વધારે પડતા પાણીના ઉપયોગથી થઈ શકે છે પેરાનોઇયા

sasint (CC0), Pixabay
32

Get real time updates directly on you device, subscribe now.

ઘરને સંભાળવામાં સ્ત્રીઓ મહત્વની ભૂમિકા મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઘરની સાફ-સફાઈથી લઈને કિચન સુધીની જવાબદારી નિભાવતા તે આખો દિવસ પસાર કરી દે છે. સતત પાણીમાં કામ કરવાથી ત્વચાને લગતી ઘણી સમસ્યાઓ થતી હોય છે. આવામાં તમારા હેલ્થની કાળજી રાખવાની જાણકારી તમને હોવી જોઈએ.

Related Posts
1 of 297

વધારે પડતા પાણીના ઉપયોગથી થઈ શકે છે પેરાનોઇયા

industrial, security, logistic
voltamax (CC0), Pixabay

શું છે મુખ્ય કારણ : આ થવાનું મુખ્ય કારણ વધારે પાણી, ડિટર્જન્ટ, સાબુ, સોડા, તેલ મસાલા અને ઇરિટેટ વસ્તુઓના સંપર્કમાં આવવાથી હાથ અને પગની આંગળીના નખની પાસે ક્યૂટીકલ ધીરે-ધીરે ખરાબ થઈ જાય છે, અને ક્યારેક-ક્યારેક સંપૂર્ણ ક્યૂટીકલ સમાપ્ત પણ થઈ જાય છે. ક્યૂટીકલ કૈરોટીન અને પ્રોટીનની એક સીલીંગ હોય છે. તે નેલ પ્લેટ અને નખના ફોલ્ડના અગ્રભાગને પકડી રાખનાર મજબૂત જોડ છે.

cleaning, washing, cleanup
jarmoluk (CC0), Pixabay

તે નખના જડમાં કોઈપણ હાનિકારક કેમિકલ, બેક્ટેરિયા, અવયવ વગેરે જવાથી અટકાવે છે. તેના ધોવાણથી કેમિકલ, બેક્ટેરિયા, ફંગસ વગેરે એકઠું થવા લાગે છે, અને તેનાથી ત્વચા લાલ થઈને સોજી જાય છે. ઘણીવાર ત્યાં રસી પણ ભરાઈ જાય છે. તેને પેરાનોઇયા એબ્સેસ કહે છે. તે વધી જવાથી પાયોજેનિક ગ્રેનુલોમા થાય છે. આ કારણોથી ક્યારેક હળવો તો ક્યારેક વધારે દુ:ખાવો થાય છે

broom, ragpicker, mop
orzalaga (CC0), Pixabay

ડાયાબિટીસના રોગીઓએ વિશેષ કાળજી રાખવી જોઇએ : આ રોગને એક્યૂટ પેરાનોઇયા કહે છે. આ રોગ થયાના ત્રણ મહિનાથી વધારે જૂનું થવા પર તેને ક્રોનિક પેરાનોઇયા કહે છે. ડાયાબિટીસ ધરાવતી સ્ત્રીઓમાં આ સમસ્યા સેલ્યુલાઈટીસનું રૂપ લઈ લે છે. આ સમસ્યા સ્ટેફાયલોકોકસ અને કોરીનેફોર્મ બેક્ટેરિયા અને કેંડાઇડા ફંગસના કારણે થાય છે. આંગળીઓની વચમાં પાણી લાગવાથી કેંડાઇડા ફંગસને કારણે આંગળીઓની વચમાં લાલ કલરના ચકમા થઇ જાય છે. તેમાં તીવ્ર ખંજવાળ પણ આવતી હોય છે. આવું પાણીમાં વધારે કામ કરવાને લીધે થાય છે.

industrial, security, logistic
voltamax (CC0), Pixabay
Also You like to read
1 of 44

સવારથી લઈને રાત સુધી ઘરની સાફ-સફાઇ, વાસણ, કપડા જેવા અનેક કાર્યોને કરવા માટે સ્ત્રીઓ વારંવાર પાણીનો ઉપયોગ કરતી હોય છે. આવા કારણોને લીધે હાથ અને પગની આંગળીઓમાં ફંગલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનનાં કારણે “પેરાનોઇયા” નામનો રોગ થવાનો ભય રહે છે.

vacuum cleaner, vacuuming, cleaning
jarmoluk (CC0), Pixabay

બચાવના ઉપાયો

  • પાણીનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો.
  • કપડાં ધોવા અને વાસણ સાફ કરવા માટે શક્ય હોય તો ગ્લોવ્ઝનો ઉપયોગ કરો.
  • શરૂઆતમાં જ નેલ ક્યૂટીકલ ના ડેમેજને ઓળખીને તપાસ કરવો, ડોક્ટરની સલાહ અનુસાર એન્ટિફંગલ અને એન્ટિબાયોટિક ક્રીમ નો ઉપયોગ કરવો જોઈએ.
  • નખને મજબૂત કરવા માટે યોગ્ય ખોરાકનું વધારે પ્રમાણમાં સેવન કરવું જોઈએ.
  • ડાયાબિટીઝના દર્દીઓ એ સાવચેતીના રૂપમાં ગંભીરતાથી તેનું પાલન કરવું જોઈએ.
putz bucket, cleaning rags, soapsuds
Myriams-Fotos (CC0), Pixabay

ઉપચાર

આવા કેસોમાં ડોકટર એન્ટિબાયોટિક દવાઓ આપતા હોય છે, તેની સાથે એન્ટિફંગલ ક્રીમ પણ લગાવવા માટે આપતા હોય છે, તેમજ કોઈપણ દવા પોતાની જાતે ન લેવી તેના માટે ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.

brooms, sweeping, household
Shirley810 (CC0), Pixabay

નોંધ : જો આ રોગને સમયસર રોકવામાં ન આવે તો નખ ના મુળિયા સમાપ્ત થવાનું કારણ, સ્થાયી રૂપથી નખ ખરાબ અથવા ખલાસ થઈ જાય છે. તેથી સમયસર સમસ્યાને ઓળખીને ડોક્ટર પાસે સારવાર કરાવવી હિતાવહ.

cleaning, clothing, river
sasint (CC0), Pixabay

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More