- Advertisement -

પાણી પુરવઠા મંત્રીએ હાફેશ્વર જૂથ પાણી પુરવઠા યોજનાની મુલાકાત લીધી

પાણી પુરવઠા મંત્રીએ હાફેશ્વર જૂથ પાણી પુરવઠા યોજનાની મુલાકાત લીધી

છોટાઉદેપુર જિલ્લાના ગામોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે એ માટે બનાવવામાં આવી રહેલી હાંફેશ્વર જૂથ પાણી પુરવઠા યોજનાના કામોનું રાજયના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ છોટાઉદેપુરના સાંસદ શ્રીમતિ ગીતાબેન રાઠવા સાથે કામોનું નિરીક્ષણ કર્યું હતું. મંત્રી બાવળિયાએ છોટાઉદેપુર તાલુકાના સિંગલા ખાતે આવેલા ફિલ્ટર પ્લાન્ટ, કવાંટ તાલુકાના મોટી ચીખલી ખાતે આવેલ ફિલ્ટર પ્લાન્ટનું નિરીક્ષણ કરી હાંફેશ્વર ખાતે નર્મદા રિવર બેઝિન હાંફેશ્વર પાણી પુરવઠા યોજના લાઇનના કામોનું નિરીક્ષણ કર્યું હતું.

Pani Purvatha Mantri Hafesvar Jutha Pani Purvatha Yojana Ni Mulakat Lidhi 01

- Advertisement -

- Advertisement -

71

Get real time updates directly on you device, subscribe now.

પાણી પુરવઠા મંત્રીએ હાફેશ્વર જૂથ પાણી પુરવઠા યોજનાની મુલાકાત લીધી

ગુજરાત રાજયના પાણી પુરવઠા, પશુપાલન અને ગ્રામ ગૃહનિર્માણ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ છોટાઉદેપુર જિલ્લાની તેમની મુલાકાત દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં સાકાર થઇ રહેલી હાંફેશ્વર જૂથ પાણી પુરવઠા યોજનાની મુલાકાત લીધી હતી.

Pani Purvatha Mantri Hafesvar Jutha Pani Purvatha Yojana Ni Mulakat Lidhi 02
Pani Purvatha Mantri Hafesvar Jutha Pani Purvatha Yojana Ni Mulakat Lidhi 02
Related Posts
1 of 439

છોટાઉદેપુર જિલ્લાના ગામોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે એ માટે બનાવવામાં આવી રહેલી હાંફેશ્વર જૂથ પાણી પુરવઠા યોજનાના કામોનું રાજયના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ છોટાઉદેપુરના સાંસદ શ્રીમતિ ગીતાબેન રાઠવા સાથે કામોનું નિરીક્ષણ કર્યું હતું.

Pani Purvatha Mantri Hafesvar Jutha Pani Purvatha Yojana Ni Mulakat Lidhi 03
Pani Purvatha Mantri Hafesvar Jutha Pani Purvatha Yojana Ni Mulakat Lidhi 03
Also You like to read
1 of 213

મંત્રી બાવળિયાએ છોટાઉદેપુર તાલુકાના સિંગલા ખાતે આવેલા ફિલ્ટર પ્લાન્ટ, કવાંટ તાલુકાના મોટી ચીખલી ખાતે આવેલ ફિલ્ટર પ્લાન્ટનું નિરીક્ષણ કરી હાંફેશ્વર ખાતે નર્મદા રિવર બેઝિન હાંફેશ્વર પાણી પુરવઠા યોજના લાઇનના કામોનું નિરીક્ષણ કર્યું હતું.

Pani Purvatha Mantri Hafesvar Jutha Pani Purvatha Yojana Ni Mulakat Lidhi 04
Pani Purvatha Mantri Hafesvar Jutha Pani Purvatha Yojana Ni Mulakat Lidhi 04

આ ઉપરાંત મંત્રી બાવળિયાએ રસ્તામાં જયાં પણ પાઇપલાઇનનું કામ ચાલું હતું ત્યાં ગાડીમાંથી ઉતરી પાઇપલાઇનની કામગીરીનું પણ જાત નિરીક્ષણ કર્યું હતું. તેમણે પાણી પુરવઠા વિભાગના ઉપસ્થિત અધિકારીઓ પાસેથી યોજનાના નકશાઓ મારફત યોજનાની સંપૂર્ણ જાણકારી પણ મેળવી હતી.

Pani Purvatha Mantri Hafesvar Jutha Pani Purvatha Yojana Ni Mulakat Lidhi 01
Pani Purvatha Mantri Hafesvar Jutha Pani Purvatha Yojana Ni Mulakat Lidhi 01

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More