રાજકોટ કલેકટર કચેરી ખાતે ઓપન હાઉસ યોજાયો

રાજકોટ જિલ્‍લા કલેકટરશ્રી રૈમ્‍યા મોહનના હસ્‍તે ૪૧ લાભાર્થીઓને બિન ખેતી સહિતના વિવિધ મંજૂરીના હુકમો અર્પણ

રાજકોટ, તા.૯ – ઓકટોબર- પારદર્શક વહિવટના ભાગરૂપે સરકારશ્રીની વિવિધ કલ્‍યાણકારી યોજના સીધી લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે કલેકટર કચેરી ખાતે ઓપન હાઉસ કાર્યક્રમ  કલેકટરશ્રી રૈમ્‍યા મોહનના અધ્‍યક્ષ સ્‍થાને યોજાયો હતો.

Rajkot Collector Kacheri Khate Open House Yojayo 04
196

Get real time updates directly on you device, subscribe now.

રાજકોટ જિલ્‍લા કલેકટરશ્રી રૈમ્‍યા મોહનના હસ્‍તે ૪૧ લાભાર્થીઓને બિન ખેતી સહિતના વિવિધ મંજૂરીના હુકમો અર્પણ

Related Posts
1 of 323

રાજકોટ, તા.૯ – ઓકટોબર- પારદર્શક વહિવટના ભાગરૂપે સરકારશ્રીની વિવિધ કલ્‍યાણકારી યોજના સીધી લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે કલેકટર કચેરી ખાતે ઓપન હાઉસ કાર્યક્રમ  કલેકટરશ્રી રૈમ્‍યા મોહનના અધ્‍યક્ષ સ્‍થાને યોજાયો હતો.

  • રાજકોટ કલેકટર કચેરી ખાતે ઓપન હાઉસ યોજાયો
  • દર બીજા અને ચોથા બુધવારે ઓપન હાઉસનું આયોજન
Rajkot Collector Kacheri Khate Open House Yojayo 01
Rajkot Collector Kacheri Khate Open House Yojayo 01

આ ઓપન હાઉસમાં મહેસુલ વિભાગની વિવિધ યોજનાના લાભો કુલ ૪૧ લાભાર્થીઓને કલેકટરશ્રીના હસ્‍તે એનાયત કરાયા હતા. જેમાં સિટિઝનશીપના ૯, જંગલ ખાતાની જમીનના ઉપયોગ માટે ૧, ૬૬ કેવી સબસ્‍ટેશન માટે ૨, બિન ખેતી પ્રીમીયરના ૧ અને બિન ખેતીના ૨૫ લાભાર્થીઓને સીધા જ લાભ હાથોહાથ અર્પણ કરાયા હતા.

Also You like to read
1 of 136
Rajkot Collector Kacheri Khate Open House Yojayo 02
Rajkot Collector Kacheri Khate Open House Yojayo 02

કલેકટરશ્રીએ આ પ્રસંગે કહયુ હતું કે, જિલ્‍લા વહિવટી તંત્ર દ્વારા થતાં હુકમો ઝડપથી લોકોને રૂબરૂ મળી શકે તે માટે ઓપન હાઉસનું આયોજન થયું છે. ઓપન હાઉસના માધ્‍યમથી ઓનલાઇન સિસ્‍ટમની માહિતી મળી શકે છે. જિલ્‍લા વહિવટી તંત્રને અરજદારોના સુચનો પણ મળી રહે છે. હવેથી દર બીજા અને ચોથા બુધવારે ઓપન હાઉસનું આયોજન થશે.

Rajkot Collector Kacheri Khate Open House Yojayo 03
Rajkot Collector Kacheri Khate Open House Yojayo 03

અધિક નિવાસી કલેકટરશ્રી પરિમલ પંડયાએ જણાવ્‍યું હતું કે મહેસુલ વિભાગની તમામ સેવા ઓનલાઇન ઉપલબ્‍ધ છે. તેમા ૭/૧૨ ના તમામ ખાતેદારની સહી સાથે અરજદારો સીધી અરજી કરી શકે છે. આ પ્રસંગે જિલ્‍લા વહિવટી તંત્રના અધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્‍થિત રહયા હતા. (પારૂલ)

Rajkot Collector Kacheri Khate Open House Yojayo 04
Rajkot Collector Kacheri Khate Open House Yojayo 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More