સેવાસેતુ કાર્યક્રમમાં સરકારી કચેરી સંબંધિત કામોની સાથે નિ:શુલ્ક આરોગ્ય કેમ્પનો લાભ

સેવાસેતુ કાર્યક્રમમાં સરકારી કચેરી સંબંધિત કામોની સાથે નિ:શુલ્ક આરોગ્ય કેમ્પનો લાભ

સામાન્ય માણસોને સરકારી કચેરી સંબંધિત હોય તેવા લગભગ તમામ કામ સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી થઈ જાય છે. અમારા ગામમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાવાનો હોવાની જાણકારી મળતા તેને સફળ બનાવવા માટે વોટ્સ એપ, મસ્જિદના માઈક પરથી, ઘરે ઘરે જઈને અને દાંડી પીટાવીને કાર્યક્રમની જાહેરાત કરી. જેથી લોકો આ કાર્યક્રમનો મહત્તમ લાભ લઈ શકે.

Seva Setu Karyakram Ma Sarakari Kacheri Sambandhit Kamo Ni Sathe Nishulk Arogya Kempa No Labha 02
188

Get real time updates directly on you device, subscribe now.

સેવા સેતુ કાર્યક્રમમાં સરકારી કચેરી સંબંધિત કામોની સાથે લોકોને નિ:શુલ્ક આરોગ્ય કેમ્પનો પણ લાભ મળે છે – ઉપસરપંચ શ્રી મલેકભાઈ, વાંકાનેર તા. સાવલી

સેવા સેતુ કાર્યક્રમના પ્રચાર-પ્રસાર માટે વોટ્સ એપથી માંડી મસ્જિદના માઈક પરથી જાહેરાત કરી

સામાન્ય માણસોને સરકારી કચેરી સંબંધિત હોય તેવા લગભગ તમામ કામ સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી થઈ જાય છે. અમારા ગામમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાવાનો હોવાની જાણકારી મળતા તેને સફળ બનાવવા માટે વોટ્સ એપ, મસ્જિદના માઈક પરથી, ઘરે ઘરે જઈને અને દાંડી પીટાવીને કાર્યક્રમની જાહેરાત કરી.

Also You like to read
1 of 171
Related Posts
1 of 359
Seva Setu Karyakram Ma Sarakari Kacheri Sambandhit Kamo Ni Sathe Nishulk Arogya Kempa No Labha 01
Seva Setu Karyakram Ma Sarakari Kacheri Sambandhit Kamo Ni Sathe Nishulk Arogya Kempa No Labha 01

જેથી લોકો આ કાર્યક્રમનો મહત્તમ લાભ લઈ શકે. તેમ જણાવતા સાવલી તાલુકાના વાંકાનેર ગામના ઉપસરપંચ શ્રી મલેકભાઈ જયાઉદ્દીનભાઈ આગળ વાત કરતા કહે છે કે, સેવા સેતુ કાર્યક્રમમાં સરકારશ્રીના વિવિધ વિભાગની અનેક પ્રકાર જેટલી સેવાનો લાભ મળે છે.  જેમાં તંત્રના જરૂરી સરકારી કર્મચારી-અધિકારી એક જગ્યાએ હાજર હોય છે. એટલે કોઈ કામ બાબતમાં ગુંચવણ કે મુંજવણ હોય તે તેનું ત્વરિત નિરાકરણ આવે છે.

Seva Setu Karyakram Ma Sarakari Kacheri Sambandhit Kamo Ni Sathe Nishulk Arogya Kempa No Labha 02
Seva Setu Karyakram Ma Sarakari Kacheri Sambandhit Kamo Ni Sathe Nishulk Arogya Kempa No Labha 02

આધાર કાર્ડ, રાશન કાર્ડ, સહિતના કોઈ કામ કે, સરકારશ્રીની યોજનાઓની જાણકારી અને તેના લાભ મેળવવાની મોટા ભાગની પ્રક્રિયા અહિંયા જ પૂર્ણ થઈ જાય છે. સાથે જ લોકોને સરકારી કચેરી સંબંધિત કામની સાથે આરોગ્ય કેમ્પનો પણ લાભ મળી રહ્યો છે. આમ, સામાન્ય માણસના ઘર આંગણે જ ઘણાં કામ એક સાથે થઈ જતા હોવાથી રાહત અનુભવે છે. (રોહિત)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More