પોરબંદર જિલ્લામાં ૨૩૦૦ જેટલી દવાયૂકત મચ્છરદાનીનું વિતરણ

આરોગ્ય વિષયક ઘનીષ્ઠ કામગીરીથી વાહકજન્ય રોગોમાં ઘટાડો

પોરબંદર તા.૧૨, વાહકજન્ય રોગો મલેરીયા, ડેંગ્યુ અને ચીકનગુનીયાથી બચવા માટે મચ્છરદાનીનો ઉપયોગ કરવો આવશ્યક છે. આથી આરોગ્ય વિભાગ દ્રારા નક્કિ કરાયેલ માપદંડ મુજબ પોરબંદર જિલ્લામાં સગર્ભા બહેનોને ૨૩૦૦ જેટલી મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવશે. આ મચ્છરદાની જિલ્લાનાં ૧ થી વધુ એ.પી.આઇ ધરાવતા ગામો તેમજ સ્લમ એરીયામાં આપવામાં આવશે.

Porbandar Jilla Ma 2300 Jetali Davayukat Maccharadani Nu Vitaran 01
586

Get real time updates directly on you device, subscribe now.

પોરબંદર જિલ્લામાં ૨૩૦૦ જેટલી દવાયૂકત મચ્છરદાનીનું વિતરણ કરાશે

આરોગ્ય વિષયક ઘનીષ્ઠ કામગીરીથી વાહકજન્ય રોગોમાં ઘટાડો

Also You like to read
1 of 170

પોરબંદર તા.૧૨, વાહકજન્ય રોગો મલેરીયા, ડેંગ્યુ અને ચીકનગુનીયાથી બચવા માટે મચ્છરદાનીનો ઉપયોગ કરવો આવશ્યક છે. આથી આરોગ્ય વિભાગ દ્રારા નક્કિ કરાયેલ માપદંડ મુજબ પોરબંદર જિલ્લામાં સગર્ભા બહેનોને ૨૩૦૦ જેટલી મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવશે. આ મચ્છરદાની જિલ્લાનાં ૧ થી વધુ એ.પી.આઇ ધરાવતા ગામો તેમજ સ્લમ એરીયામાં આપવામાં આવશે.

Related Posts
1 of 358
Porbandar Jilla Ma 2300 Jetali Davayukat Maccharadani Nu Vitaran 01
Porbandar Jilla Ma 2300 Jetali Davayukat Maccharadani Nu Vitaran 01

જિલ્લા આરોગ્ય તંત્રના જણાવ્યા મુજબ આરોગ્ય વિભાગ તેમજ કર્મચારીઓ દ્રારા વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે ઘનીષ્ઠ પગલા લેવાયા હતા જેનાથી ગતવર્ષની સરખામણીએ ચાલુ વર્ષે વાહકજન્ય રોગો મેલેરીયા, ડેંગ્યુ અને ચીકનગુનીયામાં ઘટાડો થયેલ છે. આરોગ્ય વિભાગ દ્રારા સ્પ્રે કામગીરી જંતુનાશક દવાનો છંટકાવ હાઉસ ટુ હાઉસ સર્વે કરી પોરાનાશક કામગીરી તેમજ જરૂર જણાય તેવા વિસ્તારોમાં ફોગીંગ તેમજ રોગ નિયંત્રણ સબંધી જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. તેમ જિલ્લા આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવાયુ છે.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More