કરજણ ડેમમાં ૭૦,૧૬૭ ક્યુસેક પાણીનો આઉટફલો

કરજણ ડેમમાં ૭૦,૧૬૭ ક્યુસેક પાણીનો આઉટફલો

રાજપીપલા, મંગળવાર : નર્મદા જિલ્લામાં આવેલ કરજણ ડેમમાંથી આજે તા. ૧૦  મી સપ્ટેમ્બર, ૨૦૧૯ ને મંગળવારના રોજ બપોરે ૧:00 કલાકે કરજણ ડેમમાંથી પાણીનો આઉટફ્લો ૭૦,૧૬૭ ક્યુસેક રહ્યો હતો. અને બપોરે ૧:૦૦ કલાકે કરજણ ડેમની સપાટી ૧૧૨.૦૩ મીટરે રહેવા પામી હતી. આજે પણ ડેમના ૭ દરવાજા ૩ મીટરની ઉંડાઇએ (ડેપ્થમાં) ખોલવામાં આવ્યાં હોવાની જાણકારી કરજણ ડેમના અધિક મદદનીશ ઇજનેરશ્રી એ.વી.મહાલે તરફથી પ્રાપ્ત થઇ છે.

Outflow Of 70.167 Cusec Water In Karjan Dam 04
453

Get real time updates directly on you device, subscribe now.

કરજણ ડેમમાં ૭૦,૧૬૭ ક્યુસેક પાણીનો આઉટફલો

આજે કરજણ ડેમમાંથી ૭૦,૧૬૭ ક્યુસેક પાણીનો આઉટફલો: ડેમની સપાટી બપોરે ૧:૦૦ કલાકે ૧૧૨.૦૩ મીટરે

Outflow Of 70.167 Cusec Water In Karjan Dam 01
Outflow Of 70.167 Cusec Water In Karjan Dam 01
Related Posts
1 of 358

રાજપીપલા, મંગળવાર : નર્મદા જિલ્લામાં આવેલ કરજણ ડેમમાંથી આજે તા. ૧૦  મી સપ્ટેમ્બર, ૨૦૧૯ ને મંગળવારના રોજ બપોરે ૧:00 કલાકે કરજણ ડેમમાંથી પાણીનો આઉટફ્લો ૭૦,૧૬૭ ક્યુસેક રહ્યો હતો. અને બપોરે ૧:૦૦ કલાકે કરજણ ડેમની સપાટી ૧૧૨.૦૩ મીટરે રહેવા પામી હતી.

Also You like to read
1 of 170
Outflow Of 70.167 Cusec Water In Karjan Dam 02
Outflow Of 70.167 Cusec Water In Karjan Dam 02

આજે પણ ડેમના ૭ દરવાજા ૩ મીટરની ઉંડાઇએ (ડેપ્થમાં) ખોલવામાં આવ્યાં હોવાની જાણકારી કરજણ ડેમના અધિક મદદનીશ ઇજનેરશ્રી એ.વી.મહાલે તરફથી પ્રાપ્ત થઇ છે.

Outflow Of 70.167 Cusec Water In Karjan Dam 03
Outflow Of 70.167 Cusec Water In Karjan Dam 03

નીચાણવાળા વિસ્તારમાં રાજપીપલા, ભચરવાડા,ધાનપોર, ધમણાચા વિસ્તારને અગાઉ ચેતવણી આપ્યાબાદ પાણી છોડવામાં આવ્યું છે. હાલમાં ઉપરવાસમાં ગતિ ધીમી થવાથી હવે  તબક્કાવાર પાણી ઓછું કરવામાં આવશે તેવી જાણકારી કરજણ ડેમના અધિક મદદનીશ ઇજનેરશ્રી એ.વી.મહાલે તરફથી પ્રાપ્ત થઇ છે.

Outflow Of 70.167 Cusec Water In Karjan Dam 04
Outflow Of 70.167 Cusec Water In Karjan Dam 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More