- Advertisement -

પોરબંદર જિલ્લામાં મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમનો પ્રારંભ

જિલ્લામાં ૩૫ જગ્યાએ મેડીકલ સ્ટાફ દ્રારા  ૦ થી ૨ વર્ષનાં ૧૪૬ બાળકો તથા ૧૧ સગર્ભા  માતાઓને રસીકરણથી રક્ષિત કરાશે

ગુજરાત રાજ્યમાં માતા મૃત્યુ દર અને બાળ મૃત્યુ દર ઘટાડવાનાં હેતુ થી આરોગ્ય અને કલ્યાણ વિભાગ દ્રારા રસીકરણથી વંચિત રહેલ ૦ થી ૨ વર્ષ નાં બાળકો તથા સગર્ભા માતાઓને ધનિષ્ઠ મિશન ઇન્દ્રધનુષ ગુજરાત રાજ્યનાં અન્ય જિલ્લાની સાથે સાથે  પોરબંદર જિલ્લામાં પણ શરૂ કરવામાં આવ્યું છે. જેનો પ્રથમ રાઉન્ડ તા. ૯ ડિસેમ્બર સુધી  જિલ્લામાં ૩૫ જગ્યાએ યોજાશે.

Porbandar Jilla Ma Mission Indradhanusa Karyakrama No Prarambha 01

- Advertisement -

- Advertisement -

331

Get real time updates directly on you device, subscribe now.

Related Posts
1 of 398

ખાપટ આંગણવાડી કેન્દ્ર ખાતે મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમમાં ફરજ બજાવતા ડો. રાજેશ્વરી ઓડેદરાએ કહ્યુ કે, જિલ્લામાં દુર્ગમ અંતરિયાળ વિસ્તારોમાં રસિકરણથી છુટી ગયેલા ૨વર્ષ સુધીના બાળકો તથા સર્ગભા બહેનોને શોધીને સઘન અભિયાન હાથ ધરીને રસીકરણથી એક પણ બાળક છુટી ન જાય તે માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીનાં માર્ગદર્શન હેઠળ આરોગ્ય કર્મચારીઓ દ્રારા રસીકરણ કરવામાં આવે છે.

Also You like to read
1 of 209
Porbandar Jilla Ma Mission Indradhanusa Karyakrama No Prarambha 01
Porbandar Jilla Ma Mission Indradhanusa Karyakrama No Prarambha 01

મીશન ઇન્દ્રધનુષ કાર્યક્રમ અંતર્ગત નવ બીમારીઓ જેમ કે, ડિપ્થેરીયા, કાલીખાસી, ટેટનસ, પોલીયો, ટીબી, ખસરા, રૂબેલા અને હેપેટાઇટીસ-બીનું રસીકરણ કરવામાં આવે છે. ખાપટ ગામમાં રહેતા રાધીકાબેન પરમાર પોતાનાં ૩ માસનાં પુત્ર સાગરને ઇન્દ્ર ધનુષ કાર્યક્રમમાં રસીકરણ માટે લઇ આવ્યા હતા. તેમણે જણાવ્યુ કે, મારા પુત્રને રસી પીવડાવવાની બાકી હતી. આરોગ્ય કર્મચારીઓએ મને જાણ કરીને પુત્રને રસી પીવડાવવા કહ્યુ હતુ. હાલ મારા પુત્રને ઇન્દ્ર ધનુષ યોજના હેઠળ રસી પીવડાવવામાં આવતા હું ખુશી અનુભવુ છું.

Porbandar Jilla Ma Mission Indradhanusa Karyakrama No Prarambha 02
Porbandar Jilla Ma Mission Indradhanusa Karyakrama No Prarambha 02

આ ખાસ ધનિષ્ઠ મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમમાં આરોગ્ય કર્મચારીઓ દ્રારા ઘરે ઘરે સર્વે કરીને ૦ થી ૨ વર્ષનાં રસીકરણથી વંચિત રહેલ અથવા અધુરી રસીઓ મુકાવેલ હોય તેવા તમામ બાળકો તથા સગર્ભા માતાઓને રસીકરણ કરવામાં આવશે. તા. ૯ ડિસેમ્બર સુધી પ્રથમ રાઉન્ડ યોજાશે. તથા જાન્યુઆરી, ફેબ્રુઆરી તથા માર્ચ ૨૦૨૦માં ૩ વધારાનાં રાઉન્ડ કરી તમામ બાળકો તથા સગર્ભા માતાને રસીકરણમાં આવરી લેવામાં આવશે.

સમગ્ર પોરબંદર જિલ્લામાં કુલ ૩૫ જગ્યાએ પેરા મેડીકલ સ્ટાફ દ્રારા કુલ ૧૪૬, ૦ થી ૨ વર્ષનાં બાળકો તથા ૧૧ સગર્ભા માતાઓને રસીકરણની સેવા આપવામાં આવશે. તથા પોરબંદર શહેરમા  સુભાષનગર, કડિયા પ્લોટ તથા શીતલા ચોક તથા પેટા કેન્દ્રો  આંગણવાડી કેન્દ્રો ખાતે તા. ૯ ડિસેમ્બર સુધી ૨૪ જેટલા બાળકોને રસીકરણ કરવામાં આવશે.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More