સેવા સેતુ કાર્યક્રમથી લોકોનો સમય અને નાંણા બંન્નેનો બચાવ થાય છે

સેવા સેતુ કાર્યક્રમથી લોકોનો સમય અને નાંણા બંન્ને બચે છે - રાણા સબ્બીરભાઈ, વાંકાનેર, તા. સાવલી

આવકનો દાખલો કઢાવવા માટે ઘણી પ્રક્રિયામાંથી પસાર થવું પડે…. તાલુકા કક્ષાએ જઈએ તો ફોર્મ ભરનાર-અરજી તૈયાર કરનાર એજન્ટના અને વાહન ભાડાનો ખર્ચ ગણીએ તો ૨૫૦-૩૦૦ જેટલો ખર્ચ થઈ જાય…. તેમ છતાંય ધક્કા થાય…. ત્યારે રાજ્ય સરકારના સેવા સેતુ કાર્યક્રમથી ઘરઆંગણે જ આવક દાખલાથી માંડી સામાન્ય લોકોને જે જરૂરી પ્રમાણપત્રો વગેરે સરકારી કામો એક જ સ્થળ પર થઈ જાય છે. આમ, પૈસા સાથે સમય પણ બચે છે. તેમ કહેવુ છે સાવલી તાલુકાના વાંકાનેર ગામના રાણા સબ્બીરભાઈ સાહેબસંગનું.

Seva Setu Karyakram Thi Loko No Samay Ane Nana Banne No Bachava Thay Che 02
181

Get real time updates directly on you device, subscribe now.

સેવા સેતુ કાર્યક્રમથી લોકોનો સમય અને નાંણા બંન્ને બચે છે – રાણા સબ્બીરભાઈ, વાંકાનેર, તા. સાવલી

આવકનો દાખલો કઢાવવા માટે ઘણી પ્રક્રિયામાંથી પસાર થવું પડે…. તાલુકા કક્ષાએ જઈએ તો ફોર્મ ભરનાર-અરજી તૈયાર કરનાર એજન્ટના અને વાહન ભાડાનો ખર્ચ ગણીએ તો ૨૫૦-૩૦૦ જેટલો ખર્ચ થઈ જાય…. તેમ છતાંય ધક્કા થાય…. ત્યારે રાજ્ય સરકારના સેવા સેતુ કાર્યક્રમથી ઘરઆંગણે જ આવક દાખલાથી માંડી સામાન્ય લોકોને જે જરૂરી પ્રમાણપત્રો વગેરે સરકારી કામો એક જ સ્થળ પર થઈ જાય છે. આમ, પૈસા સાથે સમય પણ બચે છે. તેમ કહેવુ છે સાવલી તાલુકાના વાંકાનેર ગામના રાણા સબ્બીરભાઈ સાહેબસંગનું.

Also You like to read
1 of 171
Seva Setu Karyakram Thi Loko No Samay Ane Nana Banne No Bachava Thay Che 01
Seva Setu Karyakram Thi Loko No Samay Ane Nana Banne No Bachava Thay Che 01
Related Posts
1 of 359

સેવા સેતુ કાર્યક્રમ અંગે વધુ વાત કરતા કોમેડ ફાર્મા કંપનીમાં દવાઓના પેકેજિંગનુ કામ કરતા સબ્બીરભાઈ કહે છે કે, મારે મા અમૃત્તમ કાર્ડ કઢાવવા માટે આવકના દાખલાની જરૂરીયાત હતી. આવકનો દાખલાની સાથે માં-કાર્ડની અરજી પણ અહિંયા સ્વીકારવામાં આવી. જેથી અનેક કામ એક સ્થળ પર થઈ જાય છે. તેમજ ઘણાં સરકારી કામો એવા હોય છે તેમાં વ્યક્તિની પ્રત્યક્ષ હાજરી અનિવાર્ય હોય છે. જેથી મોટી ઉંમરના વડીલ-વૃદ્ધ લોકોને તાલુકા કક્ષાએ કે સરકારી કચેરી લઈ જવા પડતા હોય છે. ત્યારે સેવા સેતુ કાર્યક્રમ ગામમાં યોજાતો હોવાથી લોકોની ઘણી તકલીફ ઓછી થઈ જતી હોય છે. આ પ્રતિભાવ તેમણે સાવલી તાલુકાના વાંકાનેર ગામે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન આપ્યો હતો. (રોહિત)

Seva Setu Karyakram Thi Loko No Samay Ane Nana Banne No Bachava Thay Che 02
Seva Setu Karyakram Thi Loko No Samay Ane Nana Banne No Bachava Thay Che 02

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More