- Advertisement -

સોમનાથ ખાતે તાલીમ લીધેલ ૧૧ યુવાનોની ભારતીય લશ્કર ભરતી રેલીમાં પસંદગી

સરંક્ષણ દળોમાં ગુજરાતનાં યુવાનો બહોળી સંખ્યામાં જોડાય તે હેતુથી ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ નિયામકશ્રી રોજગાર અને તાલીમ ગાંધીનગર દ્રારા સંચાલિત જિલ્લા રોજગાર કચેરી ગીર સોમનાથ દ્રારા તા.૧ સપ્ટેમ્બર થી તા.૩૦ સપ્ટેમ્બર સુધી સોમનાથ ખાતે લશ્કરમાં ભરતી પૂર્વે નિવાસી તાલીમ યોજવામાં આવી હતી.

Somanath Khate Talim Lidhel 11 Yuvano Ni Bhartiya Lashkar Bharati Relima Pasandgi 01

- Advertisement -

- Advertisement -

108

Get real time updates directly on you device, subscribe now.

Somanath Khate Talim Lidhel 11 Yuvano Ni Bhartiya Lashkar Bharati Relima Pasandgi 02

Related Posts
1 of 442

આ તાલીમ વર્ગમાં કુલ ૩૦ યુવાનોને શારીરીક તાલીમ તથા શિક્ષણ તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ લીધેલ ઉમેદવારો પૈકીના ૧૦ તાલીમાર્થીઓની જામનગર ખાતે યોજાયેલ ભારતીય લશ્કર ભરતી રેલીમાં પસંદગી થયેલ છે. તે ગીર સોમનાથ જિલ્લાનું ગૌરવ છે. તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રી ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.

Somanath Khate Talim Lidhel 11 Yuvano Ni Bhartiya Lashkar Bharati Relima Pasandgi 03

Somanath Khate Talim Lidhel 11 Yuvano Ni Bhartiya Lashkar Bharati Relima Pasandgi 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By : gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More