- Advertisement -

સોમનાથ ખાતે શ્રમયોગી માનધન યોજના અને પેન્શન સપ્તાહનો પ્રારંભ

સોમનાથ ખાતે શ્રમયોગી માનધન યોજના અંતર્ગત પેન્શન સપ્તાહ કાર્યક્રમનો પ્રારંભ

ગીર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ધર્મેન્દ્રસિંહ રહેવર અને નગરપાલીકાના પ્રમુખ શ્રીમતી મંજુલાબેન સુયાણીની ઉપસ્થિતિમાં રામ મંદિરના ઓડીટોરીય હોલ, સોમનાથ ખાતે શ્રમયોગી માનધન યોજના અંતર્ગત પેન્શન સપ્તાહ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

Somanatha Khate Sramayogi Manadhan Yojana Ane Pensana Saptah No Prarambha 01

- Advertisement -

- Advertisement -

371

Get real time updates directly on you device, subscribe now.

Related Posts
1 of 401

પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના અને પ્રધાનમંત્રી લધુ વ્યાપારી માનધન (એન.પી.એસ.ટ્રેડર્સ) યોજના હેઠળ અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી કરવા સંદર્ભે તા.૩૦-૧૧-૨૦૧૯ થી તા.૬-૧૨-૨૦૧૯ દરમ્યાન સમગ્ર રાજ્યમાં પેન્શન સપ્તાહ કાર્યક્રમનો પ્રારંભ કરાયો છે. જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં પણ પેન્શન સપ્તાહ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે.

Also You like to read
1 of 211
Somanatha Khate Sramayogi Manadhan Yojana Ane Pensana Saptah No Prarambha 02
Somanatha Khate Sramayogi Manadhan Yojana Ane Pensana Saptah No Prarambha 02

જિલ્લા વિકાસ અધિકારીશ્રી રહેવરે ભારત સરકાર દ્રારા અમલમા મુકવામાં આવેલ માનધન યોજનાનો શ્રમયોગીઓએ વધુમાં વધુ લાભ લેવા જણાવ્યું હતું. નગરપાલીકાના પ્રમુખશ્રી મંજુલાબેને ગીર સોમનાથ જિલ્લામાં વસવાટ કરતા ૧૮ થી ૪૦ વર્ષની વય મર્યાદા ધરાવતા શ્રમયોગીઓએ આ પેન્શન સપ્તાહ કાર્યક્રમનો લાભ લેવા જણાવ્યું હતું. પ્રધાનમંત્રી લધુ વ્યાપારી માનધન યોજનાના લાભાર્થી ચંન્દ્રેશભાઈ સુજાણ, ભરતભાઈ આંજણી, પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાના લાભાર્થી જ્યોતિબેન સોલંકી, જયશ્રીબેન પરમાર અને નિશાબેન કવાને મહાનુભાવોના હસ્તે પેન્શનકાર્ડ વિતરણ કરાયા હતા.

Somanatha Khate Sramayogi Manadhan Yojana Ane Pensana Saptah No Prarambha 03
Somanatha Khate Sramayogi Manadhan Yojana Ane Pensana Saptah No Prarambha 03

સરકારી શ્રમ અધિકારી ઉધોગની કચેરી ગીર સોમનાથ દ્રારા આયોજીત આ કાર્યક્રમમાં મામલતદારશ્રી દેવકુમાર આંબલીયા, સરકારી શ્રમ અધિકારીશ્રી એ.કે.સિહોળા, ચીફ ઓફિસર જતીન મહેતા અને કલાર્ક વનરાજસિંહ પઢીયાળ સહિત મોટી સંખ્યામાં બહેનો સહભાગી થઈ હતી. કાર્યક્રમનું સંચાલન રેવન્યુ તલાટીશ્રી એસ.એન.રાવે કર્યું હતું.

Somanatha Khate Sramayogi Manadhan Yojana Ane Pensana Saptah No Prarambha 04
Somanatha Khate Sramayogi Manadhan Yojana Ane Pensana Saptah No Prarambha 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More