- Advertisement -

પેન્શનમાંથી આવકવેરાની કપાત અંગે પેન્શનરોને અગત્યની સૂચના

પેન્શનમાંથી આવકવેરાની કપાત અંગે પેન્શનરોને અગત્યની સૂચના

વડોદરા તા.૧ જાન્યુઆરી, ૨૦૨૦ (બુધવાર) નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં કરપાત્ર આવક ધરાવતા પેન્શનરોને પેન્શન ચુકવણા કચેરી,વડોદરા દ્વારા પેન્શન માં થી આવકવેરાની કપાત અંગે અગત્યની સૂચના આપવામાં આવી છે.

Pensanmanthi Aavakvera Ni Kapat Ange Pensanaro Ne Agatyani Suchana

- Advertisement -

- Advertisement -

135

Get real time updates directly on you device, subscribe now.

Image By: https://finance.zacks.com

તે પ્રમાણે આવકવેરા અધિનિયમ ૧૯૬૧ની કલમ ૧૯૨ ની જોગવાઈઓ અનુસાર વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં કરપાત્ર આવક ધરાવતા પેન્શનરો એ એપ્રિલ ૨૦૧૯માં જાહેર કરેલી આવક અને ટેકસની ગણતરી સામે તેમના માન્ય રોકાણની વિગતો અને તેના પુરાવા તા.૩૧મી જાન્યુઆરી, ૨૦૨૦ સુધીમાં તિજોરી કચેરી, વડોદરાની પેન્શન શાખામાં જમા કરાવવાના રહેશે.

Image By: https://timesnownews.com
Related Posts
1 of 443

જો તેમ નહીં કરવામાં આવે તો આવકવેરા કાયદાની જોગવાઇ પ્રમાણે પેન્શન માં થી આવકવેરાની કપાત કરી લેવામાં આવશે. આવકવેરાની જોગવાઈઓનું પાલન કરવા સંબંધિત પેન્શનરો ને પોતાના પાનકાર્ડની નકલ પર પેન્શન પેમેન્ટ ઓર્ડર નંબર, બેંક ખાતા નંબર, બેંકનું નામ, બેંક શાખાની વિગતો લખી તિજોરી કચેરીમાં જમા કરાવવાની રખાશે.ઉપરોક્ત નાણાકીય વર્ષ માટે કરપાત્ર આવકના ધોરણ નીચે પ્રમાણે છે:

Pensanmanthi Aavakvera Ni Kapat Ange Pensanaro Ne Agatyani Suchana
Pensanmanthi Aavakvera Ni Kapat Ange Pensanaro Ne Agatyani Suchana
સ્લેબ ૬૦ વર્ષથી ઓછી ઉમર
રૂ. ૨,૫૦,૦૦૦ ૦%
રૂ. ૨,૫૦,૦૦૧ થી રૂ. ૫,૦૦,૦૦૦ ૫%
રૂ. ૫,૦૦,૦૦૧ થી રૂ. ૧૦,૦૦,૦૦૦ ૨૦%
રૂ. ૧૦,૦૦,૦૦૧ થી રૂ. વધુ ૩૦%
સ્લેબ ૬૦ વર્ષથી ૮૦ વર્ષ સુધિ ઉમર (સીનીયર સીટીઝન)
રૂ. ૩,૦૦,૦૦૦ ૦%
રૂ. ૩,૦૦,૦૦૧ થી ૫,૦૦,૦૦૦ ૫%
રૂ. ૫,૦૦,૦૦૧ થી ૧૦,૦૦,૦૦૦ ૨૦%
રૂ. ૧૦,૦૦,૦૦૧ થી વધુ ૩૦%
સ્લેબ ૮૦ વર્ષ કે તેથી વધુ ઉમર (સીનીયર સીટીઝન)
રૂ. ૫,૦૦,૦૦૦ સુધી ૦%
રૂ. ૫,૦૦,૦૦૧ થી ૧૦,૦૦,૦૦૦ ૨૦%
રૂ. ૧૦,૦૦,૦૦૧ થી વધુ ૩૦%

(મિશ્રા)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By : gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More