- Advertisement -

પેન્શન સપ્તાહની ઉજવણી મોરબીમાં પેન્શન સ્કીમ અંગે માહિતગાર કરાયા

પેન્શન સપ્તાહની ઉજવણી પ્રસંગે મોરબીમાં પેન્શન સ્કીમ અંગે લાભાર્થીઓને માહિતગાર કરાયા.

મોરબી નગરપાલીકા ટાઉનહોલ મધ્યે શનિવારે પ્રધાનમંત્રી માનધન યોજના અંતર્ગત પેન્શન સપ્તાહની ઉજવણી માટે જાહેર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.એમ.ખટાણાના અધ્યક્ષસ્થાને યોજાયેલ પેન્શન સપ્તાહની ઉજવણી પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે જેમ સંગઠીત ક્ષેત્રોમાં કાયદા હેઠળ વિવિધ લાભો મળે છે તે રીતે હવે બીન સંગઠીત ક્ષેત્રમાં પ્રધાનમંત્રી માનધન યોજના હેઠળ શ્રમયોગીઓને નિવૃતિબાદ લઘુમત રૂ.૩૦૦૦ પેન્શન આપવાનું નક્કી કર્યું છે.

Pensana Saptaha Ni Ujavani Morabi Ma Pensana Skim Ange Mahitagara Karaya 03

- Advertisement -

- Advertisement -

445

Get real time updates directly on you device, subscribe now.

Pensana Saptaha Ni Ujavani Morabi Ma Pensana Skim Ange Mahitagara Karaya 01
Pensana Saptaha Ni Ujavani Morabi Ma Pensana Skim Ange Mahitagara Karaya 01
Related Posts
1 of 401

આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામ લાભાર્થીઓને વહેલી તકે આ યોજનાનો લાભ લેવા પણ વિનંતી કરી હતી. આ પ્રસંગે નાયબ શ્રમ આયુકત-રાજકોટ ડી.જે.મહેતાએ પ્રાસંગીક પ્રવચન આપતા જણાવ્યું હતું કે સરકાર દ્વારા નિવૃતિ કાળમાં શ્રમયોગીઓને આર્થીક મદદ મળી રહે તેવું આયોજન કરાયું છે. આમ તેઓએ વાવશો તેવુ લણશો એમ કહીને ઉપસ્થિત લાભાર્થીઓને  આ સ્કીમનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

Also You like to read
1 of 211
Pensana Saptaha Ni Ujavani Morabi Ma Pensana Skim Ange Mahitagara Karaya 02
Pensana Saptaha Ni Ujavani Morabi Ma Pensana Skim Ange Mahitagara Karaya 02

સામાજિક સુરક્ષા પ્રદાન કરતી પેન્શન સ્કીમના લાભાર્થીઓને સ્થળ પરજ લાભ આપી પેન્શન સ્કીમના કાર્ડનું વિતરણ કરવામાં આવ્યા હતા. આ તકે દિલ્હી થી કેન્દ્રીય મંત્રીશ્રી સંતોષકુમાર ગંગવાર દ્વારા લાઈવ વેબ કાસ્ટીંગ પ્રસારણના માધ્યમથી લાભર્થીઓને પેન્શન સપ્તાહની ઉજવણી અંગે માહિતગાર કરાયા હતા.

Pensana Saptaha Ni Ujavani Morabi Ma Pensana Skim Ange Mahitagara Karaya 03
Pensana Saptaha Ni Ujavani Morabi Ma Pensana Skim Ange Mahitagara Karaya 03

આ પ્રસંગે નિવાસી અધિક કલેકટરશ્રી કેતન પી. જોષી, નાયબ કલેકટરશ્રી એચ.જી.પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જે.એમ.કતીરા, મોરબી સીટી મામલતદારશ્રી એચ.જી.રૂપાપરા, મોરબી ગ્રામ્ય મામલતદારશ્રી ડી.જે.જાડેજા, એલ.આઈ.સી.ના રીજીયોનલ મેનેજરશ્રી દત્તા, સહિત સ્થાનીક અગ્રણીઓ, સંબંધિત વિભાગોના અધિકારીઓ, લાભાર્થી શ્રમયોગી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Pensana Saptaha Ni Ujavani Morabi Ma Pensana Skim Ange Mahitagara Karaya 04
Pensana Saptaha Ni Ujavani Morabi Ma Pensana Skim Ange Mahitagara Karaya 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More