- Advertisement -

રાજકોટ કેન્દ્રીય વિદ્યાલયની મુલાકાતે કલેક્ટર રેમ્યા મોહન

રાજકોટ કેન્દ્રીય વિદ્યાલયની મુલાકાતે કલેક્ટર સુશ્રી રેમ્યા મોહન

ભારત સરકારના કર્મચારીઓના કામગીરીને અનુલક્ષીને થતી બદલીને લઈને બાળકોના ભણતર પર અસર ના થાય તે ધ્યાને રાખીને કેન્દ્રીય વિદ્યાલયની ૧૯૬૩માં સ્થાપના કરવામાં આવી છે. રાજકોટના કાલાવડ રોડ સ્થિત કેન્દ્રીય વિદ્યાલય ખાતે વિદ્યાલય મેનેજમેન્ટ કમિટીની બેઠક રાજકોટ કલેક્ટર સુશ્રી રેમ્યા મોહનના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.

Rajkot Kendriya Vidyalaya Ni Mulakate Collector Remya Mohan 01

- Advertisement -

- Advertisement -

298

Get real time updates directly on you device, subscribe now.

રાજકોટ કેન્દ્રીય વિદ્યાલયની મુલાકાતે કલેક્ટર સુશ્રી રેમ્યા મોહન

ભારત સરકારના કર્મચારીઓના કામગીરીને અનુલક્ષીને થતી બદલીને લઈને બાળકોના ભણતર પર અસર ના થાય તે ધ્યાને રાખીને કેન્દ્રીય વિદ્યાલયની ૧૯૬૩માં સ્થાપના કરવામાં આવી છે.

Rajkot Kendriya Vidyalaya Ni Mulakate Collector Remya Mohan 01
Rajkot Kendriya Vidyalaya Ni Mulakate Collector Remya Mohan 01
Related Posts
1 of 398

રાજકોટના કાલાવડ રોડ સ્થિત કેન્દ્રીય વિદ્યાલય ખાતે વિદ્યાલય મેનેજમેન્ટ કમિટીની બેઠક રાજકોટ કલેક્ટર સુશ્રી રેમ્યા મોહનના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. વિદ્યાલય મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષશ્રી તરીકે જિલ્લા કલેક્ટરશ્રીની નિમણુક કરવામાં આવે છે.

Rajkot Kendriya Vidyalaya Ni Mulakate Collector Remya Mohan 02
Rajkot Kendriya Vidyalaya Ni Mulakate Collector Remya Mohan 02
Also You like to read
1 of 209

સુશ્રી રેમ્યા મોહને સમગ્ર સ્કુલની મુલાકાત દરમ્યાન વિદ્યાલયમાં આવેલી લેબોરેટરી, લાઈબ્રેરી, આર્ટરૂમ વગેરેની મુલાકાત લીધી હતી તથા જરૂરી સુચનો કર્યા હતા. તેમજ કલેક્ટરશ્રીના હસ્તે શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

Rajkot Kendriya Vidyalaya Ni Mulakate Collector Remya Mohan 03
Rajkot Kendriya Vidyalaya Ni Mulakate Collector Remya Mohan 03

આ તકે કેન્દ્રીય વિદ્યાલય કમિટીના મેમ્બર સેક્રેટરી તથા પ્રિન્સીપાલશ્રી અમ્બરીશકુમાર ગુપ્તા, પ્રોફેસરશ્રી ડો. કમલ મહેતા, દુરદર્શન કેન્દ્રના નિયામકશ્રી અનિલમબેન ચૌધરી, સહિતના તમામ સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. (રાજ લક્કડ)

Rajkot Kendriya Vidyalaya Ni Mulakate Collector Remya Mohan 04
Rajkot Kendriya Vidyalaya Ni Mulakate Collector Remya Mohan 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By : gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More