- Advertisement -

પોરબંદર ખાતે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ

પોરબંદર ખાતે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત યલ્લો લાઇન કેમ્પેઇનનો પ્રારંભ કરાયો

રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સ્વામીનારાયણ હાઈસ્કુલ પોરબંદર અને જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ આરોગ્ય શાખા તથા ફેઇથ ફાઉન્ડેશન વડોદરાનાં સંયુક્ત ઉપક્રમે યલ્લો લાઇન કેમ્પેઇનનો પ્રારંભ કરાયો હતો. COTPA એક્ટ ૨૦૦૩ મુજબ કોઇપણ શૈક્ષણિક સંસ્થાની આસપાસ ૧૦૦ વારની ત્રિજ્યામાં તમાકુ અથવા તમાકુની બનાવટોના વેચાણ પર પ્રતિબંધ કરાયો છે.

Porbandar Khate Rashtriya Tamaku Niyantran Karyakram 01

- Advertisement -

- Advertisement -

128

Get real time updates directly on you device, subscribe now.

Porbandar Khate Rashtriya Tamaku Niyantran Karyakram 02
Porbandar Khate Rashtriya Tamaku Niyantran Karyakram 02
Related Posts
1 of 443

આ કાયદાની અમલીકરણ કરવા માટે સ્વામીનારાયણ હાઇસ્કુલ, જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ તથા ફેઇથ ફાઉન્ડેશન વડોદરા દ્રારા શૈક્ષણિક સંસ્થાની ૧૦૦ વારની ત્રિજ્યાએ યલ્લો લાઇન દોરી તમાકુ મૂક્ત શાળા ચિન્હ બનાવવામાં આવ્યુ હતું. તથા વિદ્યાર્થીઓને તમાકુથી થતી આડ અસરો, COTPA એક્ટ ૨૦૦૩ની જોગવાઇઓ વિશે માહિતગાર કરાયા હતા તથા ઘર, ગામ, જિલ્લો, રાજ્યને તમાકુ મૂક્ત બનાવવામાં શપથ લેવડાવવામાં આવ્યા હતાં. કાર્યક્રમમાં ડો. સંદીપ શર્મા, ડો. દિપક જોષી, શ્રી દિનેશભાઇ દવે, શ્રી કેતનભાઇ મોનાણી, અક્ષયભાઇ અગ્નિહોત્રી, જીજ્ઞેશભાઇ બારીયા ઉપસ્થિત રહ્યા હતા.

Porbandar Khate Rashtriya Tamaku Niyantran Karyakram 01
Porbandar Khate Rashtriya Tamaku Niyantran Karyakram 01

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By : gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More