- Advertisement -

પતંગ મહોત્સવ અંતર્ગત કરુણા અભિયાન-૨૦૨૦

પતંગ મહોત્સવ અંતર્ગત કરુણા અભિયાન-૨૦૨૦

પતંગ મહોત્સવ અંતર્ગત કરુણા અભિયાન-૨૦૨૦, આ તહેવાર તા. ૧૦ થી ૨૦ જાન્યુઆરી ૨૦૨૦ સુધી પતંગ મહોત્સવ અંતર્ગત કરુણા અભિયાન-૨૦૨૦ ચલાવવામાં આવશે. આ દિવસો દરમિયાન આટલી બાબતોનુ ધ્યાન રાખીએ અને સુરક્ષિત ઉત્તરાયણ ઉજવીએ.

૩૧મો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ૨૦૨૦ 28

- Advertisement -

- Advertisement -

104

Get real time updates directly on you device, subscribe now.

પતંગ મહોત્સવ અંતર્ગત કરુણા અભિયાન-૨૦૨૦

આ તહેવાર તા. ૧૦ થી ૨૦ જાન્યુઆરી ૨૦૨૦ સુધી પતંગ મહોત્સવ અંતર્ગત કરુણા અભિયાન-૨૦૨૦ ચલાવવામાં આવશે. આ દિવસો દરમિયાન આટલી બાબતોનુ ધ્યાન રાખીએ અને સુરક્ષિત ઉત્તરાયણ ઉજવીએ એમ નાયબ વન સંરક્ષક હિંમતનગરની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.

Related Posts
1 of 439

“આટલુ કરીએ”

  • ફકત ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવીએ.
  • વૃક્ષો/ ઇલેકટ્રીક લાઇન અને ટેલીફોન લાઇનથી દુર પતંગ ચગાવીએ.
  • ઘાયલ પક્ષીને જોતા તરત જ નીકટના સારવાર/બચાવ કેન્દ્રોને સંપર્ક કરીએ.
  • ઘાયલ પક્ષીની આંખને કપડાથી ઢાંકી બાસ્કેટ કે કાણાવાળા પૂંઠામાં રાખી બનતી ત્વરાએ સારવાર કેન્દ્રમાં પહોંચાડીએ.
  • ઘરના ધાબામાં કે આજુબાજુના વૃક્ષોમાં ફસાયેલી દોરીનો નિકાલ કરીએ.

Also You like to read
1 of 187

“આટલુ ન  કરીએ”

  • સવારના ૯.૦૦ વાગ્યા પહેલા કે સાંજના પ.૦૦ વાગ્યા પછી પતંગ ન ચગાવીએ.
  • કયારેય પણ તુકકલ ન ચગાવીએ.
  • ચાયનીઝ, સિન્થેટીક કે કાચ પાયેલી દોરીનો પતંગ ચગાવવામાં ઉપયોગ ન કરીએ.
  • ઘાયલ પક્ષીના મોઢામાં પાણી કે ભોજન ન મુકીએ.
  • રાત્રીના સમયે ફટાકડા ન ફોડીએ.
  • ઘાયલ પક્ષીની સારવાર જાતે ન કરીએ.
  • ઘાયલ પક્ષી પર પાણી ન રેડીએ.

Kite-Festival-2019-03

તા. ૧૦ જાન્યુઆરી થી ૨૦ જાન્યુઆરી સુધી રાજયભરમાં તાલુકાકક્ષાએ સવારે ૭.૦૦ થી સાંજના ૬.૦૦ વાગ્યા સુધી કાર્યરત રહેશે એક ખાસ કંટ્રોલ રૂમ.  હેલ્પ લાઇન નંબરઃ ૧૯૬૨

રેન્જ ફોરેસ્ટ ઓફીસર સાબરકાંઠા વન વિભાગ હિંમતનગર, હેલ્પલાઇન  નંબરની વિગત
અ.નં રેન્જનુ નામ/ સરનામુ રે.ફો.ઓ.નુ નામ    મોબાઇલ રેંજ કચેરીનો નંબર
નાયબ વન સંરક્ષકશ્રી સા.કાં હિંમતનગર    શ્રી વાય.એ.દેસાઇ     ૦૨૭૭૨-૨૪૩૦૯૦
પરિક્ષેત્ર વનઅધિકારીશ્રી કચેરી,રાયગઢ તા. હિંમતનગર  શ્રી એ.એમ. સીસોદીયા    ૯૯૭૪૦૪૭૯૩૩  

૦૨૭૭૨-૨૫૪૩૩૧

પરિક્ષેત્ર વન અધિકારીશ્રીની કચેરી, મોટા હનુમાન સામે,વડાલી તા.વડાલી શ્રી  કે.પી.પટેલ ૯૭૨૭૭૦૫૭૦૮    ૦૨૭૭૮-૨૨૨૧૫૭
પરિક્ષેત્ર વન અધિકારીશ્રીની કચેરી, આરડીએફ ખેડબ્રહ્મા પાણીની ટાંકી પાસે વાસણા રોડ, તા. ખેડ્બ્રહ્મા શ્રી જે.પી.ચાવડા ૯૭૨૫૭૪૮૧૨૫      ૦૨૭૭૫-૨૨૧૩૮૪
પરિક્ષેત્ર વન અધિકારીશ્રીની કચેરી, લહેરીપુરા વિસ્તાર પોશીના તા. પોશીના શ્રી ડી.પી.નિનામા ૯૭૨૩૮૨૪૮૩૮       ૦૨૭૭૫-૨૮૩૩૩૮
પરિક્ષેત્ર વન અધિકારીશ્રીની કચેરી, આરડીએફ પોશીના, લહેરીપુરા વિસ્તાર પોશીના તા. પોશીના શ્રી બી.સી.ડાભી ૭૫૭૪૯૫૦૧૯૮       ૦૨૭૭૫-૨૮૩૪૨૫
પરિક્ષેત્ર વન અધિકારીશ્રીની કચેરી, ધોલવાણી, આતરસુંબા આશ્રમ તા. વિજયનગર શ્રી જે.આર.વાઘેલા ૯૪૨૬૪૭૦૩૪૭       ૦૨૭૭૫-૨૭૩૩૪૯
પરિક્ષેત્ર વન અધિકારીશ્રીની કચેરી, વિજયનગર, પોલીસ સ્ટેશન પાછળ, તા. વિજયનગર શ્રી વી.કે.પટેલ ૯૪૨૭૩૬૬૯૮૦      ૦૨૭૭૫-૨૫૪૦૭૩

 

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More