- Advertisement -

રાજયમંત્રી હકુભા જાડેજાનું સન્‍માન

ખંભાળીયામાં રાજયમંત્રી હકુભા જાડેજાનું ૭૫ જેટલી સંસ્‍થા, જ્ઞાતિઓ, એન.જી.ઓ. દ્વારા ભવ્‍ય સન્‍માન થયું

દેવભૂમિ દ્વારકા તા.૧૩,  દેવભુમિ દ્વારકા જિલ્‍લાના ખંભાળીયા તાલુકાના ભાતેલ ગામના વતની ધર્મેન્‍દ્રસિંહ (હકુભા) જાડેજાને મંત્રી મંડળમાં સ્‍થાન પ્રાપ્‍ત થયા પછી ખંભાળીયામાં ગઇ કાલે ભવ્‍યાતિભવ્‍ય સન્‍માન કરવામાં આવ્‍યું હતું. જેમાં ૪૦ જેટલી સંસ્‍થાઓ, ૩૩ જેટલા સમાજો, તથા ૩ ગ્રામ પંચાયતો મળી ૭૫ જેટલી સંસ્‍થાઓ, જ્ઞાતિઓ તથા એન.જી.ઓ. દ્વારા ભવ્‍ય સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

Rajya Mantri Hakubha Jadeja Nu San‍mana 02

- Advertisement -

- Advertisement -

192

Get real time updates directly on you device, subscribe now.

Rajya Mantri Hakubha Jadeja Nu San‍mana 01
Rajya Mantri Hakubha Jadeja Nu San‍mana 01
Related Posts
1 of 398

ખંભાળીયામાં દાખલ થતા રેલ્‍વે ફાટકથી આ સન્‍માનનો દોર ચાલુ થયો હતો. ખંભાળીયાની વિવિધ જગ્‍યાએ અલગ અલગ સમાજના આગેવાનો શ્રી મશરીભાઇ નંદાણીયા, શ્રી જીવાભાઇ કનારા, શ્રી મેઘજીભાઇ કણઝારીયા, શ્રી હરીભાઇ નકુમ, રઘુવંશી સમાજના શ્રી મનુભાઇ સોમૈયા, શ્રી નટુભાઇ ગણાત્રા, બ્રહમ સમાજના શ્રી દિનેશભાઇ જોશી, શ્રી મોહનભાઇ મોકરીયા, વેપારી અગ્રણીઓ શ્રી અનીલભાઇ તન્‍ના, શ્રી પ્રતાપભાઇ દતાણી, મુસ્‍લીમ અગ્રણીઓ શ્રી રહીમભાઇ ચાકી, શ્રી આમદભાઇ ઘાવડા, ગઢવી અગ્રણીઓ શ્રી પી.એમ. ગઢવી, જિ.પં. સદસ્‍ય શ્રી મયુરભાઇ ગઢવી, ન.પ. પ્રમુખ શ્રી શ્‍વેતાબેન શુકલ, ઉપરાંત પત્રકાર મંડળ, વકીલ મંડળ, એન.જી.ઓ. વગેરે દ્વારા પણ મંત્રીશ્રીનું સન્‍માન કરાયું હતું.

Also You like to read
1 of 209
Rajya Mantri Hakubha Jadeja Nu San‍mana 02
Rajya Mantri Hakubha Jadeja Nu San‍mana 02

ખંભાળીયાથી પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરીને મોટું સીમાચિહન એવા રાજયમંત્રી સુધી પહોંચનાર હકુભા જાડેજા આ ભવ્‍ય સન્‍માનથી ભારે ભાવ વિભોર થયા હતા. રેલ્‍વે ફાટકથી મહાપ્રભુજીની બેઠક સુધી સતત ત્રણ લાક સુધી ભવ્‍ય સન્‍નમાનનો દોર હજારોની ઉપસ્‍થિતિમાં ચાલ્‍યો હતો.

Rajya Mantri Hakubha Jadeja Nu San‍mana 03
Rajya Mantri Hakubha Jadeja Nu San‍mana 03

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Rajya Mantri Hakubha Jadeja Nu San‍mana 04
Rajya Mantri Hakubha Jadeja Nu San‍mana 04

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More