પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાની નોંધણી માટે ત્રિ-દિવસીય જાગૃતિરથ

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાની નોંધણી માટે ત્રિ-દિવસીય જાગૃતિરથ

સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાની સંપૂર્ણ માહિતી ઘેર બેઠા લઈ શકે અને નોંધણી કરાવી શકે તે માટે એક નવતર પ્રયોગ જિલ્લા ખેતીવાડી શાખા દ્રારા હાથ ધરવામાં આવ્યો હતો. તા. ૨૪થી ૨૬ સપ્ટેમ્બર દરમિયાન  સાબરકાંઠા જિલ્લાનાના હિંમતનગર, પ્રાંતિજ અને તલોદ તાલુકાના નવ ગામોમાં જાગૃતિ રથનુ આયોજન કરવામાં આવ્યું હતું. 

Pradhan Mantri Kisan Manadhan Yojana Ni Nondhani Mate Tri Divasiy Jagruti Rath 01
337

Get real time updates directly on you device, subscribe now.

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાની નોંધણી માટે ત્રિ-દિવસીય જાગૃતિરથ

Related Posts
1 of 326

સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાની સંપૂર્ણ માહિતી ઘેર બેઠા લઈ શકે અને નોંધણી કરાવી શકે તે માટે એક નવતર પ્રયોગ જિલ્લા ખેતીવાડી શાખા દ્રારા હાથ ધરવામાં આવ્યો હતો. તા. ૨૪થી ૨૬ સપ્ટેમ્બર દરમિયાન  સાબરકાંઠા જિલ્લાનાના હિંમતનગર, પ્રાંતિજ અને તલોદ તાલુકાના નવ ગામોમાં જાગૃતિ રથનુ આયોજન કરવામાં આવ્યું હતું.રિલાયન્સ ફાઉન્ડેશન, આત્મા પ્રોજેકટ અને જિલ્લા ખેતીવાડી શાખા,સાબરકાંઠા દ્વારા ગામડાઓમાં પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાનો પ્રચાર પસાર અને નોંધણી કેમ્પ માટે જાગૃતિ રથનું આયોજન તા.૨૪ થી ૨૬ સપ્ટેમ્બર ત્રણ દિવસ માટે કરવામાં આવ્યું હતું.

Also You like to read
1 of 139
Pradhan Mantri Kisan Manadhan Yojana Ni Nondhani Mate Tri Divasiy Jagruti Rath 02
Pradhan Mantri Kisan Manadhan Yojana Ni Nondhani Mate Tri Divasiy Jagruti Rath 02

આ જાગૃતિ રથ દ્વારા પ્રાંતિજ ,હિંમતનગર અને તલોદ તાલુકાના કુલ ૯ ગામડાઓમાં આ યોજનો પ્રચાર પસાર કરવામાં આવ્યો હતો. જેમાં કોમન સર્વિસ સેન્ટરના સહયોગથી શ્રી મહિપાલસિંહ દ્વારા આ યોજના માટે ગ્રામ્યકક્ષાએ ખેડૂતોની નોંધણી કરવામાં આવી હતી. જેમાં કુલ ૫૮ ખેડૂતોએ કિસાન માનધન યોજના માટે અને ૮ અન્ય લોકોએ પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના માટે રજીસ્ટ્રેશન કરાવ્યુ હતું. આ જાગૃતિ રથનો લાભ મોટી સંખ્યામાં ખેડૂતોએ લીધો હતો.

Pradhan Mantri Kisan Manadhan Yojana Ni Nondhani Mate Tri Divasiy Jagruti Rath 01
Pradhan Mantri Kisan Manadhan Yojana Ni Nondhani Mate Tri Divasiy Jagruti Rath 01

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More