- Advertisement -

રાષ્ટ્રીયકક્ષાની બ્રેકિશવોટર એક્વાકલ્ચર કિસાન કોન્કલેવ-૨૦૨૦ યોજાશે

સુરતના આંગણે તા.૧૯ અને ૨૦મી ફેબ્રુઆરી દરમિયાન બે દિવસીય રાષ્ટ્રીયકક્ષાની ‘બ્રેકિશવોટર એક્વાકલ્ચર કિસાન કોન્કલેવ-૨૦૨૦’ યોજાશે. સોસાયટી ઓફ કોસ્ટલ એક્વાકલ્ચર એન્ડ ફિશરીઝ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ- સેન્ટ્રલ ઇન્સ્ટીટયુટ ઓફ બ્રેકિશવોટર એક્વાકલ્ચર, ચેન્નઈ (તામિલનાડુ)ના સંયુક્ત ઉપક્રમે અને ગુજરાત અને મહારાષ્ટ્ર સરકાર તથા નવસારી કૃષિ યુનિવર્સિટીના સહયોગથી સરસાણા ઇન્ટરનેશનલ કન્વેશન ખાતે આયોજિત કોન્કલેવના પ્રથમ દિને તા.૧૯મીએ વિવિધ રાજયોમાંથી આવેલા ખેડૂતો દ્વારા નવસારી તથા સુરતના ઝીગા ઉછેર મત્સ્ય ફાર્મોની મુલાકાત લેશે.

Rashtriy Kakshani Breakwater Aquaculture Kisan Conclave 2020 Yojase 02

- Advertisement -

- Advertisement -

97

Get real time updates directly on you device, subscribe now.

રાષ્ટ્રીયકક્ષાની ‘બ્રેકિશવોટર એક્વાકલ્ચર કિસાન કોન્કલેવ-૨૦૨૦’ યોજાશે

સુરતના આંગણે તા.૧૯ અને ૨૦મી ફેબ્રુઆરી દરમિયાન બે દિવસીય રાષ્ટ્રીયકક્ષાની ‘બ્રેકિશવોટર એક્વાકલ્ચર કિસાન કોન્કલેવ-૨૦૨૦’ યોજાશે. સોસાયટી ઓફ કોસ્ટલ એક્વાકલ્ચર એન્ડ ફિશરીઝ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ- સેન્ટ્રલ ઇન્સ્ટીટયુટ ઓફ બ્રેકિશવોટર એક્વાકલ્ચર, ચેન્નઈ (તામિલનાડુ)ના સંયુક્ત ઉપક્રમે અને ગુજરાત અને મહારાષ્ટ્ર સરકાર તથા નવસારી કૃષિ યુનિવર્સિટીના સહયોગથી સરસાણા ઇન્ટરનેશનલ કન્વેશન ખાતે આયોજિત કોન્કલેવના પ્રથમ દિને તા.૧૯મીએ વિવિધ રાજયોમાંથી આવેલા ખેડૂતો દ્વારા નવસારી તથા સુરતના ઝીગા ઉછેર મત્સ્ય ફાર્મોની મુલાકાત લેશે.

  • તા.૧૯ અને ૨૦મીએ સુરતમાં રાષ્ટ્રીયકક્ષાની દ્વિતીય ‘બ્રેકિશવોટર એક્વાકલ્ચર કિસાન કોન્કલેવ-૨૦૨૦’ યોજાશે:
  • બીજા દિવસે તા.૨૦મીએ પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રી જવાહર ચાવડાના અધ્યક્ષસ્થાને સેમિનાર યોજાશેઃ
  • દેશના ૧૨ રાજ્યોના મત્સ્યપાલકો, વ્યાપારીઓ અને ડેલિગેટ્સ મત્સ્યપાલનની વિસ્તરતી ક્ષિતિજો વિષે મંથન કરશે:
  • તા.૧૯મીએ પ્રથમ દિવસે ખેડૂતો વિવિધ ઝીગા તળાવો, મત્સ્ય ફાર્માની મુલાકાત લેશેઃ
  • તા.૨૦મીએ યોજાનાર સેમિનારમાં ઓલપાડ અને ચોર્યાસી તાલુકાના દરિયાઈ કાંઠાના ઝીંગા ઉછેર કરતાં ઉત્પાદકો, ખેડૂતો માટે ભાગ લેવાની સુવર્ણ તક
Rashtriy Kakshani Breakwater Aquaculture Kisan Conclave 2020 Yojase 01
Rashtriy Kakshani Breakwater Aquaculture Kisan Conclave 2020 Yojase 01

સુરતના આંગણે તા.૧૯ અને ૨૦મી ફેબ્રુઆરી દરમિયાન બે દિવસીય રાષ્ટ્રીયકક્ષાની ‘બ્રેકિશવોટર એક્વાકલ્ચર કિસાન કોન્કલેવ-૨૦૨૦’ યોજાશે. સોસાયટી ઓફ કોસ્ટલ એક્વાકલ્ચર એન્ડ ફિશરીઝ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ- સેન્ટ્રલ ઇન્સ્ટીટયુટ ઓફ બ્રેકિશવોટર એક્વાકલ્ચર, ચેન્નઈ (તામિલનાડુ)ના સંયુક્ત ઉપક્રમે અને ગુજરાત અને મહારાષ્ટ્ર સરકાર તથા નવસારી કૃષિ યુનિવર્સિટીના સહયોગથી સરસાણા ઇન્ટરનેશનલ કન્વેશન ખાતે આયોજિત કોન્કલેવના પ્રથમ દિને તા.૧૯મીએ વિવિધ રાજયોમાંથી આવેલા ખેડૂતો દ્વારા નવસારી તથા સુરતના ઝીગા ઉછેર મત્સ્ય ફાર્મોની મુલાકાત લેશે.

Rashtriy Kakshani Breakwater Aquaculture Kisan Conclave 2020 Yojase 03
Rashtriy Kakshani Breakwater Aquaculture Kisan Conclave 2020 Yojase 03
Related Posts
1 of 528

જયારે તા.૨૦/૨/૨૦૨૦મીએ સવારે ૯.૦૦ વાગ્યે રાજ્યના પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી જવાહર ચાવડા ઉપસ્થિત રહેશે. આ દિવસે ચાલનાર કોન્કલેવમાં મોટી  સંખ્યામાં ખેડુતો ભાગ લઈ શકશે. આ દિવસે ઓલપાડ અને ચોર્યાસી તાલુકાના દરિયાઈ કાંઠાના ઝીંગા ઉછેર કરતાં ઉત્પાદકો, જળચર-ખેતી કરતાં ખેડૂતો માટે ભાગ લેવાની તક છે. આ દ્વિતીય કોન્કલેવમાં મત્સ્યપાલન, મત્સ્યોદ્યોગ ક્ષેત્રમાં કામ કરતાં વિવિધ રાજયોમાંથી આવેલા મત્સ્યપાલકો, મત્સ્યપાલન અંગે પ્રેઝન્ટેશન રજુ કરશે.

Rashtriy Kakshani Breakwater Aquaculture Kisan Conclave 2020 Yojase 01
Rashtriy Kakshani Breakwater Aquaculture Kisan Conclave 2020 Yojase 01

જેમાં મુશ્કેલીઓ અંગે તજજ્ઞ વૈજ્ઞાનિકો તેમના વિચારો રજુ કરશે. બે દિવસીય સેમિનારમાં વ્યાપારીઓ, નીતિનિર્માતાઓ, સંશોધકો અને ઇકોસિસ્ટમ સંરક્ષકોને પરસ્પર મજબૂત વ્યાપારી પ્લેટફોર્મ પૂરૂ પાડવામાં આવશે. પરિષદમાં આ ક્ષેત્રના પ્રાથમિક સ્તરના મુદ્દાઓ અને જરૂરિયાતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂતોની આવક બમણી કરવાના વિઝનને સાકાર કરવાના ભાગરૂપે એક્વા ફાર્મર્સ- મત્સ્યપાલકોને પ્રશિક્ષિત અને પ્રેરિત કરવામાં આવશે. તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવા નિષ્ણાંતો ખેડૂતો સાથે સંવાદ કરશે. ઉપરાંત, સમગ્ર દિવસ દરમિયાન મત્સ્યપાલન, ઝીંગા ઉછેરનું વૈજ્ઞાનિક પદ્ધતિઓ સાથેનું તલસ્પર્શી માર્ગદર્શન અપાશે. સાથે મત્સ્ય ખોરાક,ખાદ્ય  સામગ્રીનું પ્રદર્શન પણ યોજાશે.

Rashtriy Kakshani Breakwater Aquaculture Kisan Conclave 2020 Yojase 04
Rashtriy Kakshani Breakwater Aquaculture Kisan Conclave 2020 Yojase 04

કોન્કલેવમાં ગુજરાત, પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર, ગોવા, કેરળ, તમિલનાડુ, કર્નાટક, ઓડિશા, આંદામાન- નિકોબાર ટાપુ, આંધ્રપ્રદેશ અને પ. બંગાળ રાજ્યના મત્સ્યપાલકો, વ્યાપારીઓ અને ડેલિગેટ્સ ભાગ લેશે. જેઓ ખાદ્ય, રોજગારી અને સમૃદ્ધિની થીમ પર મત્સ્યપાલનની વિસ્તરતી ક્ષિતિજો વિષે મંથન કરશે. કાર્યક્રમમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ- સેન્ટ્રલ ઇન્સ્ટીટયુટ ઓફ બ્રેકિશવોટર એક્વાકલ્ચર, ચેન્નઈ (તામિલનાડુ)ના ડિરેક્ટરશ્રી કે.કે.વિજયન, નિષ્ણાત વક્તાશ્રી ડો.જોયક્રિષ્ણ જેના, સાંસદશ્રી સી.આર.પાટિલ, ધારાસભ્યશ્રી આર.સી.પટેલ અને વિવિધ રાજ્યોના ડેલીગેટ્સ ઉપસ્થિત રહેશે.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

%d bloggers like this: