- Advertisement -

રોટરી કલબ ઓફ સરીગામ દ્વારા મેગા રકતદાન કેમ્‍પ યોજાયો

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ સ્‍થિત કે.ડી.બી હાઇસ્‍કુલ ખાતે વલસાડ રકતદાન કેન્‍દ્ર, હરિયા રકતદાન કેન્‍દ્ર, લાયન્‍સ રકતદાન કેન્‍દ્ર-વાપી તેમજ સેલવાસ રકતદાન કે્‌ન્‍દ્રના સહયોગથી રોટરી કલબ આયોજિત મેગા રકતદાન કેમ્‍પની વન અને આદિજાતિ વિકાસ રાજયમંત્રી રમણલાલ પાટકરે મુલાકાત લીધી હતી.

Rotary Club Of Sarigam Dwara Mega Rakatadan Camp Yojayo 02

- Advertisement -

- Advertisement -

20

Get real time updates directly on you device, subscribe now.

Rotary Club Of Sarigam Dwara Mega Rakatadan Camp Yojayo 01
Rotary Club Of Sarigam Dwara Mega Rakatadan Camp Yojayo 01

આ અવસરે મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, માનવરકત કોઇ બનાવી શકતું નથી, ત્‍યારે રકતદાન કરી માનવતાવાદી કાર્યમાં સહયોગ આપવનારા સૌ અભિનંદને પાત્ર છે. પરોપકારી જીવન જીવી બીજા માટે સારુ કામ કરનાર વ્‍યકિત હંમેશા સૌને યાદ રહેશે. રકતદાન એ મહાદાન છે અને તમારું રકતદાન અન્‍ય માટે આર્શીવાદરૂપ બને છે, ત્‍યારે રકતદાન કરી આપણા જીવનમાં પુણ્‍ય મેળવવાનો અવસર સૌએ ઉઠાવી લેવો જોઇએ, એવું તેમણે વધુમાં જણાવ્‍યું હતું.

Related Posts
1 of 483
Rotary Club Of Sarigam Dwara Mega Rakatadan Camp Yojayo 02
Rotary Club Of Sarigam Dwara Mega Rakatadan Camp Yojayo 02

આ રકતદાન કેમ્‍પના આયોજનમાં વલસાડ,વાપી, સેલવાસ અને રકતદાન કેન્‍દ્ર, મદુરા ટેકસટાઇલ, મીડિયા પાર્ટનર દિવ્‍યભાસ્‍કર વગેરેનો સહયોગ પ્રાપ્‍ત થયો હતો. આ અવસરે પેજેકટ મેનેજર રાકેશ રાય, કો-ચેરમેન રાજુભાઇ, રોટરી કલબના પ્રમુખ સુભાષભાઇ, અગ્રણી મહેશભાઇ ભટ્ટ, રકતદાતાઓ હાજર રહ્યા હતા.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More