પોરબંદર ખાતે રાષ્ટ્રીય એકતા દિન નિમિત્તે પોલીસ માર્ચ પાસ્ટ

પોરબંદર ખાતે રાષ્ટ્રીય એકતા દિન નિમિત્તે જિલ્લા પોલીસ દ્રારા માર્ચ પાસ્ટ યોજાઇ

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલની જન્મ જયંતી ૩૧ ઓકટોબરને રાષ્ટ્રીય એકતા દિવાસ તરીકે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય એકતા દિન નિમિત્તે પોરબંદર જિલ્લા પોલીસ દ્રારા ચોપાટી ખાતે ગઇ કાલે શાનદાર માર્ચ પાસ્ટ યોજવામાં આવી હતી.

Porbandar Khate Rashtriya Ekta Dina Nimitte Police Marca Pasta 03
239

Get real time updates directly on you device, subscribe now.

Porbandar Khate Rashtriya Ekta Dina Nimitte Police Marca Pasta 04
Porbandar Khate Rashtriya Ekta Dina Nimitte Police Marca Pasta 04
Related Posts
1 of 367

માર્ચ પાસ્ટમાં પોલીસ જવાનો ઉપરાંત મહિલા પોલીસ, હોમગાર્ડ જવાનો પણ સહભાગી થયા હતા. માર્ચ પાસ્ટની ખુલ્લી ઝીપમાં નાયબ પોલીસ અધિક્ષકશ્રી ભરત પટેલ આગેવાની લીધી હતી.

Also You like to read
1 of 178
Porbandar Khate Rashtriya Ekta Dina Nimitte Police Marca Pasta 03
Porbandar Khate Rashtriya Ekta Dina Nimitte Police Marca Pasta 03

જિલ્લા કલેકટરશ્રી દિનેશ મોદીની ઉપસ્થિતિમાં જિલ્લા પોલીસ વડા ડો. પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન તળે માર્ચ પાસ્ટ યોજવામાં આવી હતી.

Porbandar Khate Rashtriya Ekta Dina Nimitte Police Marca Pasta 02
Porbandar Khate Rashtriya Ekta Dina Nimitte Police Marca Pasta 02

આ પ્રસંગે પોરબંદર નગરપાલિકા પ્રમુખ અશોક ભદ્રેચા, અધિક કલેકટર રાજેશ તન્ના, નાયબ કલેકટર કે.વી.બાટી સહિત અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Porbandar Khate Rashtriya Ekta Dina Nimitte Police Marca Pasta 01
Porbandar Khate Rashtriya Ekta Dina Nimitte Police Marca Pasta 01

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More