- Advertisement -

રાષ્ટ્રના ૭૧માં પ્રજાસતાક દિને રાજકોટ જીલ્લામાં રાજ્યપાલના હસ્તે ધ્વજ વંદન

રાષ્ટ્રના ૭૧માં પ્રજાસતાક દિન-૨૬મી જાન્યુઆરીએ ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે રાજકોટમાં રેડક્રોસ ગ્રાઉન્ડ ખાતે સવારે ૮-૫૫ કલાક ધ્વજ વંદન કરાવવામાં આવશે. આ પ્રશંગે રાજ્યપાલશ્રી પોલીસ પરેડનું નિરીક્ષણ કરી સલામી લેશે. આ પ્રશંગે સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ, પુસ્કાર અને ટ્રોફી વિતરણ કરશે.

Rajkot Map

- Advertisement -

- Advertisement -

54

Get real time updates directly on you device, subscribe now.

રાષ્ટ્રના ૭૧માં પ્રજાસતાક દિને રાજકોટ જીલ્લામાં રાજ્યપાલશ્રીના હસ્તે ધ્વજ વંદન

રાષ્ટ્રના ૭૧માં પ્રજાસતાક દિન-૨૬મી જાન્યુઆરીએ ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે રાજકોટમાં રેડક્રોસ ગ્રાઉન્ડ ખાતે સવારે ૮-૫૫ કલાક ધ્વજ વંદન કરાવવામાં આવશે. આ પ્રશંગે રાજ્યપાલશ્રી પોલીસ પરેડનું નિરીક્ષણ કરી સલામી લેશે. આ પ્રશંગે સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ, પુસ્કાર અને ટ્રોફી વિતરણ કરશે.

Image By : shutterstock.com

રાજકોટ ખાતે સ્નેહ સંમેલન

Related Posts
1 of 483

૭૧માં પ્રજાસતાક દિનની પૂર્વ સંધ્યા ૨૫મી જાન્યુઆરીએ રાજકોટમાં મહાત્મા ગાંધી મ્યુઝીયમ ખાતે સાંજે ૪-૩૦ કલાકે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં સ્નેહ સંમેલન યોજવામાં આવ્યું છે.

Rajkot Map
Rajkot Map

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More