- Advertisement -

સ્માર્ટ સ્કૂલ ચૂનાખાણ પ્રા.શાળાનો શૈક્ષણીક પ્રવાસ યોજવામાં આવ્યો

નડાબેટ ખાતે શાળાના બાળકોને BSFના જવાનોએ બોર્ડર વિશે માર્ગદર્શન પૂરૂ પાડ્યું 

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના સ્માર્ટ સ્કૂલ પ્રા શાળાનો ભારત અને પાકિસ્તાનની બોર્ડરે નડાબેટ ખાતેનો પ્રવાસ યોજાયો હતો આ પ્રવાસ દરમિયાન બાળકોએ નળેશ્વર માતાના દર્શન, પાકિસ્તાન બોર્ડર નડાબેટ જેવા ઐતિહાસિક, ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી હતી.

Smart School Chunakhan Pra.shala No Shaikshanik Pravasa Yojava Ma Avyo 04

- Advertisement -

- Advertisement -

133

Get real time updates directly on you device, subscribe now.

Related Posts
1 of 439
Smart School Chunakhan Pra.shala No Shaikshanik Pravasa Yojava Ma Avyo 01
Smart School Chunakhan Pra.shala No Shaikshanik Pravasa Yojava Ma Avyo 01

નડાબેટ ખાતે શાળાના બાળકોને બોર્ડરના BSF જવાનો  પાકિસ્તાન ભારતની અંગે તથા બંઘાવવામા આવેલ સીમા વાડ અંગેની વિસ્તૃત માહિતી BSFના જવોનોએ  આપી હતી જેનાથી બાળકોમાં દેશભાવના જાગી હતી અને  બન્ને દેશ વિશેની પુરતી માહિતી આપણા BSFના જવાનો આપણા દેશનું રક્ષણ કઈ રીતે કરી રહ્યા છે તે જાણીને બાળકો આનંદીત થયા હતા

Also You like to read
1 of 197
Smart School Chunakhan Pra.shala No Shaikshanik Pravasa Yojava Ma Avyo 02
Smart School Chunakhan Pra.shala No Shaikshanik Pravasa Yojava Ma Avyo 02

નડેશ્વરમાં આવેલ BSF કેમ્પ ખાતે પ્રદર્શનમાં લશ્કરમાં વપરાતી વિવિધ મશીનરીની સંપૂર્ણ માહિતી BSFના જવાનો દ્વારા બાળકોને આપવામાં આવી હતી  તેમજ BSF દ્વારા યોજવામાં આવેલી પરેડનું નિરીક્ષણ બાળકોએ કર્યું હતું જ્યાં રાષ્ટ્ર ધ્વજની આન બાન શાન કઈ રીતે જાળવવી તે અંગેની જાણકારી પણ પૂરતી જાણવા મળી હતી આ ઉપરાંત સૂઈ ગામ, રાધનપુરમાં જલારામ ગૌશાળા, ઢીમા ગેડા હનુમાનજી જેવા ઐતિહાસિક, ભૌગોલિક અને વૈજ્ઞાનિક તેમજ દરિયા કિનારના મહત્વ ધરાવતા સ્થળનો પ્રવાસ કર્યો હતો.

Smart School Chunakhan Pra.shala No Shaikshanik Pravasa Yojava Ma Avyo 03
Smart School Chunakhan Pra.shala No Shaikshanik Pravasa Yojava Ma Avyo 03

આ પ્રવાસ યોજવા માટે સ્માર્ટ સ્કૂલના આચાર્ય શ્રી જયંતિભાઈ બળેલા અને શ્રી શરદભાઈ બારોટ તથા શિક્ષણગણે, શૈક્ષણીક પ્રવાસની શિક્ષણ વિભાગ પાસેથી આગોત્રી મંજૂરી લઈ બાળકોને પ્રવાસ દરમિયાન કંઈ તકલીફ ન પડે તેની સંપૂર્ણ કળજી રાખી પ્રવાસ પરિપૂર્ણ કરાવ્યો હતો.

Smart School Chunakhan Pra.shala No Shaikshanik Pravasa Yojava Ma Avyo 04
Smart School Chunakhan Pra.shala No Shaikshanik Pravasa Yojava Ma Avyo 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By : gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More