- Advertisement -

SSG હોસ્પિટલમાં બાયોમેડીકલ વેસ્ટના નિકાલ માટે મળી પાંચ ઈકો ફ્રેન્ડલી ઈ-રીક્ષા

માનવશક્તિ અને સમયનો થશે બચાવ

શહેરની સર શયાજીરાવ જનરલ હોસ્પિટલમાં બાયોમેડીકલ વેસ્ટના નિકાલ માટે ઈકો- ફ્રેન્ડલી પાંચ ઈ-રીક્ષા મળી છે. કોર્પોરેટ સોશ્યિલ રિસોપોન્સબીલીટી અંતર્ગત મળેલી આ રિક્ષાથી ઘણી માનવશક્તિ  અને સમયનો બચાવ થશે. ઉપરાંત ઈ-રીક્ષા હોવાથી પર્યાવરણ જાળવણીમાં મદદરૂપ થઈ શકાશે.

Ssg Hospital Ma Biomedical Waste Nikal Mate Mali Pancha Eco Friendly E Rickshaws 02

- Advertisement -

- Advertisement -

18

Get real time updates directly on you device, subscribe now.

SSG હોસ્પિટલમાં બાયોમેડીકલ વેસ્ટના નિકાલ માટે મળી પાંચ ઈકો ફ્રેન્ડલી ઈ-રીક્ષા

માનવશક્તિ અને સમયનો થશે બચાવ

Ssg Hospital Ma Biomedical Waste Nikal Mate Mali Pancha Eco Friendly E Rickshaws 04
Ssg Hospital Ma Biomedical Waste Nikal Mate Mali Pancha Eco Friendly E Rickshaws 04

શહેરની સર શયાજીરાવ જનરલ હોસ્પિટલમાં બાયોમેડીકલ વેસ્ટના નિકાલ માટે ઈકો- ફ્રેન્ડલી પાંચ ઈ-રીક્ષા મળી છે. કોર્પોરેટ સોશ્યિલ રિસોપોન્સબીલીટી અંતર્ગત મળેલી આ રિક્ષાથી ઘણી માનવશક્તિ  અને સમયનો બચાવ થશે. ઉપરાંત ઈ-રીક્ષા હોવાથી પર્યાવરણ જાળવણીમાં મદદરૂપ થઈ શકાશે.

Ssg Hospital Ma Biomedical Waste Nikal Mate Mali Pancha Eco Friendly E Rickshaws 01
Ssg Hospital Ma Biomedical Waste Nikal Mate Mali Pancha Eco Friendly E Rickshaws 01
Related Posts
1 of 483

એસએસજી હોસ્પિટલના મેડીકલ સુપ્રિટેન્ડેન્ટ શ્રી રાજીવ દેવેશ્વરે જણાવ્યું કે, સમગ્ર હોસ્પિટલમાં ૪૦ વોર્ડના બાયોમેડીલ વેસ્ટના નિકાલ માટે વર્ગ-૪ના ઘણાં કર્મચારી રોકાયેલા હતા. ત્યારે ઈકો ફ્રેન્ડલી પાંચ ઈ-રીક્ષા મળવાથી બાયોમેડીકલ વેસ્ટના નિકાલ ત્વરિત કરવાની સાથે સમય અને માનવશક્તિનો બચાવ કરી શકાશે. આ કામમાં રોકાયલેા કર્મચારી હવે, દર્દીઓની સારંવાર અને હોસ્પિટલના અન્ય કામગીરીમાં મદદરૂપ બનશે.

Ssg Hospital Ma Biomedical Waste Nikal Mate Mali Pancha Eco Friendly E Rickshaws 02
Ssg Hospital Ma Biomedical Waste Nikal Mate Mali Pancha Eco Friendly E Rickshaws 02

વધુ તેમણે ઉમેર્યું કે, ઈ-કીક્ષા મળ્યાં પહેલા ટ્રોલી મારફતે ૪૦ વોર્ડમાંથી બાયોમેડીકલ વેસ્ટ એકત્રિત કરવામાં આવતો હતો. આ કચરાને કોમન કલેક્શન સેન્ટર ખાતે પહોંચાડવા માટે ૪૦૦-૫૦૦ મીટર જેટલી ટ્રોલી ફેરવવાનો શ્રમ ઉઠાવવો પડતો હતો ત્યારે હવે આ રિક્ષા મળવાથી આ સમગ્ર કવાયતમાંથી મુક્તિ મળશે. આમ, એકંદરે કાર્યક્ષમતામાં વધારો અને લોકોને વધારે બહેતર સુવિધા પુરી પાડી શકાશે. તેમ શ્રી દેવેશ્વરે જણાવ્યું હતું. (રોહિત)

Ssg Hospital Ma Biomedical Waste Nikal Mate Mali Pancha Eco Friendly E Rickshaws 03
Ssg Hospital Ma Biomedical Waste Nikal Mate Mali Pancha Eco Friendly E Rickshaws 03

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More