- Advertisement -

રોટરી વડોદરા દ્વારા ન્યૂ ઇમર્જિંગ ઓપોર્ચ્યુનિટી સંમેલન યોજાશે

રોટરી વડોદરા દ્વારા તા.૧લી ડિસેમ્બરે ન્યુ ઇમર્જિંગ ઓપર્ચ્યુનિટી સંમેલન યોજાશે

રોટરી મીન્સ બિઝનેસ આરએમબી વડોદરા શાખા દ્વારા તા.૧ ડિસેમ્બર-૨૦૧૯ને રવિવારના રોજ સાંજે ૪ વાગ્યે વેવ્સ કલબ ભાયલી ખાતે ન્યુ ઇમર્જિંગ ઓપર્ચ્યુનિટી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઉદ્યોગપતિ, ઉદ્યમીઓ, સ્ટાર્ટઅપ શરૂ કરનારાઓની જરૂરિયાતોને સંબોધિત કરવામાં આવશે. વ્યવસાયિક તકો અને બદલાતા મૂલ્યો અંગેના વલણો તથા આર્થિક અને વ્યવાસાયિક વૃધ્ધિ વિશે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવશે.

Rotari Vadodara Dvara Nyu Imarjinga Oporcyuniti Sammelana Yojase 03

- Advertisement -

- Advertisement -

376

Get real time updates directly on you device, subscribe now.

રોટરી વડોદરા દ્વારા તા.૧લી ડિસેમ્બરે ન્યુ ઇમર્જિંગ ઓપર્ચ્યુનિટી સંમેલન યોજાશે

Rotari Vadodara Dvara Nyu Imarjinga Oporcyuniti Sammelana Yojase 01
Rotari Vadodara Dvara Nyu Imarjinga Oporcyuniti Sammelana Yojase 01

રોટરી મીન્સ બિઝનેસ આરએમબી વડોદરા શાખા દ્વારા તા.૧ ડિસેમ્બર-૨૦૧૯ને રવિવારના રોજ સાંજે ૪ વાગ્યે વેવ્સ કલબ ભાયલી ખાતે ન્યુ ઇમર્જિંગ ઓપર્ચ્યુનિટી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઉદ્યોગપતિ, ઉદ્યમીઓ, સ્ટાર્ટઅપ શરૂ કરનારાઓની જરૂરિયાતોને સંબોધિત કરવામાં આવશે. વ્યવસાયિક તકો અને બદલાતા મૂલ્યો અંગેના વલણો તથા આર્થિક અને વ્યવાસાયિક વૃધ્ધિ વિશે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવશે.

Related Posts
1 of 398
Rotari Vadodara Dvara Nyu Imarjinga Oporcyuniti Sammelana Yojase 02
Rotari Vadodara Dvara Nyu Imarjinga Oporcyuniti Sammelana Yojase 02
Also You like to read
1 of 209

વિગત આપતા રોટરીના શ્રી ચેતને પ્રેસને વિગતો આપતા જણાવ્યું કે, આગામી તા.૧ ડિસેમ્બરના રોજ યોજાનાર આ કાર્યક્રમમાં સુરતના જાણીતા બિઝનેસ કન્સલટન્ટ અને એસએમઇ ક્ષેત્રના નિષ્ણાંત ટ્રેનર ગ્રોથ અને ન્યુ બિઝનેસ અપોર્ચ્યુનિટીઝ, સ્ટ્રેટેજિક બિઝનેસ કન્સલટન્ટ હિતેષ માલી વેલ્યુ માઇગ્રેશન ધ ન્યુ એજ બિઝનેસ મંત્ર, ચાર્જ ઝોનના શ્રી કાર્તિકેય હરિયાણી ઇવી ચાર્જિંગ સ્ટેશન્સ એસ એ પ્રોફિટેબલ બિઝનેસ મોડલ વિશે વાત કરશે. ક્રોએશિયાના રોબર્ટ સ્ટીઝનર ઇમ્યુનાઇઝ એન્ડ એન્હેંસ ક્રોપ યીલ્ડસ વીથ નેચરલ ઇનોવેશન ઓર્ગેનિક ફર્ટિલાઇઝર ફ્રોમ યુરોપ, ધ એમબિલિયન્સ કોર્પોરેટરના એમડી તૃષિત ગેહલોત એન્ટરપ્રેન્યરશિપ થ્રુ જેનેટિક્સ વેલનેસ વિશે વકતવ્ય આપશે.

Rotari Vadodara Dvara Nyu Imarjinga Oporcyuniti Sammelana Yojase 03
Rotari Vadodara Dvara Nyu Imarjinga Oporcyuniti Sammelana Yojase 03

કાર્યક્રમમાં વિવિધ વ્યવસાયોનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે જેમાં અંદાજે ૪૦ પ્રદર્શકો તેમના ઉત્પાદન અને સેવાઓ પ્રદર્શિત કરશે. વધુમાં ઉદ્યોગપતિ, ઉદ્યમીઓ, સ્ટાર્ટઅપ શરૂ કરનારાઓ સહિતને વિનામૂલ્યે આ કાર્યક્રમમાં માર્ગદર્શન મેળવવાની તક મળશે. વધુ વિગતો અને માહિતી www.rmbv.in પર ઉપલબ્ધ છે. (દિવ્યા)

Rotari Vadodara Dvara Nyu Imarjinga Oporcyuniti Sammelana Yojase 04
Rotari Vadodara Dvara Nyu Imarjinga Oporcyuniti Sammelana Yojase 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More