રમત-ગમત ક્ષેત્રે ખેલ-દિલની ભાવનાથી જિલ્લાનું નામ રોશન થઇ શકે

લુણાવાડા મહીસાગર જિલ્લામાં ખેલ મહાકુંભ -૨૦૧૯ અંતર્ગત પૂર્વ ઝોન કક્ષાની  ખો ખો અંડર -૧૪ અને અંડર -૧૭ ભાઈઓ અને બહેનોની સ્પર્ધાનું મહીસાગર જિલ્લાના લુણાવાડા ઈન્દિરા મેદાન ખાતે ૨જી નવેમ્બર થી ૮મી નવેમ્બર સુધી યોજશે. જેમાં નવ જિલ્લામાંથી વડોદરા શહેર, વડોદરા ગ્રામ્ય, આણંદ, ખેડા, દાહોદ, પંચમહાલ, બોટાદ, છોટાઉદેપુર અને મહીસાગરની ૩૬ ટીમો માંથી ૩૫ ટીમોના નોંધાયેલા ૮૬૪ ખેલાડીઓ માંથી ૮૫૨ ખેલાડીઓ ઉપસ્થિત રહી રમતમાં ભાગ લીધો છે.

Ramata Gamat Kshetre Khela Dila Ni Bahana Thi Jillanu Nama Rosana Thai Sake 04
130

Get real time updates directly on you device, subscribe now.

  • ખેલ મહાકુંભ -૨૦૧૯ અંતર્ગત
  • ખેલમહાકુંભ એ  ખેલાડીઓની પ્રતિભા બહાર લાવવાનું સુંદર પ્લેટફોર્મ છે – કલેક્ટર શ્રી આર.બી.  બારડ
  • રમત-ગમત ક્ષેત્રે ખેલ-દિલની ભાવના કેળવી જિલ્લાનું નામ રોશન કરવા આહવાન
  • લુણાવાડા ખાતે પૂર્વ ઝોન કક્ષાના ૮૫૨ ખેલાડીઓએ ભાગ લીધો
Related Posts
1 of 359
Ramata Gamat Kshetre Khela Dila Ni Bahana Thi Jillanu Nama Rosana Thai Sake 01
Ramata Gamat Kshetre Khela Dila Ni Bahana Thi Jillanu Nama Rosana Thai Sake 01

લુણાવાડા મહીસાગર જિલ્લામાં ખેલ મહાકુંભ -૨૦૧૯ અંતર્ગત પૂર્વ ઝોન કક્ષાની  ખો ખો અંડર -૧૪ અને અંડર -૧૭ ભાઈઓ અને બહેનોની સ્પર્ધાનું મહીસાગર જિલ્લાના લુણાવાડા ઈન્દિરા મેદાન ખાતે ૨જી નવેમ્બર થી ૮મી નવેમ્બર સુધી યોજશે. જેમાં નવ જિલ્લામાંથી વડોદરા શહેર, વડોદરા ગ્રામ્ય, આણંદ, ખેડા, દાહોદ, પંચમહાલ, બોટાદ, છોટાઉદેપુર અને મહીસાગરની ૩૬ ટીમો માંથી ૩૫ ટીમોના નોંધાયેલા ૮૬૪ ખેલાડીઓ માંથી ૮૫૨ ખેલાડીઓ ઉપસ્થિત રહી રમતમાં ભાગ લીધો છે.

Also You like to read
1 of 171
Ramata Gamat Kshetre Khela Dila Ni Bahana Thi Jillanu Nama Rosana Thai Sake 02

આ અવસરે જિલ્લા કલેક્ટર શ્રી આર.બી.બારડે ઉપસ્થિત ખેલાડીઓને જણાવ્યું હતું કે  રમત- ગમત ક્ષેત્રે ખેલ દીલની ભાવના કેળવી આગળ વધી જિલ્લાનું નામ રોશન કરવા ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. તેમજ કલેક્ટર શ્રી આર.બી. બારડે મેદાન પર ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો સાથે ખેલ મહાકુંભ એ  ખેલાડીઓની પ્રતિભા બહાર લાવવાનું સુંદર પ્લેટ ફોર્મ તેમ જણાવ્યું હતું. આ ઝોન કક્ષાની ખો ખો સ્પર્ધાને સફળ બનાવવા મહીસાગર જિલ્લા રમતગમત અધિકારી મયુરીબેન ગોહીલ, ખોખો નોડલ અધિકારી રાહુલ સાગઠીયા અને ચીફ રેફરી બપાતી સહિત વિવિધ ટીમોના મેનેજરે જહેમત ઉઠાવી હતી.

Ramata Gamat Kshetre Khela Dila Ni Bahana Thi Jillanu Nama Rosana Thai Sake 03

આ સ્પર્ધામાં ૩૫ ટીમોના ખેલાડીઓએ  ઉત્સાહપૂર્ણ માહોલમાં પોતાની ખેલ પ્રતિભાનું ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યું જેમાંથી ભાઈઓ અને બહેનોમાં પ્રથમ અને દ્વિતીય એમ કુલ ચાર ટીમો રાજ્યકક્ષાએ સ્પર્ધામાં ભાગ લેશે. પરાજીત ટીમોએ આગામી વર્ષે પુન: સારા દેખાવ માટે આશા વ્યક્ત કરી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ તમામ ખેલાડીઓને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી હતી.

Ramata Gamat Kshetre Khela Dila Ni Bahana Thi Jillanu Nama Rosana Thai Sake 04
Ramata Gamat Kshetre Khela Dila Ni Bahana Thi Jillanu Nama Rosana Thai Sake 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More