પોરબંદરમાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સહભાગી થતા શહેરીજનો

પોરબંદરમાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રન ફોર યુનિટીમાં સહભાગી થતા શહેરીજનો

ગુજરાત હાઉસીંગ બોર્ડનાં ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયાની ઉપસ્થિતિમાં પોરબંદર ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો. પોરબંદર તા.૩૧, રાષ્ટ્રીય એકતા દિવસ એટલે કે અખંડ ભારતનાં શિલ્પી સરદાર પટેલની જન્મ જયંતિ પ્રસંગે પોરબંદર ચોપાટી ખાતે જિલ્લા વહિવટી તંત્ર દ્રારા જિલ્લાકક્ષાનો રન ફોર યુનિટી કાર્યક્રમ ગુજરાત હાઉસીંગ બોર્ડનાં ચેરમેનશ્રી મહેન્દ્રસિંહ સરવૈયાની અધ્યક્ષતામાં યોજાયો હતો.

Porbandar Ma Rashtriya Ekta Divasa Nimitta Sahabhagi Thata Saherijano 04
209

Get real time updates directly on you device, subscribe now.

Related Posts
1 of 367
Porbandar Ma Rashtriya Ekta Divasa Nimitta Sahabhagi Thata Saherijano 03
Porbandar Ma Rashtriya Ekta Divasa Nimitta Sahabhagi Thata Saherijano 03
Also You like to read
1 of 179

ચોપાટી કનકાઇ મંદિર પાસે સવારે ૭ કલાકે ધારાસભ્યશ્રી બાબુભાઇ બોખીરીયા, જિલ્લા કલેકટરશ્રી ડી.એન.મોદી, જિલ્લા પોલીસવડા ડો. પાર્થરાજસિંહ ગોહિલ, પોરબંદર નગરપાલીકા પ્રમુખ અશોક ભદ્રેચા, અધિક કલેકટરશ્રી રાજેશ તન્ના, પ્રાંત અધિકારીશ્રી કે.વી.બાટી, જિલ્લા ભાજપ અગ્રણી વિક્રમ ઓડેદરા, અશોક મોઢા સહિતની ઉપસ્થિતિમાં બહોળી સંખ્યામાં લોકોએ રાષ્ટ્રીય એકતા દિન નિમિતે ઉપસ્થિત રહીને રાષ્ટ્રીય એકતાનાં શપથ લીધા હતા.

Porbandar Ma Rashtriya Ekta Divasa Nimitta Sahabhagi Thata Saherijano 02
Porbandar Ma Rashtriya Ekta Divasa Nimitta Sahabhagi Thata Saherijano 02

કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ ચોપાટી કનકાઇ મંદિરથી રન ફોર યુનિટીને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યુ હતું. રન ફોર યુનિટી ટુરીસ્ટ બંગલો, રીલાઇન્સ ફુવારો, જી.એમ.બી. ઓફિસ, વ્યાયામ શાળા, નવો ફુવારો, કલેકટરશ્રી બંગલો થઇને કનકાઇ મંદિર સુધી અંદાજે ૩ કિલોમીટર સુધી ફરી હતી. જેમાં પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, કર્મયોગીઓ, એનસીસી જવાનો, પોલીસ જવાનો, વિદ્યાર્થીઓ સહિત શહેરીજનો સહભાગી થયા હતા.

Porbandar Ma Rashtriya Ekta Divasa Nimitta Sahabhagi Thata Saherijano 01
Porbandar Ma Rashtriya Ekta Divasa Nimitta Sahabhagi Thata Saherijano 01

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More