- Advertisement -

પોરબંદર જિલ્લામાં આંગણવાડી કેન્દ્રો ખાતે બાળતુલા દિવસની ઉજવણી

પોરબંદર જિલ્લાના તમામ ૪૮૯ આંગણવાડી કેન્દ્રો ખાતે બાળતુલા દિવસની ઉજવણી કરાઇ

પોરબંદર તા.૧૧, પોરબંદર જિલ્લામાં આવેલા તમામ ૪૮૯ આંગણવાડી કેન્દ્રો ખાતે મહિનાના બીજા મંગળવારે બાળતુલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમા કુતિયાણા તાલુકાના ૧૦૯ આંગણવાડી કેન્દ્રો, રાણાવાવ તાલુકાના ૧૦૫ આંગણવાડી કેન્દ્રો ખાતે ૦ થી ૫ વર્ષ સુધીના બાળકોના વજન ઉચાઇ માપવામા આવ્યા હતા. તથા પોરબંદર ઘટક – ૨ના છાયા સેજાના નવા વણકરવાસ અંબેનગર, નવાપરા – ૨ ગીતાનગર સહિત ઘટક – ૨ના તમામ ૧૨૯ અને ધટક -૧ ના તમામ ૧૪૬ આંગણવાડી કેન્દ્રો ખાતે બાળતુલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમા ૦ થી ૫ વર્ષના બાળકોના વજન અને ઉંચાઇ માપવામાં આવ્યા હતા.

Porbandar Jilla Ma Anganwadi Kendro Khate Baltula Divas Ni Ujavani 03

- Advertisement -

- Advertisement -

96

Get real time updates directly on you device, subscribe now.

પોરબંદર જિલ્લામાં આંગણવાડી કેન્દ્રો ખાતે બાળતુલા દિવસની ઉજવણી

પોરબંદર જિલ્લાના તમામ ૪૮૯ આંગણવાડી કેન્દ્રો ખાતે બાળતુલા દિવસની ઉજવણી કરાઇ

પોરબંદર તા.૧૧, પોરબંદર જિલ્લામાં આવેલા તમામ ૪૮૯ આંગણવાડી કેન્દ્રો ખાતે મહિનાના બીજા મંગળવારે બાળતુલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Porbandar Jilla Ma Anganwadi Kendro Khate Baltula Divas Ni Ujavani 04
Porbandar Jilla Ma Anganwadi Kendro Khate Baltula Divas Ni Ujavani 04

જેમા કુતિયાણા તાલુકાના ૧૦૯ આંગણવાડી કેન્દ્રો, રાણાવાવ તાલુકાના ૧૦૫ આંગણવાડી કેન્દ્રો ખાતે ૦ થી ૫ વર્ષ સુધીના બાળકોના વજન ઉચાઇ માપવામા આવ્યા હતા.

Porbandar Jilla Ma Anganwadi Kendro Khate Baltula Divas Ni Ujavani 03
Porbandar Jilla Ma Anganwadi Kendro Khate Baltula Divas Ni Ujavani 03
Related Posts
1 of 484

તથા પોરબંદર ઘટક – ૨ના છાયા સેજાના નવા વણકરવાસ અંબેનગર, નવાપરા – ૨ ગીતાનગર સહિત ઘટક – ૨ના તમામ ૧૨૯ અને ધટક -૧ ના તમામ ૧૪૬ આંગણવાડી કેન્દ્રો ખાતે બાળતુલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Porbandar Jilla Ma Anganwadi Kendro Khate Baltula Divas Ni Ujavani 02
Porbandar Jilla Ma Anganwadi Kendro Khate Baltula Divas Ni Ujavani 02

જેમા ૦ થી ૫ વર્ષના બાળકોના વજન અને ઉંચાઇ માપવામાં આવ્યા હતા.

Porbandar Jilla Ma Anganwadi Kendro Khate Baltula Divas Ni Ujavani 01
Porbandar Jilla Ma Anganwadi Kendro Khate Baltula Divas Ni Ujavani 01

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More