પાંચમાં તબક્કાના સેવા સેતુ કાર્યક્રમમાં પ્રજાની અરજીઓનો નિકાલ

ઉંડાણ વિસ્તારના ગામમાં સરકાર દ્વારા યોજાયેલ પાંચમાં તબક્કાના સેવા સેતુ કાર્યક્રમમાં પ્રજાની અરજીઓની સ્થળ પર જ નિકાલ મળતા ગ્રામજનોમાં આનંદ અને ઉત્સાહ ની લહેર દેખાઇ  

આ કાર્યક્રમમાં ગામના રહેવાસી શ્રી રમણભાઇ વિરસીંગભાઇ તડવી તેમની દિકરીના અભ્યાસ અર્થે જાતિનો દાખલો કઢાવવા અરજી લઇને આવ્યા હતા. માન. ધારાસભ્યશ્રી મોતિભાઇ વસાવાની ઉપસ્થિતિમાં યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં શ્રી રમણભાઇને સ્થળ પર જ જાતિનો દાખલો એનાયત કરાયો.

Panchama Tabakka Na Seva Setu Karyakram Ma Prajani Arajio No Nikala 02
170

Get real time updates directly on you device, subscribe now.

પાંચમાં તબક્કાના સેવા સેતુ કાર્યક્રમમાં પ્રજાની અરજીઓનો નિકાલ

આ કાર્યક્રમમાં ગામના રહેવાસી શ્રી રમણભાઇ વિરસીંગભાઇ તડવી તેમની દિકરીના અભ્યાસ અર્થે જાતિનો દાખલો કઢાવવા અરજી લઇને આવ્યા હતા. માન. ધારાસભ્યશ્રી મોતિભાઇ વસાવાની ઉપસ્થિતિમાં યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં શ્રી રમણભાઇને સ્થળ પર જ જાતિનો દાખલો એનાયત કરાયો.

  • ઉંડાણ વિસ્તારના ગામમાં સરકાર દ્વારા યોજાયેલ પાંચમાં તબક્કાના સેવા સેતુ કાર્યક્રમમાં પ્રજાની અરજીઓની સ્થળ પર જ નિકાલ મળતા ગ્રામજનોમાં આનંદ અને ઉત્સાહ ની લહેર દેખાઇ
  • તેમાંના જ એક ડામોર અંજુબેન ચંપાભાઇને આધાર કાર્ડમાં સુધારો થતાં હર્ષની લાગણી અનુભવી
  • મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ઉંડાણ વિસ્તારમાં આવેલા ભંડારા પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો.
Also You like to read
1 of 171
Related Posts
1 of 359

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકા ના સુરપુર ગામના જ ડામોર અંજુબેન ચંપાભાઇએ પોતાની નમ્ર લાગણી વ્યક્ત કરતા કહ્યુ કે પહેલા આ કામે સંતરામપુર જવુ પડતુ ઘરકામ અને ખેતીના કામ છોડી આખો દિવસ સંતરામપુરમાં આવવા જવામાં સમય ઘણો બગડતો અને ખર્ચ પણ થતો તે અમારાં જેવા ગરીબ કુટુંબના માણસને પોસાય તેમ ન હતું.

Panchama Tabakka Na Seva Setu Karyakram Ma Prajani Arajio No Nikala 01
Panchama Tabakka Na Seva Setu Karyakram Ma Prajani Arajio No Nikala 01

આજે મે ભંડારા ખાતે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં આધાર કાર્ડ માં સુધારા માટે અરજી આપેલ તેનો સ્થળ પર જ નિકાલ કરી મને જિલ્લા કલેકટરશ્રી આર.બી બારડની ઉપસ્થિતિમાં આધાર કાર્ડમાં સુધારો થતાં અનેક સરકારી કામો અને સરકારી યોજનાઓ માં આધાર કાર્ડ નો પુરાવા તરીકે રજુ કરી શકીશ. જેથી મને સરકારના લાભો મેળવવામાં કોઇ તકલીફ નહી પડે અને સરળતા થી મારું કામ પતી જશે સાથે તે ખર્ચનો પણ બચાવ થશે  તે માટે હું વિજયભાઇ રૂપાણી સાહેબની સરકારની ઘણી આભારી છું તેથી હર્ષ અને આનંદની  લાગણી અનુભવું છું.

Panchama Tabakka Na Seva Setu Karyakram Ma Prajani Arajio No Nikala 02
Panchama Tabakka Na Seva Setu Karyakram Ma Prajani Arajio No Nikala 02

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More