નૂતનવર્ષના પર્વે શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કરતા રાજ્યપાલ

રાજભવન ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાથે નવ-વર્ષની શુભકામનાઓનું આદાન-પ્રદાન કરતા રાજ્યપાલશ્રી

ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે નૂતન વર્ષના મંગલ પ્રારંભે રાજભવન ખાતે ઉપસ્થિત સૌ મહાનુભાવો સાથે નવા વર્ષની શુભકામનાઓનું આદાન-પ્રદાન કર્યું હતું. નૂતન વર્ષના પાવન પર્વે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તેમના ધર્મપત્ની શ્રીમતી અંજલીબેન રૂપાણી સાથે રાજભવન ખાતે ઉપસ્થિત રહ્યાં હતાં અને રાજ્યપાલશ્રી સાથે નવા વર્ષની શુભકામનાઓનું આદાન-પ્રદાન કર્યું હતું.

Nutana Varsana Parva Subhecchao Nu Adana Pradana Karata Rajyapala 04
239

Get real time updates directly on you device, subscribe now.

રાજભવન ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાથે નવ-વર્ષની શુભકામનાઓનું આદાન-પ્રદાન કરતા રાજ્યપાલશ્રી

નૂતનવર્ષના પાવન પર્વે પ્રજાજનો સાથે શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કરતા રાજ્યપાલશ્રી

Nutana Varsana Parva Subhecchao Nu Adana Pradana Karata Rajyapala 01
Nutana Varsana Parva Subhecchao Nu Adana Pradana Karata Rajyapala 01
Related Posts
1 of 367

ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે નૂતન વર્ષના મંગલ પ્રારંભે રાજભવન ખાતે ઉપસ્થિત સૌ મહાનુભાવો સાથે નવા વર્ષની શુભકામનાઓનું આદાન-પ્રદાન કર્યું હતું.

Also You like to read
1 of 179
Nutana Varsana Parva Subhecchao Nu Adana Pradana Karata Rajyapala 02
Nutana Varsana Parva Subhecchao Nu Adana Pradana Karata Rajyapala 02

નૂતન વર્ષના પાવન પર્વે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તેમના ધર્મપત્ની શ્રીમતી અંજલીબેન રૂપાણી સાથે રાજભવન ખાતે ઉપસ્થિત રહ્યાં હતાં અને રાજ્યપાલશ્રી સાથે નવા વર્ષની શુભકામનાઓનું આદાન-પ્રદાન કર્યું હતું.

Nutana Varsana Parva Subhecchao Nu Adana Pradana Karata Rajyapala 03
Nutana Varsana Parva Subhecchao Nu Adana Pradana Karata Rajyapala 03

આ પ્રસંગે રાજભવન ખાતે ઉપસ્થિત ગાંધીનગર શહેરના અગ્રણી નાગરિકો, વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓ, પદાધિકારીઓ, રાજ્યના મુખ્ય સચિવશ્રી સહિત અન્ય ઉચ્ચ અધિકારીગણ, પ્રજાજનો અને રાજભવન પરિવારના સભ્યો સાથે પણ રાજ્યપાલશ્રીએ શુભેચ્છાઓની આપ-લે કરી, મંગલકામના પાઠવી હતી. (પ્રેસ સચિવ)

Nutana Varsana Parva Subhecchao Nu Adana Pradana Karata Rajyapala 04
Nutana Varsana Parva Subhecchao Nu Adana Pradana Karata Rajyapala 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More