સરદાર સાહેબના જન્‍મ સ્‍થળે પુષ્‍પાંજલિ આપતા મંત્રી ભૂપેન્‍દ્રસિંહ ચૂડાસમા

સરદાર સાહેબના જન્‍મ સ્‍થળે પુષ્‍પાંજલિ અર્પી ભાવવિભોળ બનતા મંત્રીશ્રી ભૂપેન્‍દ્રસિંહ ચૂડાસમા

નડિયાદ ખાતે આવેલ ઇપ્‍કોવાલા હોલથી સવારે ૮.૦૦ કલાકે ‘‘રન ફોર યુનિટી’’નો કાર્યક્રમ શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્‍દ્રસિંહ ચૂડાસમાની અધ્‍યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, વિશ્વ વિભૂતિ, મહામાનવ, દેશની એક્તા અને અખંડિતતાના શિલ્‍પી, ગુજરાતના પનોતા પુત્ર અને લોહપુરૂષ શ્રી સરદાર સાહેબની જન્‍મ ભૂમિ નડિયાદમાં ‘‘રન ફોર યુનિટી’’માં ઉમટેલા અબાલ વૃધ્‍ધ, યુવાનો અને મહિલાઓમાં એક અલગ ઉત્‍સાહ, ધગશ અને ગર્વ છે. શ્રી સરદાર સાહેબના જીવન મુલ્‍યોને અનુસરી દેશનો નાગરિક શ્રેષ્‍ઠ નાગરિક બની શકે છે. યુવાનોએ શ્રેષ્‍ઠ જીવન જીવવું હોય તો તેમના જીવનમુલ્‍યો ગીતા સમાન છે તેને અનુસરવું જોઇએ. સરદાર સાહેબે આઝાદી વખતે ખૂબ જ વિપરીત પરિસ્‍થિતિમાં કુનેહપૂર્વક દેશના ૫૬૨ રજવાડાઓને એક કરી અખંડ ભારતનું નિર્માણ કર્યુ હતું. પૂ. મહાત્‍મા ગાંધીજી દ્વારા સોંપયેલી જવાબદારી અને લગભગ અશકય કામને શકય બનાવનાર અસરદાર સરદારને મંત્રીશ્રીએ સરદાર સાહેબના જન્‍મ સ્‍થળે પુષ્‍પાંજલી અર્પણ કરી દેશવાસીઓ તરફથી ઋણ અદા કર્યું હતું.

Saradara Saheba Na Jan‍ma S‍thale Puspanjali Apata Mantri Bhupendrasinh Chudasama 04
218

Get real time updates directly on you device, subscribe now.

Saradara Saheba Na Jan‍ma S‍thale Puspanjali Apata Mantri Bhupendrasinh Chudasama 01

Related Posts
1 of 367
  • શ્રી સરદાર સાહેબના જન્‍મ દિવસે ‘‘રન ફોર યુનિટી’’ ના માધ્‍યમથી નડિયાદ શહેર સરદારમય બન્‍યું
  • અશકય કામને શકય બનાવનાર અસરદાર સરદારને મંત્રીશ્રીએ સરદાર સાહેબના
  • જન્‍મ સ્‍થળે પુષ્પાંજલી અર્પણ કરી દેશવાસીઓ તરફથી ઋણ અદા કર્યું
  • નડિયાદ શહેરની પોળો જય સરદારના નાદથી ગુંજી ઉઠી
  • વિશ્વ વિભૂતિ, દેશની એક્તા અને અખંડિતતાના શિલ્‍પી સરદાર સાહેબના જીવન મુલ્‍યોને
  • અનુસરી યુવાઓ શ્રેષ્‍ઠ જીવન જીવી શકે છે – મંત્રીશ્રી ભૂપેન્‍દ્રસિંહ ચૂડાસમા
  • સરદાર સાહેબના જન્‍મ સ્‍થળે પુષ્‍પાંજલિ અર્પી ભાવવિભોળ બનતા મંત્રીશ્રી ભૂપેન્‍દ્રસિંહ ચૂડાસમા
  • નડિયાદ-ગુરૂવાર-ખેડા જિલ્‍લાના મુખ્‍ય મથક અને શ્રી સરદાર વલ્‍લભભાઇ પટેલના જન્‍મ સ્‍થળ નડિયાદ ખાતે શ્રી સરદાર સાહેબની જન્‍મતિથિ તા.૩૧ ઓક્ટોબરને ‘‘રાષ્‍ટ્રીય એક્તા દિવસ’’ તરીકે ભવ્‍ય રીતે ઉજવવામાં આવી હતી.
Also You like to read
1 of 179
Saradara Saheba Na Jan‍ma S‍thale Puspanjali Apata Mantri Bhupendrasinh Chudasama 02
Saradara Saheba Na Jan‍ma S‍thale Puspanjali Apata Mantri Bhupendrasinh Chudasama 02

નડિયાદ ખાતે આવેલ ઇપ્‍કોવાલા હોલથી સવારે ૮.૦૦ કલાકે ‘‘રન ફોર યુનિટી’’નો કાર્યક્રમ શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્‍દ્રસિંહ ચૂડાસમાની અધ્‍યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, વિશ્વ વિભૂતિ, મહામાનવ, દેશની એક્તા અને અખંડિતતાના શિલ્‍પી, ગુજરાતના પનોતા પુત્ર અને લોહપુરૂષ શ્રી સરદાર સાહેબની જન્‍મ ભૂમિ નડિયાદમાં ‘‘રન ફોર યુનિટી’’માં ઉમટેલા અબાલ વૃધ્‍ધ, યુવાનો અને મહિલાઓમાં એક અલગ ઉત્‍સાહ, ધગશ અને ગર્વ છે. શ્રી સરદાર સાહેબના જીવન મુલ્‍યોને અનુસરી દેશનો નાગરિક શ્રેષ્‍ઠ નાગરિક બની શકે છે. યુવાનોએ શ્રેષ્‍ઠ જીવન જીવવું હોય તો તેમના જીવનમુલ્‍યો ગીતા સમાન છે તેને અનુસરવું જોઇએ. સરદાર સાહેબે આઝાદી વખતે ખૂબ જ વિપરીત પરિસ્‍થિતિમાં કુનેહપૂર્વક દેશના ૫૬૨ રજવાડાઓને એક કરી અખંડ ભારતનું નિર્માણ કર્યુ હતું. પૂ. મહાત્‍મા ગાંધીજી દ્વારા સોંપયેલી જવાબદારી અને લગભગ અશકય કામને શકય બનાવનાર અસરદાર સરદારને મંત્રીશ્રીએ સરદાર સાહેબના જન્‍મ સ્‍થળે પુષ્‍પાંજલી અર્પણ કરી દેશવાસીઓ તરફથી ઋણ અદા કર્યું હતું.

Saradara Saheba Na Jan‍ma S‍thale Puspanjali Apata Mantri Bhupendrasinh Chudasama 03

મંત્રીશ્રીએ ‘‘રન ફોર યુનિટી’’ની રેલીને લીલી ઝંડી આપી પ્રસ્‍થાન કરાવ્‍યું હતું. સરદાર સાહેબના જન્‍મ સ્‍થળે સરદાર સાહેબના ફોટાને પુષ્‍પહાર પહેરાવી પુષ્‍પાંજલી અર્પી હતી. આ પ્રસંગે તેઓશ્રી ભાવ વિભોળ બની ગયા હતા અને ખુબજ ગર્વની લાગણી વ્‍યક્ત કરી હતી. આ રેલી નડિયાદ શહેરની પોળોમાં ફરી હતી અને જય સરદારના નાદથી ગુંજી ઉઠી હતી. આમ નડિયાદ શહેર સરદારમય બન્યું હતું. ‘‘રન ફોર યુનિટી’’માં સાંસદ દેવુંસિંહ ચૌહાણ, શ્રી જિલ્‍લા કલેક્ટરશ્રી સુધીર પટેલ, જિલ્‍લા પોલીસ વડા શ્રી દિવ્‍ય મિશ્રા, નિવાસી અધિક કલેક્ટરશ્રી રમેશ મેરજા, ડી.વાય.એસ.પી.શ્રી વી.જે. રાઠોડ, ચીફ ઓફિસરશ્રી, કાઉન્‍સિલર મનીષભાઇ દેસાઇ, કાઉન્‍સિલર શ્રી પરીનભાઇ બ્રહ્મભટ્ટ, પોલીસ દળના સદસ્‍યો, શાળા કોલેજના બાળકો, હોમગાર્ડના સદસ્‍યો, શહેરના અગ્રણીઓ અને મોટી સંખ્‍યામાં બહેનો-વૃધ્‍ધો-યુવાનો જોડાયા હતા. (દિવ્‍યેશ આચાર્ય)

Saradara Saheba Na Jan‍ma S‍thale Puspanjali Apata Mantri Bhupendrasinh Chudasama 04
Saradara Saheba Na Jan‍ma S‍thale Puspanjali Apata Mantri Bhupendrasinh Chudasama 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More