સારસા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

જરૂરીયાતમંદ નાગરીકોને વિવિધ યોજનાકીય સહાયો અને પ્રમાણો પ્રાપ્ત થયા

આણંદ જિલ્લાના દિવાળી વેકેશન બાદ પહેલા જ દિવસે સારસા ગામે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં કલેકટરશ્રી દિલીપ રાણાના શુભ હસ્તે  જરૂરતમંદ નાગરિકોને વિવિધ સહાયો અને વિધવા સહાયના હુકમો અને પ્રમાણો અર્પણ કર્યાં હતાં. દિવાળી વેકેશન બાદ પહેલા જ દિવસે સામાન્ય રીતે પરસ્પર શુભેચ્છા પાઠવતા હોય ત્યારે આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સારસા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજીને જરૂરીયાતમંદ નાગરિકો ની વાસ્તવમાં સેવા કરીને કાર્યનો પ્રારંભ કર્યો હતો.

Sarasa Khate Seva Setu Karyakrama Yojayo 02
182

Get real time updates directly on you device, subscribe now.

સારસા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

જરૂરીયાતમંદ નાગરીકોને વિવિધ યોજનાકીય સહાયો અને પ્રમાણો પ્રાપ્ત થયા

Sarasa Khate Seva Setu Karyakrama Yojayo 01
Sarasa Khate Seva Setu Karyakrama Yojayo 01
Related Posts
1 of 359

આણંદ જિલ્લાના દિવાળી વેકેશન બાદ પહેલા જ દિવસે સારસા ગામે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં કલેકટરશ્રી દિલીપ રાણાના શુભ હસ્તે  જરૂરતમંદ નાગરિકોને વિવિધ સહાયો અને વિધવા સહાયના હુકમો અને પ્રમાણો અર્પણ કર્યાં હતાં. દિવાળી વેકેશન બાદ પહેલા જ દિવસે સામાન્ય રીતે પરસ્પર શુભેચ્છા પાઠવતા હોય ત્યારે આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સારસા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજીને જરૂરીયાતમંદ નાગરિકો ની વાસ્તવમાં સેવા કરીને કાર્યનો પ્રારંભ કર્યો હતો.

Also You like to read
1 of 171
Sarasa Khate Seva Setu Karyakrama Yojayo 02
Sarasa Khate Seva Setu Karyakrama Yojayo 02

આ કર્મયોગીઓની સેવાની સરાહના થઈ હતી રાજ્ય સરકાર દ્વારા ૫૬ પ્રકાર ની સેવાઓ ઘર આંગણે પૂરી પાડવાના કાર્યમાં આણંદ જિલ્લાના સારસા ગામે આજે સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. જેમાં મોટી સંખ્યામાં નાગરિકો પોતાના કામ માટે જોડાયા હતા. આજે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં કલેકટરશ્રી દિલીપ રાણા પોતે હાજર રહી અને પ્રત્યેક સેવા ટેબલનું નિરીક્ષણ કર્યું હતુ અને નાગરિકો સાથે ચર્ચા વિમર્શ કર્યો હતો.

Sarasa Khate Seva Setu Karyakrama Yojayo 03
Sarasa Khate Seva Setu Karyakrama Yojayo 03

સારસા ગામના સેવા સેતુ કાર્યક્રમમાં અંદાજે પોતાના કામ માટે દિવસ દરમ્યાન બે હજાર કરતા વધુ નાગરિકોની અવર જવર રહી હતી. અહી નાગરીકોને પોતાના કામના સંતોષ સાથે એક વૃક્ષનો રોપો પણ પ્રાપ્ત થયો હતો.સારસા ખાતે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમને સફળ બનાવવા માટે મામલતદારશ્રી કેતનભાઇ રાઠોડ અને મામલતદાર કચેરીની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

Sarasa Khate Seva Setu Karyakrama Yojayo 04
Sarasa Khate Seva Setu Karyakrama Yojayo 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More