પાલનપુર ચિલ્ડ્રન હોમના બાળકોને અમદાવાદના દંપતિઓએ દત્તક લીધા

પાલનપુર ચિલ્ડ્રન હોમમાં રહેતા અદીતી, દુર્વા, માનુશી, સંસ્કૃતિ અને પૃથ્વીરાજને રાજકોટ, વડોદરા, તાપી અને અમદાવાદના દંપતિઓએ દત્તક લીધા.

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સંચાલિત પાલનપુર બાળગૃહના પાંચ અનાથ બાળકોને પ્રિ-એડોપ્‍શન કેરમાં સોંપવાનો કાર્યક્રમ પાલનપુર ખાતે યોજાયો હતો. સ્ટેટ એડોપ્‍શન રીસોર્સ એજન્સી ગાંધીનગર સંચાલિત સ્પેશ્યાલાઇઝ એડોપ્‍શન એજન્સી, પાલનપુર દ્વારા યોજાયેલ આ કાર્યક્રમમાં પાલનપુર ચિલ્ડ્રન હોમમાં રહેતા.

Palanapura Children Home Na Balako Ne Amadavada Na Dampati Oe Dattaka Lidha 03
210

Get real time updates directly on you device, subscribe now.

પાલનપુર બાળગૃહના પાંચ અનાથ બાળકોને પ્રિ-એડોપ્‍શન કેરમાં સોંપવાનો કાર્યક્રમ યોજાયો

પાલનપુર ચિલ્ડ્રન હોમમાં રહેતા અદીતી, દુર્વા, માનુશી, સંસ્કૃતિ અને પૃથ્વીરાજને રાજકોટ, વડોદરા, તાપી અને અમદાવાદના દંપતિઓએ દત્તક લીધા

Palanapura Children Home Na Balako Ne Amadavada Na Dampati Oe Dattaka Lidha 01
Palanapura Children Home Na Balako Ne Amadavada Na Dampati Oe Dattaka Lidha 01
Also You like to read
1 of 172
Related Posts
1 of 359

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સંચાલિત પાલનપુર બાળગૃહના પાંચ અનાથ બાળકોને પ્રિ-એડોપ્‍શન કેરમાં સોંપવાનો કાર્યક્રમ પાલનપુર ખાતે યોજાયો હતો. સ્ટેટ એડોપ્‍શન રીસોર્સ એજન્સી ગાંધીનગર સંચાલિત સ્પેશ્યાલાઇઝ એડોપ્‍શન એજન્સી, પાલનપુર દ્વારા યોજાયેલ આ કાર્યક્રમમાં પાલનપુર ચિલ્ડ્રન હોમમાં રહેતા અનાથ બાળક અદીતી ઉંમર ૪ માસ, દુર્વા (યામી) ઉંમર- ૩ માસ, માનુશી (ગમાની) ઉંમર-૮ માસ, સંસ્કૃતિ ઉંમર-૩ માસ અને પૃથ્વીરાજ(કીઆન) ઉંમર-૫ માસને રાજકોટ, વડોદરા, તાપી અને અમદાવાદના દંપતિઓએ દત્તક લીધા હતા. બાળકોને દત્તક લેનાર દંપતિઓ (૧) પરેશ શરદચંદ્ર શાહ અને રીમા પરેશ શાહ-રાજકોટ (૨) સૌરભ જગમોહનદાસ તન્ના અને હેતલ સૌરભભાઇ તન્ના-રાજકોટ (૩) ગંગારેડ્ડી કે.જી. અને માલથી એ.-વડોદરા (૪) કેતનકુમાર સુદનભાઇ પટેલ અને માલીની કેતનકુમાર પટેલ-તાપી (૫) ઉર્મિલકુમાર મંગળદાસ પટેલ અને રોનકબેન ઉર્મિલકુમાર પટેલ- અમદાવાદના દંપતિઓએ બાળકોને દત્તક લીધા હતા.

Palanapura Children Home Na Balako Ne Amadavada Na Dampati Oe Dattaka Lidha 02
Palanapura Children Home Na Balako Ne Amadavada Na Dampati Oe Dattaka Lidha 02

આ પ્રસંગે ચાઇલ્ડ વેલ્ફેર કમીટીના પ્રમુખશ્રી સુભાષભાઇ સોનેરી અને સભ્યશ્રી પિનાકીનભાઇ ઓઝા, શ્રી મણીબેન પટેલ, શ્રી જયેન્દ્રભાઇ જોષી, સમાજ સુરક્ષા અધિકારીશ્રી એમ.કે.જોષી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી ર્ડા. નરેશભાઇ મેણાત, મહેસાણા જિલ્લા તિજોરી અધિકારીશ્રી સુરેન્દ્રભાઇ ખપેટ સહિત અગ્રણીઓ અને પાલનપુર ચિલ્ડ્રન હોમનો સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતાં. (માહિતી બ્યુરો, પાલનપુર)

Palanapura Children Home Na Balako Ne Amadavada Na Dampati Oe Dattaka Lidha 03
Palanapura Children Home Na Balako Ne Amadavada Na Dampati Oe Dattaka Lidha 03

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More