સેવાસેતુ કાર્યક્રમના માધ્યમથી લોકોના અનેક કામ થાય છે

સેવાસેતુ કાર્યક્રમના માધ્યમથી લોકોના એક સાથે થાય છે અનેક કામ - શીવાભાઈ વડોદીયા, વાંકાનેર, તા. સાવલી

વડોદરામાં અમૃત્તમ કાર્ડ કઢાવવા માટે આવકના અને ઉંમર પ્રમાણપત્રની જરૂરીયાત હતી. પરંતુ મારા જેવા મોટી ઉંમરના લોકોને ફરવાં-ફરવાં તકલીફ પડે, આ માટે તાલુકાએ અનેક ઘક્કા થાય, લાઈનમાં ઉભું રહેવું પડે, ૨૫૦-૩૦૦ રૂપીયાનો ખર્ચો થાય, અને સમયનો વેડફાટ થાય પરંતુ સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી આવક, ઉંમરનું પ્રમાણપત્ર અને સાથે માં કાર્ડ માટે આપવાની અરજી પણ અહીંયા જ સ્વીકારવામાં આવી. જેથી એક સાથે અનેક કામ લોકના ઘર આંગણે થઈ જાય છે. તેમ કહેવુ છે. સાવલી તાલુકાના વાંકાનેર ગામના રહેવાશી શીવાભાઈ ભીખાભાઈ વડોદીયાનું.

Seva Setu Karyakram Na Madhyamathi Loko Na Anke Kama Thaya Che 01
176

Get real time updates directly on you device, subscribe now.

સેવાસેતુ કાર્યક્રમના માધ્યમથી લોકોના એક સાથે થાય છે અનેક કામ – શીવાભાઈ વડોદીયા, વાંકાનેર, તા. સાવલી

વડોદરામાં અમૃત્તમ કાર્ડ કઢાવવા માટે આવકના અને ઉંમર પ્રમાણપત્રની જરૂરીયાત હતી. પરંતુ મારા જેવા મોટી ઉંમરના લોકોને ફરવાં-ફરવાં તકલીફ પડે, આ માટે તાલુકાએ અનેક ઘક્કા થાય, લાઈનમાં ઉભું રહેવું પડે, ૨૫૦-૩૦૦ રૂપીયાનો ખર્ચો થાય, અને સમયનો વેડફાટ થાય પરંતુ સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી આવક, ઉંમરનું પ્રમાણપત્ર અને સાથે માં કાર્ડ માટે આપવાની અરજી પણ અહીંયા જ સ્વીકારવામાં આવી. જેથી એક સાથે અનેક કામ લોકના ઘર આંગણે થઈ જાય છે. તેમ કહેવુ છે. સાવલી તાલુકાના વાંકાનેર ગામના રહેવાશી શીવાભાઈ ભીખાભાઈ વડોદીયાનું.

Also You like to read
1 of 171
Seva Setu Karyakram Na Madhyamathi Loko Na Anke Kama Thaya Che 01
Seva Setu Karyakram Na Madhyamathi Loko Na Anke Kama Thaya Che 01
Related Posts
1 of 359

ખેતીના વ્યવસાય સાથે નાતો ધરાવતા અને નિવૃત્ત જીવન ગાળી રહેલા ૮૦ વર્ષિય શીવાભાઈ વડોદીયા સેવા સેતુ કાર્યક્રમ અંગે વધુ વાત કરતા કહે છે કે, સેવા સેતુ કાર્યક્રમથી લોકોના સરકારી કચેરી સંબંધિત મોટા ભાગના કામ ઘર આંગણે અને ત્વરિત રીતે થાય છે. સાથે જ સરકારશ્રીની અન્ય યોજનાઓની પણ જાણકારી મળી રહે છે. તેમજ યોજનાઓના લાભ લેવા માટે પ્રક્રિયા અને જરૂરી કાગળો વગેરે બાબતોની માહિતી અને માર્ગદર્શન મળી રહે છે. આમ, સેવા સેતુ કાર્યક્રમથી લોકો સર્વાંગી રીતે લાભાન્વિત થાય છે. સરકારશ્રીના આ અભિગમથી અમે ખૂબ ખુશ છીએ. જે માટે રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. (રોહિત)

Seva Setu Karyakram Na Madhyamathi Loko Na Anke Kama Thaya Che 02
Seva Setu Karyakram Na Madhyamathi Loko Na Anke Kama Thaya Che 02

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More