- Advertisement -

શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ પોરબંદર જિલ્લા આરોગ્ય બાબતે માહિતગાર કરાયા

શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત પોરબંદર જિલ્લાની ૨૪ શાળાઓના ૩૭૬૫ વિદ્યાર્થીઓને આરોગ્ય બાબતે માહિતગાર કરાયા

પોરબંદર તા.૨૬, શાળા આરોગ્ય સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત પોરબંદર જિલ્લાની ૨૪ શાળાઓમાં હેલ્થ વર્કસ અને તેમની ટીમ દ્રારા ૩૭૬૫ વિદ્યાર્થીઓને પ્રાથમિક આરોગ્ય બાબતે માહિતગાર કરી તેઓના વજન અને ઉંચાઇ માપવામાં આવ્યા હતા.

Shala Arogya Tapasani Karyakrama Porbandar Jilla Arogya Babate Mahitagara Karaya 01

- Advertisement -

- Advertisement -

225

Get real time updates directly on you device, subscribe now.

Related Posts
1 of 398

આરોગ્ય વિભાગનાં ૧૭ યુનિટ દ્રારા પોરબંદર જિલ્લાની ૨૪ શાળાઓ ખાતે વિધાર્થીઓ  આરોગ્ય બાબતે જાગૃત થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.

Also You like to read
1 of 210
Shala Arogya Tapasani Karyakrama Porbandar Jilla Arogya Babate Mahitagara Karaya 02
Shala Arogya Tapasani Karyakrama Porbandar Jilla Arogya Babate Mahitagara Karaya 02

હેલ્થ વર્કર્સ અને તેની ટીમે વિધાર્થીઓના વજન, ઉંચાઇની માપણી કરી શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનું સાહિત્યનુ વિતરણ કર્યુ હતુ. છાયા વિસ્તારની નવાપરા પ્રા. શાળામાં ફિમેલ હેલ્થ વર્કર્સ દ્રારા  શાળાનાં ૨૧૦ જેટલા વિધાર્થીઓનાં વજન, ઉંચાઇ માપી પ્રાથમિક આરોગ્ય બાબતે માહિતગાર કરાયા હતાં.

Shala Arogya Tapasani Karyakrama Porbandar Jilla Arogya Babate Mahitagara Karaya 03
Shala Arogya Tapasani Karyakrama Porbandar Jilla Arogya Babate Mahitagara Karaya 03

ઝુંડાળા પ્રા. શાળા ખાતે ડો. ગીતા વાઢેર અને તેમની ફિમેલ હેલ્થ વર્કસ ટીમે ૧૨૫ જેટલા વિદ્યાર્થીના વજન, ઉંચાઇ માપી, શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનું સાહિત્યનું  વિતરણ કર્યુ હતુ.

Shala Arogya Tapasani Karyakrama Porbandar Jilla Arogya Babate Mahitagara Karaya 04
Shala Arogya Tapasani Karyakrama Porbandar Jilla Arogya Babate Mahitagara Karaya 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More