર ખાતે પોલીસ કોમ્યુનીટી હોલમાં રોકાણ કરાયુ હતું. NDRF ટીમ બચાવ રાહતના અત્યાધુનીક સાધનોથી સજ્જ છે.

Ndrf Na 26 Javano Nu Porabandara Ma Agamana 02
Ndrf Na 26 Javano Nu Porabandara Ma Agamana 02

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More