- Advertisement -

રાજકોટના ૩૭ સ્થળોને રોશનીથી શણગારાશે પ્રજાસત્તાક પર્વે

શહેર મારૂં ઝગમગ ઝગમગ થાય

શહેરીજનોને ૨૬ જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વની ઉજવણી માં સામેલ કરવા જિલ્લા વહીવટીતંત્ર, રાજકોટ મહાનગરપાલિકા અને વિવિધ સરકારી વિભાગો અનોખા ઉત્સાહ સાથેની તૈયારીમાં લાગી ગયા છે. સમગ્ર શહેરને ઝગમગતું કરવા માટે શહેરના કૂલ ૩૭ ચોકને વિવિધ પ્રકારની લાઇટીંગ વડે શણગારવામાં આવશે.

Rajkot Na 37 Sthalo Ne Rosanithi Sanagarase Prajasattaka Parve 04

- Advertisement -

- Advertisement -

180

Get real time updates directly on you device, subscribe now.

પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી – ૨૦૨૦

શહેર મારૂં ઝગમગ ઝગમગ થાય

રાજકોટના ૩૭ સ્થળોને રોશનીનો શણગાર કરાશે

Related Posts
1 of 439

પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી-૨૦૨૦ અન્વયે રાજકોટ શહેરના ૩૭ સ્થળોને રોશનીનો શણગાર કરવામાં આવશે

Rajkot Na 37 Sthalo Ne Rosanithi Sanagarase Prajasattaka Parve 02
Rajkot Na 37 Sthalo Ne Rosanithi Sanagarase Prajasattaka Parve 02
Also You like to read
1 of 128

શહેરીજનોને ૨૬ જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વની ઉજવણી માં સામેલ કરવા જિલ્લા વહીવટીતંત્ર, રાજકોટ મહાનગરપાલિકા અને વિવિધ સરકારી વિભાગો અનોખા ઉત્સાહ સાથેની તૈયારીમાં લાગી ગયા છે. સમગ્ર શહેરને ઝગમગતું કરવા માટે શહેરના કૂલ ૩૭ ચોકને વિવિધ પ્રકારની લાઇટીંગ વડે શણગારવામાં આવશે.

Rajkot Na 37 Sthalo Ne Rosanithi Sanagarase Prajasattaka Parve 03
Rajkot Na 37 Sthalo Ne Rosanithi Sanagarase Prajasattaka Parve 03

આ સ્થળોમાં આનંદ બંગલા ચોક, ઓમનગર ચોક, બાલક હનુભાન ચોક, ભક્તિનગર સર્કલ, નંદા હોલ સર્કલ, નાના મવા ચોક, અયોધ્યા ચોક, આલાપ એવન્યુ ચોક, આંબેડકર ચોક(૧૫૦ ફુટ રીંગ રોડ) પેડક ચોક, બિગ બઝાર ચોક, ચૌધરી હાઇસ્કુલ ચોક, ગ્રીનલેન્ડ ચોક, કોર્પોરેશન ચોક, બહુમાળી ભવન ચોક, મહિલા કોલેજ ચોક, સ્વામિનારાયણ ચોક, ગોવર્ધન ચોક, પંચાયત ચોક, અમુલ સર્કલ ભાવનગર રોડ, ભીમરાવનગર ચોક, શીતલ ચોક, ઉમિયા સર્કલ,  હોસ્પિટલ ચોક, માલવિયા ચોક, આજી ડેમ ચોક, નાણાંવટી ચોક, નાના મવા સર્કલ, રામદેવપીર ચોક, મહાપુજાધામ ચોક, કોલસાવાડી ચોક, પુનિતનગર સર્કલ, એસ્ટ્રોન ચોક, રેસકોર્સ પોલિસ હેડ કવાર્ટર સર્કલ, જિલ્લા પંચાયત ચોક, ઇન્દિરા સર્કલ અને માનવ શક્તિ સ્ટેચ્યુનો સમાવેશ થાય છે. શહેરભરમાં કરાયેલા આ ઝગમગાટને માણવા જિલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહન દ્વારા રાજકોટવાસીઓને ખાસ અનુરોધ કરાયો છે. (સોનલ/પ્રિયંકા)

Rajkot Na 37 Sthalo Ne Rosanithi Sanagarase Prajasattaka Parve 01
Rajkot Na 37 Sthalo Ne Rosanithi Sanagarase Prajasattaka Parve 01

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More